Meteorological Department Predicted: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ આવી શકે છે. લોકોને ઝાડ અને વીજળીના થાંભલાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
Amreli Mango Crop: અમરેલીમાં વાતાવરણમાં થતા ફેરફારની વિપરીત અસર કેરીના મોર પર જોવા મળી રહી છે. દિવસ અને રાતના તાપમાનમાં મોટો તફાવત હોવાથી ફ્લાવરિંગ સમયે સમસ્યા આવી રહી છે. ઝાકળ અને ધુમ્મસ પણ કેરીના ફ્લાવરિંગને નુકસાન પહોંચાડી રહ્યું છે. જેના કારણે કેરીના ફ્લાવરિંગમાં ભૂકી છારો અને મદ્યો નામના રોગ આવ્યા છે. આ વર્ષે કેરીમાં ફ્લાવરિંગ સારું થયું હતું, પરંતુ બાદમાં વાતાવરણ બદલાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કેરીના સારા પાકની આશા રાખતા ખેડૂતોને હવે પાક ઓછો ઉતરશે તેવી શક્યતા દેખાઈ રહી છે. ત્યારે આ વર્ષે ઉનાળામાં કેરીના ભાવ વધારે રહે તો નવાઈની વાત નથી. જો કે ખેડૂતોને પાકમાં નુકસાનના કારણે ઉત્પાદનમાં મોટી અસર થશે.
Weather updates : આગામી 3 દિવસ સુધી ઉત્તરપશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં, ત્યારબાદ 2 દિવસમાં 2-4°Cનો વધારો અને 2 દિવસમાં 2-3°Cનો ઘટાડો થશે. આગામી 3 દિવસમાં મહારાષ્ટ્રમાં લઘુત્તમ તાપમાન 2-4°C નો વધારો થશે.
Visibility reduced due to fog in North India watch the video
Weather Forecast: ઉત્તર ભારત સહિત દેશમાં કડકડતી ઠંડી જોવા મળી રહી છે. આ બધા વચ્ચે સેટેલાઈટથી લેવાયેલી તસવીરોથી એક ચોંકાવનારી વાત સામે આવી છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ તે પહાડોમાંથી આવતા વાયરાનો સંકેત છે. આ ઉપરાંત ગુજરાત માટે અંબાલાલે શું આગાહી કરી છે તે પણ ખાસ જાણો.
triple attack of nature become challenge for farmers special report
Vegetable Market: દેશની સાથે રાજ્યના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદથી ખેતીને મોટાપાયે નુકસાન થયું છે. તેના કારણે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. અતિવૃષ્ટિ જેવી સ્થિતિ વચ્ચે ખેતરોનું ધોવાણ થવાથી હાલ શાકભાજીના ભાવમાં પ્રતિકિલો 30થી 40 રૂપિયાનો વધારો થયો છે. જેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર થઈ છે.
Gujarat Weather Rain Alert: મધ્ય મહારાષ્ટ્ર પર એક નીચા દબાણનો કારણે 28 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ચાર દિવસ સુધી કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ખૂબ જ ભારે વરસાદ પડશે. વધુમાં, આગામી સાત દિવસ સુધી કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદ ચાલુ રહેશે.
Gujarat Rain:સાબરમતી નદીની ઉપરવાસમાં આવેલા ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે વાસણા બેરેજમાંથી પણ પાણીની આવક અને જાવક વધી છે. હાલમાં વાસણા બેરેજના કુલ ૨૭ ગેટ ખોલવામાં આવ્યા છે.
IMD Alert: દેશમાં હાલમાં પંજાબ હાલમાં દાયકાઓમાં સૌથી ભયાનક પૂરનો સામનો કરી રહ્યું છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદને કારણે સતલજ, બિયાસ અને રાવી નદીઓ તેમજ વરસાદી નાળાઓ છલકાઈ ગયા છે.
Gujarat Heavy Rain Forecast: અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો છે. આકાશ કાળા ડીબાંગ વાદળોથી ઘેરાઈ ગયું છે, જેના કારણે દિવસના સમયે પણ અંધારું છવાયું હોય તેવું લાગી રહ્યું છે. આ બદલાયેલા વાતાવરણને કારણે અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતા વધી ગઈ છે.
Gujarat Rain Weather Forecast Update: રાજ્યમાં ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. ગુજરાતમાં સિઝનનો 54.67 ટકા વરસાદ વરસ્યો છે.
Gujarat Weather Forecast ambalal Patel predictions new system may bring heavy rain
Three rain systems activated, heavy rains predicted in Gujarat....
Heavy rains in Surat hamper pre-monsoon operations, students and teachers suffer as waterlogging near schools in Fulpada area
Gujarat Rain Data: છેલ્લા ૨૪ કલાક દરમિયાન બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં સૌથી વધુ ૭.૫ ઇંચ જેટલો વરસાદ વરસ્યો. રાજ્યના ૩૩ જિલ્લાના ૨૨૭ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદની શરૂઆત. સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૦.૪૬ ટકા જેટલો નોંધાયો
Rainy weather will prevail across the state from today, heavy rains will occur on June 16 and 17
Rain Alert : વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આગાહી મુજબ આજથી આગામી 7 દિવસ સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે. ત્યારે કયા રાજ્યમાં હવામાન કેવું રહેશે તેના વિશે આ લેખમાં જાણીશું.
IMD Alert: હવામાન વિભાગે દેશમાં5 જૂન સુધી વરસાદની ચેતવણી આપી છે. IMD એ ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં ચોમાસાની ગતિ ધીમી પડી છે, પરંતુ 11 જૂનથી દેશના બાકીના ભાગોમાં તે ગતિ પકડશે. તમને જણાવી દઈએ કે ઉત્તરપૂર્વથી દક્ષિણ ભારત સુધી ચોમાસાના વરસાદને કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. પરિસ્થિતિ બગડવાના કારણે લાખો લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે.
After the heavy rain forecast in the southern part of Gujarat, the system is on alert, surat collector has started the control room.
Gujarat Rain: ગુજરાતમાં ઉનાળામાં ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી તહાબી જોવા મળી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 10 મે સુધી રાજ્યમાં વિવિધ જગ્યાએ વરસાદની આગાહી છે. તો હવામાન વિભાગે આગામી ત્રણ કલાકનું એલર્ટ જાહેર કર્યું છે.
ગુજરાતમાં આફતની આંધી અને મુશળધાર માઠવાએ ખેડૂતોની માઠી દશા લાવી દીધી છે. ખેડૂતોના મોંઢામાં આવેલો કોળિયો છીનવી લીધો છે, પરંતુ આ આફત હજુ ટળી નથી. આફતની આંધી અને માવઠાનો માર હજુ પણ પડવાનો છે, અને તેની આગાહી હવામાન વિભાગથી લઈ આગાહીકાર અંબાલાલ પટેલ પણ કરી રહ્યા છે. ક્યાં ક્યારે પડવાનો છે વરસાદ?, ક્યાં છાપરા ઉડાવી દે તેવો આવવાનો છે પવન?, ક્યાં પડવાના છે કરા?....જુઓ આવી રહેલી આફતનો આ ખાસ અહેવાલ....