una bus stand

Gir Somnath: ઉનાના બસ સ્ટેન્ડમાં લૂંટ, આંગડિયા પેઢીનો કર્મચારી પાસેથી 47 લાખની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર

ઉના બસ સ્ટેન્ડમાં આંગડિયા કર્મચારી ઉનાથી ભાવનગર જઈ રહ્યો હતો. આ દરમિયાન લૂંટારાઓએ ઘટનાને અંજામ આપ્યો હતો. 

Oct 19, 2021, 11:46 AM IST