हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
GO
હોમ
લાઇવ TV
વીડિયો
My Money
ગુજરાત
બજેટ 2023
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
હોમ
લાઇવ TV
વીડિયો
My Money
ગુજરાત
બજેટ 2023
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Tapi
Tapi News
idol wedding
આપઘાત કરનાર યુવક-યુવતીની મૂર્તિ બનાવી પરિવારજનોએ કરાવ્યા લગ્ન, જાણો શું છે કહાની
તાપીના નિઝર તાલુકામાંથી એક અનોખી ઘટના સામે આવી છે. અહીં ઓગસ્ટ 2022માં એક પ્રેમી પંખીડાએ આપઘાત કરી લીધો હતો. હવે પરિવારજનોએ બંનેની મૂર્તિ બનાવી લગ્ન કરાવ્યા છે.
Jan 16,2023, 21:54 PM IST
Tapi
Tapi: કાચા મકાનમાં યુવકે બનાવી અનોખી લાઈબ્રેરી
Tapi: A young man built a unique library in a raw house
Jan 13,2023, 18:55 PM IST
Tapi
Tapi : પોલીસે વ્યાજખોર ભરત કાઠિયાવાડીને ઝડપી લીધો
Tapi: Police nabbed usurer Bharat Kathiawadi
Jan 9,2023, 11:00 AM IST
Tapi
તાપી : વ્યાજખોરના ત્રાસથી એક ઈસમ ગુમ થયો, પરિવારજનોએ તાપી જિલ્લા પોલીસ વડાને આવેદન આપ્યું
Tapi: A person went missing due to the torture of money lenders
Jan 4,2023, 17:30 PM IST
Gujarati News
ખેડૂતે લગાવેલ કરંટવાળી વાડથી તેના જ પરિવારના 3 ના મોત, આખા ગામમાં માતમ છવાયો
તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં એક ખેડૂત પરિવારમાં દુર્ઘટના બની હતી... ખેડૂતે પોતાના ખેતરમાં લગાવેલી કાંટાળી તારના વાડમાંથી કરંટ લાગતાં 3નાં મોત, એક પરિવાર ભોગ બન્યો
Dec 28,2022, 14:28 PM IST
Tapi
Tapi : વ્યારા ડમ્પિંગ સાઈટ પર મધરાત્રે વિકરાળ આગ લાગી...
Tapi: A fierce fire broke out at the Vyara dumping site at midnight...
Dec 9,2022, 9:50 AM IST
pm
PM મોદી આજે તાપીમાં કરોડોના વિકાસકાર્યોનું કરશે ખાતમુહૂર્ત અને લોકાર્પણ
PM Modi will inaugurate development works worth crores in Tapi today
Oct 20,2022, 16:10 PM IST
gujarat
BJP છોડી AAPમાં જોડાયેલા આ દિગ્ગજ નેતાને મળી તાત્કાલિક ટિકીટ, જાણો વિગતે
Gujarat Election 2022:બિપીન ચૌધરીએ તાજેતરમાં ભાજપમાંથી રાજીનામું આપી આપમાં પ્રવેશ મેળવ્યો હતો. તેઓ ભાજપ સંગઠનના પ્રમુખ પણ રહી ચુક્યા છે.બિપીન ચૌધરીએ કમળ છોડી ઝાડું પકડતાં તેમને લોટરી લાગી છે.
Oct 16,2022, 16:11 PM IST
gujarat
સુરતમાં શું દૂધ જ નહીં મળે! આ દિવસથી જિલ્લાના પશુપાલકો સુમુલને દૂધ આપવાનું કરશે બંધ
સુમુલ ડેરી તાપી અને સુરત જીલ્લાની જીવાદોરી સમાન છે. તાપી અને સુરત જીલ્લાના મળી કુલ 2.50 લાખ સભાસદો આ ડેરી પર નભે છે. પરંતુ હાલ આ અઢી લાખ સભાસદો સુમુલ ડેરીથી નારાજ ચાલી રહ્યા છે અને સુમુલ વિરુદ્ધ હાલ મીટીંગોનો દોર ચાલી રહ્યો છે.
Oct 15,2022, 18:06 PM IST
surat
તાપી નદી ફરી બનશે જીવંત, સુરતીઓને ક્યારેય પણ મીઠા પાણીની સર્જાશે નહી અછત
અંદાજે 972 કરોડ રૂપિયાના ખર્ચે આ નવી કનેક્ટિવિટી ઉભી કરવામાં આવશે .જેથી કરીને સુરતના વિકાસ માટે મહત્વનું બની રહેશે. છેલ્લા 100 વર્ષના ડેટા એકઠા કર્યા બાદ બેરેજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.
Aug 29,2022, 15:44 PM IST
gujarat
જૂથવાદ મુદ્દે તાપી ભાજપમાં ડખો, શું ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા નવાજૂનીના એંધાણ?
તાપી જિલ્લાના વ્યારા શહેરમાં ભાજપનો જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. જેમાં ગતરોજ વ્યારાના જુના બસ સ્ટેશન ખાતે લાયન હાર્ટ ગ્રુપ દ્વારા દહીંહાંડીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
Aug 20,2022, 16:36 PM IST
gujarat monsoon
Gujarat Monsoon: ઉકાઇ ડેમના 12 દરવાજા ખોલ્યા, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થતાં ડેમ પ્રશાસન દ્વારા ડેમના 22 દરવાજામાંથી 12 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવાની શરૂઆત કરાઈ છે. જેમાં ડેમમાંથી હાલ 12 દરવાજા ખોલી તાપી નદીમાં 1 લાખ 75 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
Aug 11,2022, 11:11 AM IST
gujarat
લઠ્ઠાકાંડ બાદ તાપી જિલ્લાના સાત ગામનો મહત્વપૂર્ણ નિર્ણય, બન્યો જિલ્લાભરમાં ચર્ચિત
તાપી જિલ્લાના વ્યારા તાલુકાનું રાણીઅંબા ગ્રૂપ ગ્રામ પંચાયત કે જેમાં સાત જેટલા ગામોનો સમાવેશ થાય છે. આ મહત્તમ આદિવાસી વસ્તી ધરાવતા ગામની પંચાયત સભ્યોએ સર્વાનુમતે ગામમાં દારૂ વેચવું, બનાવવું કે પીવું નહીં, જો આમ કરતા પકડાશે તો તેના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની ચીમકી આપતો ઠરાવ કરવામાં આવ્યો છે.
Jul 27,2022, 20:45 PM IST
surat
રક્ષા કરવાનું વચન આપનાર ભાઈ જ બન્યો રાક્ષસ, બહેન નદી કિનારે કપડાં ધોવા ગઈ અને...
રક્ષાબંધનના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના વેડછી ગામે એક હીંચકારી ઘટના પ્રકાશમાં આવી છે
Jul 26,2022, 21:36 PM IST
Tapi
તાપીમાં ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન, સરકાર પાસે કરી સહાયની માંગ
તાપી જિલ્લામાં છેલ્લા 5 દિવસમાં થયેલા અતિ ભારે વરસાદના કારણે તાપી જિલ્લાના નદી પટાના ગામો પ્રભાવિત થયા હતા. જેમાં વરસાદના કારણે જે નદી કિનારાના ખેતરોમાં નદીના પાણી ફરી વળ્યા હતા.
Jul 16,2022, 17:28 PM IST
Tapi
તાપીની સ્કૂલે વિદ્યાર્થીઓને આપી અનોખી ચેલેન્જ, વૃક્ષો ઉછેરો અને માર્કસ મેળવો
Save Environment Initiative : ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે સુરતના વ્યારા ખાતે આવેલ સંસ્થાએ પોતાની શાળાઓમાં ભણતા સાત હજાર જેટલા વિદ્યાર્થીઓને એક ચેલેન્જ આપી છે, સ્કૂલનો આ પ્રયોગ જો આખા દેશમાં લાગુ કરાય તો આખો દેશ લીલોછમ બની જાય
Jul 6,2022, 17:22 PM IST
Peaceful Rathyatra
TAPI માં શાંતિપુર્ણ રીતે રથયાત્રા સંપન્ન, કોરોનાકાળ બાદ ભગવાન પહેલીવાર નિકળ્યા નગરચર
જિલ્લાના વ્યારા નગર ખાતે તાપી જિલ્લા રથયાત્રા સમિતિ અને હિન્દૂ સંગઠન દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવી હતી. આ રથયાત્રા કોરોના કાળ બાદ પ્રથમ વાર વ્યારાના ફડકે નિવાસ ખાતે આવેલ રાધાકૃષ્ણ મંદિરથી નીકળી હતી. વ્યારા નગરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા.
Jul 1,2022, 17:34 PM IST
narendra modi
PM Modi ગુજરાત ગૌરવ અભિયાનમાં લેશે ભાગ, 3050 કરોડ રૂપિયાના વિકાસકામોની આપશે ભેટ
પ્રધાનમંત્રી તાપી, નવસારી અને સુરત જિલ્લાના રહેવાસીઓ માટે ₹ 961 કરોડની 13 પાણી પુરવઠા યોજનાઓનું ભૂમિપૂજન કરશે. તેઓ નવસારી જિલ્લામાં લગભગ ₹ 542 કરોડના ખર્ચે નિર્માણ થનારી મેડિકલ કોલેજનું ભૂમિપૂજન પણ કરશે, જે આ પ્રદેશના લોકોને સસ્તી અને ગુણવત્તાયુક્ત તબીબી સંભાળ પૂરી પાડવામાં મદદ કરશે.
Jun 8,2022, 23:48 PM IST
Bhuva
ભોળી આદિવાસી યુવતીને ભુવાએ કહ્યું, તારી જંગલમાં જઇને વિધિ કરવી પડશે અને...
જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં એક લંપટ ભુવા દ્વારા એક યુવતી સાથે શારીરિક અડપલાં કરતા મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે ફરિયાદી યુવતીની ફરિયાદ આધારે લંપટ ભુવાની અટક કરી તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. આદિવાસી ભોળી પ્રજાને યેનકેન પ્રકારે છેતરીને ભગત ભુવા દ્વારા અંધશ્રદ્ધાના માર્ગે ધકેલવામાં આવે છે. કેટલીકવાર લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને આ ઠગ ભગતો પોતાની વાસના સંતોષતા હોય છે,આવો જ એક ચોંકાવનારો કિસ્સો ડોલવણ પોલીસ મથક વિસ્તારમાં બન્યો છે. જેમાં એક યુવતીની મજબૂરીનો ફાયદો ઉઠવતો લંપટ ભુવો વજેસિંગ ચૌધરી ફરિયાદ બાદ પોલીસની ઝપટે ચડ્યો છે.
May 23,2022, 22:20 PM IST
gujarat
ચારિત્ર્ય પર શંકા રાખવાનો કરુણ અંજામ; તાલુકા પંચાયતની કચેરીમાં ખેલ્યો ખૂની ખેલ
શિક્ષક પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી પોતાના શરીરે કોઈ જ્વલંનશીલ પ્રદાર્થ નાખી આગ ચાંપી પત્નીને પણ આગચાંપી હત્યા કરી પોતે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
May 10,2022, 20:44 PM IST
Trending news
500 Rupee Note
બજેટ પહેલા 500 રૂપિયાની નોટ પર RBIના મોટા સમાચાર, તમારી પાસે પણ છે તો શું કરશો?
Colorful Mobile Covers
રંગબેરંગી મોબાઇલના કવર સ્માર્ટફોન માટે નુકસાનકારક!, તમે પણ જાણી લો નુકસાન...
gujarat
અમદાવાદ ઉદેપુર ફ્લાઈટમાં બૉમ્બ છે હું મુસાફરી કેમ કરું તેવો મળ્યો કૉલ, મચ્યો હડકંપ
fire
Jharkhand: ધનબાદના આશીર્વાદ ટાવરમાં લાગી ભીષણ આગ, 14ના મોત, 18 લોકો ઈજાગ્રસ્ત
gujarat
પહેલા ભાગીદારીમાં ધંધો, ભાગીદારી છૂટી થતા મનદુઃખ...અને પછી બેવડી હત્યાને અપાયો અંજામ
america
અમેરિકા જવાની ઘેલછામાં લાગ્યો 55 લાખનો ચૂનો, પીડિતે આરોપી સામે નોંધાવી ફરિયાદ
Dharma Aastha
બાપ રે! આ કાળમાં કોઈનું મોત થાય છે તો સાથે લઈ જાય છે 5 વ્યક્તિઓને, કરજો આ ઉપાયો...
breaking news
ખુલ્લેઆમ લેડી ડોનની ગુંડાગીરી! જાહેરમાં ચપ્પુ લઈને મારામારી કરી, ધાક જમાવતી લેડી ડોન
Ahmedabad
'અગર બચા શકતે હૈ તો બચા લો...' 26મીએ અમદાવાદમાં બ્લાસ્ટની ધમકી કેસમાં મોટો ખુલાસો!
breaking news
ગુજરાતમાં અહીં જોશીમઠ જેવું સંકટ! નદીએ વહેણ બદલતાં ગામોનાં મકાનો- જમીનોમાં પડી તિરાડ