Tejas express News

મુસાફરો માટે મહત્વના સમાચાર: અમદાવાદ-કેવડિયા જન શતાબ્દી સ્પેશ્યલ અને તેજસ ટ્રેન રદ
રાજ્યમાં સતત ઝડપથી વધી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. દિવસે ને દિવસે સતત રેકોર્ડબ્રેક કેસ નોંધાઇ રહ્યા છે. ગત 24 કલાકમાં ગુજરાતમાં નવા 2410 કેસ નોંધાયા છે. જો કે કોરોનાનો ગુજરાતનો રિકવરી રેટ 94.35 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો 12996 કેસ એક્ટિવ છે જે પૈકી 155 લોકો વેન્ટિલેટર પર છે જ્યારે 12841 લોકો સ્ટેબલ છે. આ ઉપરાંત 2,92,584 લોકોને ડિસ્ચાર્જ કરી દેવાયા છે. 4528 લોકોનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. રાજ્યમાં ગુરૂવારે કોરોનાને કારણે કુલ 9 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી સુરત કોર્પોરેશનમાં 4, અમદાવાદ કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશનમાં 1 અને ભાવનગરમાં 1 આ પ્રકારે કુલ 9 લોકોનાં મોત નિપજ્યાં છે. 
Apr 2,2021, 12:27 PM IST

Trending news