हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
google maps
Google maps News
google maps
Google Maps ની આ સુવિધાઓ ખૂબ જ ઉપયોગી છે, જાણી લેશો તો નહીં થાઓ હેરાન
Google Maps Useful Features: Google Maps એ માત્ર એક નકશો નથી, પરંતુ તે એક શક્તિશાળી સાધન છે જે તમારી મુસાફરીને સરળ અને મનોરંજક બનાવે છે. ભલે તમે નવા શહેરમાં હોવ અથવા તમારા પોતાના શહેરમાં રોમિંગમાં હોવ, Google Maps પાસે ઘણી સુવિધાઓ છે જે તમને મદદ કરી શકે છે. ગૂગલ મેપ્સ એ ગૂગલની ઇન-હાઉસ એપ્લિકેશન છે જે ફોનમાં પહેલાથી ઇન્સ્ટોલ કરેલી છે. આજે અમે તમને ગૂગલના કેટલાક શ્રેષ્ઠ ફિચર્સ વિશે જણાવીશું, જેના વિશે તમારે જાણવું જ જોઈએ. આ સુવિધાઓ તમને મદદ કરવા માટે છે.
Oct 25,2024, 15:21 PM IST
Tech News
કદમ-કદમ પર મદદ કરે છે ગૂગલ મેપ્સના આ ફીચર્સ, આ રીતે જાણો વિગતવાર માહિતી
ગૂગલ મેપ્સ યુઝર્સને ઓફલાઈન મેપ્સની સુવિધા પૂરી પાડે છે. જ્યારે ઇન્ટરનેટ કનેક્શન ન હોય ત્યારે તમે ઑફલાઇન નકશાનો ઉપયોગ કરી શકો છો. વપરાશકર્તાઓ તેમના ગંતવ્ય સ્થાનનો નકશો અગાઉથી ડાઉનલોડ કરી શકે છે અને પછી ઇન્ટરનેટ વિના પણ તેનો ઉપયોગ કરી શકે છે.
Sep 22,2024, 18:22 PM IST
google maps
Traffic Challan થી બચાવશે Google Maps ના આ ફીચર્સ, દરરોજ ડ્રાઇવિંગ કરો છો તો જાણો
Google Maps: ગૂગલ મેપ્સે આ ફીચરનો ઉપયોગ કરી તમે આરામથી Traffic Challan થી ખુદને બચાવી શકો છો.
May 28,2024, 23:41 PM IST
google maps
હવે Google Maps પર દેખાશે તમારું ઘર, જાતે જ રજિસ્ટર કરી શકો છો Location
Google Maps: હવે તમે તમારા લોકેશનને ગૂગલ મેપ્સ પર રજિસ્ટર કરી શકો છો. તેનાથી લોકો ગૂગલ મેપ પર તમારું લોકેશન શોધીને સરળતાથી તમારા ઘરે પહોંચી જશે.
May 14,2024, 16:48 PM IST
google maps
Google Maps નું આ ફીચર અદ્ભુત છે, ભટકેલાંને પણ બતાવે છે સાચો રસ્તો!
Google Maps: ગૂગલ મેપ્સના આ ફીચર વિશે તમે ભાગ્યે જ જાણતા હશો, પરંતુ તેના વિશે જાણવું ખૂબ જ જરૂરી છે કારણ કે આ ફીચર તમને મુશ્કેલીમાં મુકાતા બચાવી શકે છે.
Nov 19,2023, 9:40 AM IST
google maps
ગૂગલ મેપના ચક્કરમાં મોતનો ભેટો થયો, ખોટા રસ્તે જતા કાર નદીમાં ખાબકી, 2 ડોક્ટરના મોત
Doctors Death In Kerala: કેરળના કોચ્ચિ પાસે ગોથુરુથમાં એક કાર પેરિયાર નદીમાં ખાબકી ગઈ. શનિવારે મોડી રાતે આ દુર્ઘટના ઘટી. આ અકસ્માતમાં કારમાં સવાર બે ડોક્ટરના દર્દનાક મોત થયા. ડોક્ટર અદ્વૈત અને ડોક્ટર અજમલ એક પ્રાઈવેટ હોસ્પિટલમાં કાર્યરત હતા. શનિવારે મોડી રાતે લગભગ સાડા બાર વાગે આ દુર્ઘટના ઘટી.
Oct 2,2023, 11:37 AM IST
google maps
ગૂગલ મેપને ફોલો કરતો હતો માણસ તૂટેલા પુલ પરથી કાર લઈને નદીમાં પડ્યો, થઈ ગયું મોત
Google Maps : ગૂગલ મેપ્સને ફોલો કરનાર વ્યક્તિએ તૂટેલા બ્રિજ પર કાર ચલાવી હતી. ગૂગલ મેપ્સ વર્ષ 2020થી આ તૂટેલા પુલ અંગે ત્રણ વર્ષથી ખોટી માહિતી આપી રહ્યું છે. હવે એક વ્યક્તિનું મોત થઈ ગયું છે.
Sep 21,2023, 20:29 PM IST
google maps
ગૂગલ મેપ્સે કરાવ્યા છૂટાછેડા! પ્રેમી સાથે રોમાન્સ કરતી પત્નીની તસવીરો કરી દીધી જાહેર
Google maps: ગૂગલ મેપ્સે લોકોનું જીવન ઘણું સરળ બનાવ્યું છે. પરંતુ તે એક મહિલા માટે મુશ્કેલી ઊભી કરી છે. આજે આ મહિલા ગૂગલ મેપ્સના કારણે છૂટાછેડા લઈ ચૂકી છે.
Sep 9,2023, 16:11 PM IST
google maps
બિન્દાસ થઈને ઈન્ટરનેટ વગર કરો ગૂગલ મેપ્સનો ઉપયોગ, આ ફિચર વિશે ખાસ જાણો
Google Maps Feature: અનેકવાર જ્યારે ઈન્ટરનેટ ડાઉન રહે છે તે વખતે તમને નેવિગેશન કરવામાં ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે. તમને લોકેશન નાખવા છતાં સાચો રસ્તો મળી શકતો નથી. આવું ન થાય તે માટે અમે તમને આજે એક એવા ફિચર વિશે જણાવીશું જેના કારણે તમે ગૂગલ મેપ પર ઈન્ટરનેટ વગર નેવિગેશન કરી શકો છો.
Jul 8,2023, 13:40 PM IST
google maps
Shocking: શું તમે પણ ગૂગલ મેપનો ઉપયોગ કરો છો? આ સમાચાર તમારા હોશ ઉડાવી દેશે
Ajab Gajab News: આ ઘટના ત્યારે થઈ જ્યારે પરિવાર રાત્રે 10.30 કલાક આસપાસ કેરલના અર્નાકુલમથી કમ્ભનાડ જઈ રહ્યો હતો.
Aug 10,2022, 15:53 PM IST
Auto news
Google Maps પર આ ટુલ તમને દુર્ઘટના અને ટ્રાફિક પોલીસના ચલાણથી બચાવશે, જાણો
પરંતુ શું તમે જાણો છો કે ગૂગલ મેપ્સ પણ અકસ્માતોથી પણ બચાવે છે? એટલું જ નહીં, તે તમને ટ્રાફિક ચલાણથી પણ બચાવે છે, આ માટે તમારે હવે એક ટૂલનો ઉપયોગ કરવો પડશે. આ સુવિધા વિશે ઘણા લોકો જાણતા નથી, તેથી અમે તમને આ ટૂલને સરળ સ્ટેપ્સને એક્ટિવેટ કરવા માટે માહિતી આપશું.
Mar 1,2022, 13:10 PM IST
google maps
ઘરે બેઠા ગૂગલ મેપ દ્વારા કરો મોટી કમાણી, જાણો શું છે પ્રોસેસ
Google Maps દ્વારા પણ મોટી કમાણી કરી શકાય છે. ગૂગલ તરફથી એક નવી પોલિસી લાગુ કરવામાં આવી છે, જે ગૂગલ મેપ બિઝનેસ વેરિફિકેશનને લઇને કરવામાં આવી રહી છે. આવો જાણીએ કેવી રીતે ઘરે બેસીને મોટી કમાણી કરી શકાય...
Feb 23,2022, 14:04 PM IST
google maps
વિશ્વની 6 એવી સીક્રેટ જગ્યા જે તમને ગૂગલ મેપ પર ક્યારેય જોવા મળશે નહીં, આ છે કારણ
Secret places on Earth: જો તમે આ જગ્યાઓને ગૂગલ મેપ પર સર્ચ કરો છો તો તેનો મોટો ભાગ બ્લર જોવા મળશે.
Sep 8,2021, 19:34 PM IST
Corona
Covid-19: હવે Google Map પર પણ Vaccine સેન્ટર શોધવાનું થયું સરળ, જાણો કઈ રીતે
તમારી આસપાસ વેક્સીનેશન ક્યાં થઈ રહ્યું છે તેની જાણખારી તમને ગૂગલ મેપ્સ દ્વારા મળી જશે. ગૂગલ મેપ્સના યૂઝર્સ દ્વારા એપ પર વેક્સીનેશન સેન્ટર્સ સર્ચ કરવા પર તમામ નજીકના સેન્ટર્સ તમારી સ્ક્રીન પર જોવા મળશે.
Apr 20,2021, 18:05 PM IST
google maps
Google Maps પર વધારે પડતો ભરોસો ભારે પડ્યો, ક્યાંક લગ્નની જાન બીજે પહોંચી, તો ક્યાંક
જેને વારેઘડિયે ગૂગલ મેપ વાપરવાની આદત પડી ગઈ હોય તે આ બે કિસ્સા ખાસ જાણે. એકમાં તો વ્યક્તિએ પોતાનો જીવ ગૂમાવવાનો વારો આવ્યો.
Apr 11,2021, 7:20 AM IST
google maps
15 વર્ષનો થયો Google Maps, કંપનીએ ડિઝાઇન અને આઇકોનમાં કર્યો ફેરફાર
Google Mapsની ડિઝાઇન કેટલિક હદ સુધી તમને નવી લાગશે. આઇકોનને બદલી દેવામાં આવ્યો છે. ટૂંક સમયમાં અપડેટની સાથે નવો આઇકોન પણ મળશે.
Feb 6,2020, 20:25 PM IST
Trending news
world costliest currency
વિશ્વની સૌથી મોંઘી કરન્સી છે કુવૈતી દીનાર; ભારતીયોની સેલરી સાંભળી કાનમાંથી ધુમાડો...
Allu Arjun
વધતી જઈ રહી છે અલ્લૂની મુશ્કેલીઓ! મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ લગાવ્યા આ ગંભીર આરોપ
Raid
ગુજરાતમાં દવા ખાનારા ચેતી જજો, ફાર્મા હબ કહેવાતા અમદાવાદથી ઝડપાઈ નકલી દવાઓની ફેક્ટરી
Diljit Dosanjh
Diljit Dosanjh: દિલજીતે બાળકનો ફોટો શેર કરી મહારાષ્ટ્ર સરકારને લીધી આડેહાથ
Move On
Move On: જૂની વાતોને ભુલી જીવનમાં આગળ વધવું છે ? તો આ 4 અસરદાર ફોર્મ્યુલા કરશે મદદ
shukra gochar 2024
બસ ખાલી 4 દિવસ બાકી, પછી પલ્ટી મારશે આ 4 રાશિઓનું કિસ્મત, શુક્ર અપાવશે લગ્ઝરી લાઈફ
Rohit Sharma
દર્દમાં દેખાયો કેપ્ટન રોહિત....રોહિત શર્માને લઈને ખરાબ સમાચાર, ટીમ ઈન્ડિયાને ઝટકો
constipation
કબજિયાતના કારણે હાલત છે ખરાબ ? તો આ ફુડ તમારા માટે છે રામબાણ, ખાવાથી પેટને થશે રાહત
maharashtra minister list with department 2024
પવારને નાણા તો શિંદેને શહેરી વિકાસ..જાણો મહારાષ્ટ્રમાં કયા મંત્રી કયો વિભાગ સંભાળશે?
Shani Nakshatra Parivartan 2024
ગુરુના નક્ષત્રમાં શનિનું ગોચર 3 રાશિ માટે ફાયદાકારક, ધન-સંપત્તિમાં વૃદ્ધિ થવાના યોગ