हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Surat New Civil Hospital
Surat new civil hospital News
breaking news
ગુજરાતની આ હોસ્પિટલ ફરી વિવાદમાં! દર્દીઓને ભોંય તળિયે સુવડાવીને અપાઈ રહી છે સારવાર
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલ અનેકો વખત વિવાદમાં આવતી હોય છે. વધુ એક વખત હોસ્પિટલ વિવાદમાં આવી હતી.. સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગમાં બેડની અછતના હોવાથી 8 માં માળે દર્દીઓને નીચે સુવડાવામાં આવ્યા હતા.
Oct 2,2024, 21:15 PM IST
Surat New Civil Hospital
સુરતની નવી સિવિલ હોસ્પિટલની છતમાંથી પાણી ટપકતા તળાવ જેવા દ્રશ્યો સર્જાયા, દર્દીઓને હાલાકી...
Surat New Civil Hospital flooded due to heavy rains
Sep 25,2024, 20:45 PM IST
gujarat
ગુજરાતમાં આ રોગોથી હાહાકાર! સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ, રોજ 700..
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના અધિક્ષકે આ અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ઓ.પી.ડી.માં દર્દીઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. જ્યાં પહેલા ૪૫૦ જેટલા દર્દીઓ આવતા હતા, ત્યાં હવે આ સંખ્યા ૫૫૦ થી ૬૦૦ અને કેટલીકવાર ૭૦૦ સુધી પહોંચી રહી છે.
Sep 19,2024, 15:45 PM IST
gujarat
કેમ ચાલ્યો હશે નિષ્ઠુર મા-બાપનો જીવ! અધૂરા મહિને જન્મેલા બાળકને નોંધારું મૂકીને ફરાર
સુરતની નવી સિવિલમાં બાળકને તરછોડી માતા-પિતા થયા ફરાર થઈ જતાં ચારેબાજુ ફીટકાર વરસી રહ્યો છે. આ ઘટનામાં માહિતી મળી છે કે નવી સિવિલમાં સારવાર લઈ રહેલા બાળકને વાલીએ ત્યજ્યું છે. ખટોદરા પોલીસ સીસીટીવીના આધારે બાળકના માતા-પિતાને શોધી રહી છે. પોલીસ તપાસમાં મહારાષ્ટ્રના નંદુરબારનું યુગલ હોવાનું સામે આવ્યું છે.
Dec 26,2023, 16:34 PM IST
breaking news
ગુજરાતમાં સ્ક્રબ ટાઈફસ બિમારીનો પહેલો કેસ; જંગલમાં મહિલાને જીવાતે માર્યો હતો ડંખ
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પ્રથમવાર નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના કનબુડી ગામના વતની એવા 51 વર્ષીય આદિવાસી મહિલાને 17 દિવસની સારવાર બાદ નવજીવન મળ્યું છે. જવલ્લે જોવા મળતી Scrub Typhus- સ્ક્રબ ટાઈફસ નામની બિમારીનું નિદાન થયું હતું.
Dec 3,2023, 19:01 PM IST
gujarat
નવી બિમારીને લઈને ગુજરાતમાં એલર્ટ; પેનિક કરવાની જરૂર નથી, બસ નિયમોનું પાલન કરતા રહો
કોરોના બાદ ચીનમાં બાળકોમાં ન્યુમોનિયા જેવી રહસ્ય બિમારી ફેલાઈ છે. આ બીમારી ફેલાતા કેન્દ્ર અને રાજ્ય સરકાર એલર્ટ મોડ ઉપર આવી ગઈ છે , જે રીતે કોરોના ના કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર થયો હતો..
Nov 28,2023, 19:34 PM IST
breaking news
આ હોસ્પિટલમાં જટિલ સર્જરી; એસિડ પીવાના કારણે ખરાબ અંગ કાઢ્યા વિના કર્યું ઓપરેશન
એસિડ પીનાર બે મહિલાઓની જટિલ સર્જરી કરવામાં આવી હતી. એસિડ પીવાના કારણે ફાઈબ્રોસિસ થઈ જતા અન્નનળી બંધ થઇ જતી હોય છે, જેના કારણે દર્દી ખોરાક લઈ શકતો નથી. દર્દીના શરીરમાં ખોરાક પહોંચાડવા સર્જરી કરીને મુખની નળી સાથે મોટુ આંતરડુ જોડવામાં આવતુ હતું.
Oct 5,2023, 16:16 PM IST
gujarat
સુરતની સિવિલ હોસ્પિટલમાંથી અચાનક દર્દી ગુમ, છેક રાંદેરમાં ફૂટપાથ પરથી મળ્યો મૃતદેહ
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેન નગરમાં રહેતા મૂળ મહારાષ્ટ્રના નાસિકના વતની 64 વર્ષે અપ્પા આહિરે ગત રોજ પોતાના જ ઘરમાં ટેબલ પરથી પડી જતા તેઓને ઈજા પહોંચી હતી.
Mar 18,2023, 16:03 PM IST
gujarat
ફરી એકવાર સુરત સિવિલ હોસ્પિટલમાં લાગી લાંબી લાઈનો, જાણો શેના માટે?
મોટી સંખ્યામાં અમરનાથ જતા યાત્રાળુઓન ફિટનેશ સર્ટિફિકેટની જરૂર પડે છે, ત્યારે સર્ટિફિકેટ લોકોને સરળતાથી મળી જાય તેના માટે શહેરની નવી હોસ્પિટલ ખાતે વ્યવસ્થા કરાઈ છે. જેમાં લોકો વહેલી સવારથી બારીઓ પર લાંબી લાઈનો લગાવીને ઉભા રહી જાય છે.
Apr 11,2022, 11:37 AM IST
Trending news
Daan
વર્ષના આ 5 દિવસે દાન ન કરવું, પિતૃ દોષ લાગશે અને નોકરી-વેપારમાં પણ થશે નુકસાન
Viral Video
ગીતો લલકારીને આ આદિવાસી બાળક બની ગયો સોશિયલ મીડિયાનો લિટલ સ્ટાર
Eknath Shinde
તો શું હકીકતમાં શિંદેનો યુગ ખતમ? ફડણવીસ સરકારમાં કેવી રીતે ઘટી ગયું પૂર્વ CMનું કદ?
world costliest currency
વિશ્વની સૌથી મોંઘી કરન્સી છે કુવૈતી દીનાર; ભારતીયોની સેલરી સાંભળી કાનમાંથી ધુમાડો...
Allu Arjun
વધતી જઈ રહી છે અલ્લૂની મુશ્કેલીઓ! મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ લગાવ્યા આ ગંભીર આરોપ
Raid
ગુજરાતમાં દવા ખાનારા ચેતી જજો, ફાર્મા હબ કહેવાતા અમદાવાદથી ઝડપાઈ નકલી દવાઓની ફેક્ટરી
Diljit Dosanjh
Diljit Dosanjh: દિલજીતે બાળકનો ફોટો શેર કરી મહારાષ્ટ્ર સરકારને લીધી આડેહાથ
Move On
Move On: જૂની વાતોને ભુલી જીવનમાં આગળ વધવું છે ? તો આ 4 અસરદાર ફોર્મ્યુલા કરશે મદદ
shukra gochar 2024
બસ ખાલી 4 દિવસ બાકી, પછી પલ્ટી મારશે આ 4 રાશિઓનું કિસ્મત, શુક્ર અપાવશે લગ્ઝરી લાઈફ
Rohit Sharma
દર્દમાં દેખાયો કેપ્ટન રોહિત....રોહિત શર્માને લઈને ખરાબ સમાચાર, ટીમ ઈન્ડિયાને ઝટકો