traffic police

મુંબઈનો આ Video સોશિયલ મીડિયામાં થયો ખુબ વાયરલ, જોઈને સ્તબ્ધ થશો, આવું કોઈ કેવી રીતે કરી શકે?

મહારાષ્ટ્રના પાટનગર મુંબઈથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે.

Oct 1, 2021, 10:43 AM IST

AHMEDABAD: ટ્રાફિક પોલીસ નહી વસુલે એક પણ રૂપિયો દંડ, અમદાવાદ પોલીસનો ઐતિહાસિક નિર્ણય

ગુજરાત સહિત સમગ્ર દેશમાં પોલીસ સામે નાગરિકોને ફરિયાદ રહેતી જ હોય છે. પોલીસની કામગીરી સામે વારંવાર સવાલો ઉઠતા રહે છે. દેશનો ભાગ્યે જ કોઇ એવો નાગરિક હશે જેને પોલીસ સામે ફરિયાદ ન હોય અથવા તો પોલીસની કામગીરી સામે સંતોષ હોય. અત્રે નોંધનીય છે કે, પોલીસની કામગીરીને સુધારવા માટે અનેક સુધારાત્મક પગલાઓ પણ ઉઠાવતા હોય છે. જો કે સૌથી નિમ્ન સ્તરનો સ્ટાફ કોન્સ્ટેબલ અને પીએસઆઇ સહિતનો સ્ટાફ રોફ જમાવવામાંથી અને અયોગ્ય વર્તન કરવામાંથી ઉંચા નથી આવતા. 

Sep 10, 2021, 05:57 PM IST

Afghanistan ની નવી Traffic Police નો Video થયો Viral! જોઈને હસી હસીને દુઃખી જશે પેટ

અફઘાનીસ્તાનમાં હવે તાલિબાની રાજ આવી ગયું છે. રાતોરાત તખ્તો પલટાઈ ગયો અને અફઘાનમાં આવી ગઈ ડર, દહેશત અને ખૌફની સત્તા. અનેક એવા વીડિયો સામે આવ્યાં જેમાં તાલિબાનીઓની ક્રૃરતાથી દહેશત ઉભી થતી હોય. પણ હાલ તાલિબાનીઓનો એક એવો વીડિયો સામે આવી રહ્યો છેકે, જેને જોઈને તમે હસી હસીને પાગલ થઈ જશો.

Aug 19, 2021, 07:03 AM IST

Ahmedabad: હવે રોકડા રૂપિયા નથી એવું બહાનું નહી ચાલે, પોલીસ POS મશીન દ્વારા વસૂલશે દંડ

લોકો જે બહાના કરતા હતી કે રોકડા રૂપિયા નથી સાથે ઓનલાઇન (Online) દંડ ભરી તો પાવતી નથી મળતી ત્યારે હવે લોકોને આ ખોટા બહાના નહિ ચાલે કારણે ટ્રાફિક પોલીસ પાસે ૧૫૦ પીઓએય મશીન આવી ગયા છે.

Jul 30, 2021, 06:42 PM IST

Traffic Rules: વાહન ચલાવતી વખતે ફોન પર આ રીતે વાત કરશો તો નહી થાય દંડ, પરિવહન મંત્રાલયે આપી જાણકારી

અધિનિયમ 2019 ની કલમ 184 (ગ) માં મોટર ચલાવતી વખતે હેન્ડ હેલ્ડ કોમ્યુનિકેશન ઉપકરણોનો ઉપયોગ કરવા માટે દંડની જોગવાઇ છે. 

Jul 29, 2021, 11:50 PM IST

Police સામે પોલીસની કાર્યવાહી, પોલીસ કર્મચારીઓ જો હવે ટ્રાફિક નિયમનનો ભંગ કરશે તો ખેર નથી

પોલીસ કર્મચારીઓ જો હવે ટ્રાફિક નિયમનનો ભંગ કર્યો તો ખેર નથી. કારણ કે ટ્રાફિક JCP દ્વારા આવા કર્મચારીઓ સામે લાલ આંખ કરીને દંડાત્મક કાર્યવાહી કરવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કર્યું છે.

Jul 26, 2021, 09:05 PM IST

વાહનચાલકો માટે મોટા સમાચાર, કોરોનાકાળમાં આ ભૂલ કરશો તો ભરવો પડી શકે છે દંડ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ (CM Vijay Rupani) પ્રવર્તમાન કોરોના સંક્રમણના (Coronavirus) સંજોગોમાં રાજયમાં પોલીસ તંત્ર દ્વારા એન્ફોર્સમેન્ટ (Enforcement), સર્વેલન્સ અન્વયે પકડવામાં આવતા વાહનો (Vehicles) માટે ઉચ્ચક દંડ (Fine) વસૂલ કરવાની સૂચનાઓ આપી છે

Apr 24, 2021, 09:20 PM IST

પોલીસ હવે માત્ર માસ્કનો જ દંડ વસૂલ કરશે, ટ્રાફિક નિયમના દંડમાંથી મળશે રાહત

રાજ્યના મંત્રી યોગેશ પટેલનો એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. તે પ્રમાણે કોરોનાના સમયમાં પોલીસ માત્ર વાહન ચાલકો પાસેથી માસ્કનો જ દંડ વસૂલ કરશે. આ સિવાય અન્ય કોઈ દંડ હાલ લેવામાં આવશે નહીં. 
 

Apr 22, 2021, 07:43 PM IST

Gandhinagar: ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બુલેટ ચાલકો પર ટ્રાફિક પોલીસની તવાઇ, 15 બુલેટ જપ્ત કરાયા

બુલેટને મોડીફાઇડ કરી અને તેના સાયલેન્સરને મોડીફાઇડ કરીને ધ્વની પ્રદૂષણ ફેલાવાતા લોકોની શાન ઠેકાણે લાવવા માટે ગાંધીનગર શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સ્ટ્રાઇક શરૂ કરીને વિશેષ અભિયાન હાથ ધરાયું હતું. ગુજરાતનાં વિવિધ શહેરોમાં તબક્કાવાર આ પ્રકારની ડ્રાઇવ કરવામાં આવી રહી છે. ગાંધીનગર પોલીસ દ્વારા 15 બુલેટ અને 5 બાઇક ડિટેઇન કરવામાં આવી છે. 38 વાહન ચાલકોને ધ્વનિ પ્રદૂષણ સહિતનાં વિવિધ નિયમ ભંગ બદલ 1000 રૂપિયાના દંડ પણ ફટકારવામાં આવ્યા છે. 

Feb 15, 2021, 11:19 PM IST

‘માથામાં ફોલ્લી થઈ છે એટલે હેલ્મેટ ન પહેર્યું...’ આવા બહાના આપતા પણ ન ખચકાયા અમદાવાદીઓ...

જો તમે વાહન લઈને ઘરે થી નીકળો છો, તો હવે 2 હજાર રૂપિયા ખિસ્સાંમા રાખજો બાકી રસ્તા પર જોવા જેવી થશે...
 

Sep 9, 2020, 02:23 PM IST

કોરોનાકાળમાં કાયદામાં આપેલી ઢીલ પૂરી થઈ, આજથી ગુજરાતમાં હેલ્મેટ માટે થશે 500 રૂપિયાનો દંડ

ગુજરાતમાં આજથી હેલ્મેટ ના પહેરનારા પાસેથી દંડ વસૂલાશે. માસ્ક નહીં તો 1 હજાર રૂપિયા દંડ અને હેલમેટ નહીં પહેર્યું હોય તો 500 રૂપિયા દંડ થશે

Sep 9, 2020, 08:07 AM IST

અમદાવાદમાં ટ્રાફિકનું નિયમન મજબૂત કરવા પોલીસને 65 બુલેટ અપાયા

ટ્રાફિક પોલીસને કુલ 65 બુલેટ આપવામાં આવ્યા છે. જેનાથી કોરોના કાળમાં પણ લોકોને જાગૃત  કરવા માટે ઉપયોગ કરી શકાશે. સાથો સાથ VIP મુવમેન્ટ અને ટ્રાફિક નિયમન માટે પોલીસ ઉપયોગ કરી શકશે. 

Jul 2, 2020, 11:39 PM IST

પોરબંદરમાં લોકોને Coronaથી સાવચેત કરવા માટે ટ્રાફિક પોલીસે વાપર્યો ગજબનો આઇડિયા

હાલમાં ગુજરાતમાં કોરોનાગ્રસ્ત લોકોનો સત્તાવાર આંકડો 63 જાહેર કરાયો છે. ગુજરાતમાં 18,784 લોકો હોમ કોરેન્ટાઇન હેઠળ છે જ્યારે 696 વ્યક્તિઓ સરકારી સુવિધા સાથેની કોરેન્ટાઇન વ્યવસ્થામાં છે.

Mar 30, 2020, 08:59 AM IST
Viral Video Of Traffic Police Taking Bribe In Rajkot PT2M44S

રાજકોટ: લાંચિયા ટ્રાફિક કર્મીનો વધુ એક વીડિયો વાયરલ

રાજકોટ ટ્રાફિક પોલીસનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. એસ્ટ્રોન ચોક નજીક ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા વીડિયોમાં કેદ થયો હતો. ટોઇંગ વાનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલનો લાંચ લેતા હોવાનો વીડિયો વાયરલ થયો છે.

Mar 3, 2020, 07:35 PM IST

સુરતીઓની સલામતી માટે ટ્રાફીક પોલીસનો માર્ગ સલામતી સપ્તાહનો કાર્યક્રમ

દેશભરમાં બનતી અકસ્માતની ઘટનામાં એક લાખથી વધુ લોકો પોતાના જીવ ગુમાવે છે. જેમાં વાહન ચાલકોમાં ટ્રાફિકના નિયમો અંગેનો અભાવ મૂળભૂત કારણ હોવાનું જાણવા મળે છે. દર વર્ષે બનતી અકસ્માતની ઘટનાઓને લઇ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક માર્ગ સલામતી સપ્તાહનું આયોજન કરી લોકોને અવેરનેસ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આજથી ટ્રાફિક માર્ગ સલામતી સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે આગામી સાત દિવસ માટે વિવિધ કાર્યક્રમો થકી ચાલશે.

Jan 11, 2020, 07:48 PM IST
RTO Fined Car Owner Rs 27 Lakh In Ahmedabad PT3M42S

અમદાવાદમાં RTOએ કાર માલિકને ફટકાર્યો 27.86 લાખનો દંડ, જુઓ વીડિયો

અમદાવાદમાં ટ્રાફિક પોલીસે જપ્ત કરેલી કારના માલિક પાસેથી તોતિંગ દંડ વસુલ કર્યો હોવાના સમાચાર છે. અમદાવાદ પોલીસે રૂ. 2.18 કરોડની(2.28 Crore INR) કિંમતની પોર્શે કાર પાસેથી (Porsche 911) 27.68 લાખનો દંડ વસુલ કર્યો છે. બે વર્ષથી આ ગાડી ટેક્સ ભર્યા વિના રોડ પર ફરી રહી હતી એના બદલ માલિક પાસેથી 16 લાખ આજીવન રોડ ટેક્સ, 7.68 લાખ રૂપિયા બાકી ટેક્સનું વ્યાજ અને 4 લાખ રૂપિયા પેનલ્ટી સાથે દંડ વસૂલ કરાયો છે. આ ટેક્સ અમદાવાદ RTOમાં ભરવામાં આવ્યો છે.

Jan 8, 2020, 07:20 PM IST
7 new flyovers in Ahmedabad, traffic problems will be eliminated PT4M18S

અમદાવાદમાં બનશે 7 નવા ફ્લાયઓવર, ટ્રાફિકની સમસ્યા થશે દૂર

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ મહાનગરમાં સાત નવા ફલાય ઓવરબ્રીજના નિર્માણ માટે કુલ ૩૩૫ કરોડના કામો પૈકી આ વર્ષ માટે ૧૦ ટકા પ્રમાણે ૩૩.પ કરોડ રૂપિયાની રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે. સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે અમદાવાદમાં 7 નવા ઓવરબ્રીજ – રિલ્વેબ્રીજ બનાવવાના કામોની મંજૂરી માટે મહાપાલિકાએ મોકલેલી દરખાસ્તને અનુમોદન આપી કુલ ૩૩પ કરોડ પૈકી આ વર્ષે ૧૦ ટકા પ્રમાણે ૩૩.પ કરોડ રૂપિયા મહાનગરપાલિકાને આપવામાં આવશે.

Dec 13, 2019, 10:50 PM IST

લાંચિયા સાવધાન! ACBની ટ્રાફીક શાખા પર બાજ નજર, 100 રૂપિયા માટે જઇ શકે છે નોકરી!

રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોના ભંગ બદલ દંડની રકમમાં જંગી વધારો કરવામાં આવ્યો છે

Nov 25, 2019, 11:40 PM IST
1 Crore 72 Lakhs Fined By Traffic Police In Rajkot PT3M44S

રાજકોટમાં ટ્રાફિક પોલીસે 1 કરોડ 72 લાખનો દંડ ફટકાર્યો

લાભ પાંચમ થી નવા મોટર વ્હિકલ એક્ટની સમગ્ર ગુજરાતમાં અમલવારી કરવામાં આવી છે. રાજકોટમાં પોલીસે ટ્રાફિકનાં નિયમોની કડક અમલવારી કરતા દશ જ દિવસમાં દંડનો આંકડો 1 કરોડ 90 લાખને પાર પહોંચ્યો છે. હવે રાજકોટ ટ્રાફિક પોલીસ લોકો સાથે ઘર્ષણમાં ઉતરવાને બદલે સીસીટીવી કેમેરાની મદદ લઇ ઇ-મેમો ફટકારી રહી છે. જો તમે રાજકોટમાં રહો છો અને ટ્રાફિકનાં નિયમોનું પાલન નથી કરતા તો આ સમાચાર તમારે જાણવા જરૂરી છે.

Nov 12, 2019, 03:45 PM IST