unemployment rate

ગુજરાત 3.5 ટકાના સૌથી ઓછી બેરોજગારી દર સાથે દેશમાં રોજગારી આપવામાં મોખરે: સીએમ રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) જણાવ્યું છે કે, ઉદ્યોગોના નિર્માણ થકી જ રોજગારીનો (Employment) વ્યાપ વધુને વધુ વધે છે. ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે સાધેલો વિકાસ અને માળખાકીય સવલતોના પરિણામે ઔદ્યોગિક ક્ષેત્રે કાઠું કાઢ્યું છે

Mar 3, 2021, 07:46 PM IST

કાબુમાં નથી આવી રહી બેરોજગારી, ફેબ્રુઆરીમાં વધીને 4 મહિનાના ઉચ્ચ સ્તર 7.78% પર

ફેબ્રુઆરીમાં બેરોજગારી દર ચાર મહિનાના ઉચ્ચ સ્તર પર છે. બેરોજગારી દર આ સ્તર દેશની અર્થવ્યવસ્થામાં મંદીની અસરને દર્શાવે છે. પાછલા વર્ષે એક રિપોર્ટમાં તે વાત સામે આવી હતી કે વર્ષ 2019માં બેરોજગારી દર 45 વર્ષના ઉચ્ચ સ્તર પર છે. 
 

Mar 2, 2020, 06:38 PM IST