हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Surendranagar Police
Surendranagar police News
gujarat
પ્રેમ પ્રકરણમાં કરૂણ અંજામ! માતા-પિતા અને પુત્ર પર જીવલેણ હુમલો, જાણો શું બની ઘટના?
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામના મોરથળ ગામ ખાતે વરમાધાર વાડી વિસ્તારમાં પ્રેમ લગ્નના પ્રકરણમાં રાત્રિના સમયે સૂતા હતા તેવા સમયે ત્રણ વ્યક્તિઓ આવી અને ઘાતક હથિયારો લઈ અને પરિવાર ઉપર તૂટી પડ્યા હતા.
Nov 7,2024, 18:55 PM IST
Surendranagar Police
આ ગેંગથી સાવધાન! કપડાં ઉતારીને એવું કામ કરતી કે પોલીસ પણ માથું ખંજવાળતી રહી ગઈ
જોરાવરનગર પોલીસ ટીમે ચડ્ડી બનીયાનધારી ગેંગના પાંચ શખ્સોને રૂપિયા 2.35 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. સુરેન્દ્રનગર ઉપરાંત રાજકોટ, મોરબી અને બોટાદ જિલ્લામાં પણ આ ગેંગે અનેક ફેક્ટરી અને મકાનોને નિશાન બનાવ્યા છે.
Jul 5,2023, 22:00 PM IST
gujarat
સુરેન્દ્રનગરમાંથી લોરેન્સ બિશ્નોઈ ગેંગના 2 આરોપી સહિત 3ની MD ડ્રગ્સ સાથે ધરપકડ
સુરેન્દ્રનગરમાં 18 લાખના ડ્રગ્સ સાથે બિશ્નોઈ ગેંગના 3 સાગરીતો ઝડપાયા છે. ભુજનો વિક્રમ જાડેજા પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સાગરીત નીકળ્યો છે. શિવ સંગાથ એપાર્ટમેન્ટમાંથી આ શખ્સો ઝડપાયા છે.
Jun 1,2023, 23:04 PM IST
Surendranagar
સુરેન્દ્રનગરના ફુલગામમાં સામાન્ય બાબતમાં ત્રણ લોકોની હત્યા, આરોપી ફરાર
સુરેન્દ્રનગરના ફુલગામમાં ત્રણ લોકોની હત્યા કરી દેવામાં આવી છે. અહીં પિતા, પુત્ર અને પુત્રવધુની ઘરમાં ઘુસીને ધારદાર હથિયાર વડે હત્યા કરવામાં આવી છે.
Feb 6,2023, 16:23 PM IST
Mafias
GUJARAT માં માફીયાઓ બેફામ: પોલીસ-ખનીજ વિભાગના અધિકારીઓને લાઇનમાં ઉભા રાખી ગાળો ભાંડી
હાલ ગુજરાતમાં તમામ પ્રકારનાં અસામાજીક તત્વો બેખોફ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. સુરતમાં અસામાજીક તત્વો રોજેરોજ પોલીસને પડકારી રહ્યા છે. તો બીજી તરફ બુટલેગરો દારૂ ભરેલી ગાડીઓ લઇને અકસ્માત કરે ત્યારે ખબર પડે છે કે, આટલા મોટા પ્રમાણમાં દારૂની ખેપ જઇ રહી હતી. તો કેટલાક કિસ્સાઓમાં દુષ્કર્મ કરીને આરોપીઓ ફરાર થઇ જાય છે અને પોલીસ સ્ટાફ દિવસો સુધી અંધારામાં ફાંફા મારતો રહે છે. તેવામાં સામાન્ય માણસ સામે પોતાનો રોફ દેખાડતા અને ડંડા પછાડતી પોલીસ અને તંત્ર આવા માફીયાઓ સામે પાંગળા અને પાલતુ હોય તેવું લાગે છે.
Nov 14,2021, 23:36 PM IST
Surendranagar
Surendranagar: વોરન્ટ બજાવવા ગયેલા કોન્સ્ટેબલને આરોપીએ કીધું દારૂ પીવું છે? અને
ગુજરાતમાં કાગળ પર તો દારૂબંધી છે જ અને સરકાર દારૂબંધી હોવાનો ડોળ પણ કરે છે. જો કે સામાન્ય નાગરિકો નહી હવે પોલીસ કર્મચારીઓ પણ ખુલ્લમ ખુલ્લા દારૂ પીતા જોવા મળતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. સુરેન્દ્રનગરમાં પોલીસ કર્મચારીનો આરોપીની ઓફીસમાં દારૂ પીવાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જાગૃત નાગરિક દ્વારા આ અંગે વીડિયો ઉતારવામાં આવ્યો છે. જો કે હદ તો ત્યારે થઇ જ્યારે પોલીસ કોન્સ્ટેબલે દારૂના નશામાં વીડિયો ઉતારનાર વ્યક્તિને કહ્યું કે, તારા ઘરે બોલાવીશ તો તારા ઘરે પણ મહેફીલ કરીશ.
Mar 12,2021, 18:37 PM IST
first case
સુરેન્દ્રનગર જીલ્લામાં પોલીસ દ્વારા સૌ પ્રથમ ગુજસીટોક એક્ટ હેઠળ ગુન્હો દાખલ થયો
રેન્જ આઇ.જી સહિત જીલ્લા પોલીસવડાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસે ૬ શખ્સોની ગુજસીટોક એક્ટ હેઠળ અટકાયત કરી હત્યા, ગેંગરેપ, અપહરણ, ગેરકાયદેસર હથિયાર, ખંડણી, લુંટ, ધાડ, હાઈવે ચોરી સહીતના અનેક ગુન્હાઓ આચરતી ગેંગના ૬ શખ્સો સામે ગુજસીટોક એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માલવણ હાઇવે પર પોલીસ અને ગેડીયા ગેંગના શખ્સો વચ્ચે સામ સામે ફાયરીંગ કરવામાં આવ્યું હતું. પોલીસ અને બુટલેગરો વચ્ચે સામ સામે અંદાજે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા ત્યારે પોલીસ દ્વારા કારને ઊભી રાખવામાં આવતા બુટલેગરોએ કાર ઊભી ન રાખતા પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો હતો. એક શખ્સને ફાયરીંગમાં ઈજાઓ પહોંચી જયારે અન્ય એક શખ્સ નાસી છુટ્યો. કારને નુકશાન પહોંચ્યું. કોઇ જાનહાનિ નહીં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Nov 13,2020, 18:35 PM IST
Surendranagar
સુરેન્દ્રનગર: દરોડા પાડવા ગયેલી પોલીસ પર જુગારીઓ હાવી, પોલીસની રિવોલ્વર પણ છીનવાઇ
જિલ્લામાં જુગારધામ મોટા પ્રમાણમાં ધમધમી રહ્યા છે. બીજી તરફ કાયદો તોડનારાઓ પણ બેખોફ બન્યા છે. સુરેન્દ્રનગરમાં જાણે કાયદાનું રાજ નહી હોવાનું લોકો માની રહ્યા છે. જુગારધામની હાટડીઓ ઠેર ઠેર ધમધમી રહ્યા છે. અનેક વખત પોલીસે જુગારધામ પર દરોડાના પ્રયાસ કર્યા પરંતુ કેટલાક માથાભારે વ્યક્તિઓ પોલીસ પર હુમલો કરી પોલીસને પણ ડરાવીને ભગાડી મુકી હતી.
Oct 23,2020, 22:45 PM IST
Trending news
vodafone idea share
65% ઘટી શકે છે આ શેર, ₹2.4 સુધી આવી શકે છે શેરનો ભાવ, એક્સપર્ટે કહ્યું- વેચી દો
coconut oil benefits
Hair Fallની સમસ્યાથી છો પરેશાન? આ તેલથી કરો મસાજ, વાળ ખરતાની સમસ્યા થઈ જશે છૂમંતર
India Most popular Actors
કોણ છે દેશનો સૌથી પોપ્યુલર એક્ટર? ટોપ 10માં બોલિવૂડના માત્ર બે સ્ટાર, જાણો
Kutch
કચ્છમાં પ્રતિબંધિત હાથીદાંતમાંથી દાગીના બનાવતા પકડાયા, ચોરી છુપીથી કરતા હતા આ કામ
India vs Australia
IND vs AUS: પર્થ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા માટે 'ગુડ ન્યૂઝ', રોહિત શર્મા આ દિવસે ટીમ સ
Drinks For Lungs
ફેફસાં માટે ફાયદાકારક છે આ 3 ડ્રિંક્સ, શરીરને ડિટોક્સ કરવામાં પણ કરશે મદદ
Kitchen Hacks
શિયાળામાં વાસણ ધોતા સમયે કાંપવા લાગે છે તમારા હાથ, તો અપનાવો આ અસરકારક ટિપ્સ
porbandar
ઓ બાપ રે... ગુજરાતની આ નગરપાલિકાની તિજોરી ખાલી થઈ ગઈ! બિલ ચૂકવવાના રૂપિયા જ નથી
Jio Annual Plan
Jio નો પ્લાન, 2 હજારથી ઓછી કિંમતમાં 11 મહિનાની વેલિડિટી, મળશે Unlimited Calling
Guru Gochar
આ 3 રાશિઓની થશે બલ્લે-બલ્લે! મિથુન રાશિમાં દેવગુરુ બૃહસ્પતિના પ્રવેશથી મળશે અઢળક લાભ