UPSC Result: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ સિવિલ સર્વિસ પરીક્ષા 2024નું અંતિમ પરિણામ જાહેર થયું છે. ઉમેદવારો UPSCની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જઈને રોલ નંબર અને નામ દ્વારા તેમના પરિણામો ચકાસી શકે છે. આ પરીક્ષામાં ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓ ઝળક્યા છે.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. દેશની સૌથી મુશ્કેલ ગણાતી પરીક્ષામાં 26 ગુજરાતીઓને સફળતા મળી છે. આગામી દિવસોમાં આ તમામ ઉમેદવારો IAS, IPS સહિત અન્ય મહત્વની સેવાઓમાં પોતાની ફરજ બજાવશે.
UPSC Result 2024 Topper List : UPSCનું પરિણામ જાહેર... ટોપ 30માં ત્રણ ગુજરાતીઓ... ગુજરાતની હર્ષિતા ગોયલ બીજા નંબરે... UPSCમાં મહિલાઓએ ફરી બાજી મારી... UPSCમાં ગુજરાતની માર્ગી શાહ ટોપ 5માં
UPSC NDA અને CDSની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે મોટા સમાચાર આવી રહ્યા છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશને NDA 2 અને CDS 2 પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે.
UPSC Susscess Story: મન હોય તો માળવે જવાય....ઉદય કૃષ્ણ રેડ્ડી આંધ્ર પ્રદેશ પોલીસમાં કોન્સ્ટેબલ પદે તૈનાત હતા. બધુ બરાબર ચાલતું હતું પરંતુ અચાનક એક દિવસ કઈક એવું થયું કે ઉદયે નોકરીમાંથી રાજીનામું આપી દીધુ. એ જાણવા જેવું છે કે 2018માં એવું તે શું થયું જેણે ઉદયને પોલીસની નોકરી છોડવા માટે મજબૂત કરી દીધા અને યુપીએસસી કરવાનો નિર્ણય લઈ લીધો?
UPSC CSE Result 2023: યુનિયન પબ્લિક સર્વિસ કમિશને ટોપર્સની નામ વાઇઝ યાદી સાથે યૂપીએસસી સીએસઇ ફાઇનલ રિઝલ્ટ 2023 જાહેર કરી છે. ક્વોલિફાઇ કરનાર 1016 ઉમેદવારોમાં દિલ્હીની સૃષ્ટિ પણ સામેલ છે.
ગુજરાતમાંથી ઉતીર્ણ થયેલા તમામ ઉમેદવારો અમદાવાદ SPIPAમાંથી તાલીમ મેળવી છે. જેમાં ગુજરાતમાં પ્રથમ સ્થાને રહેલા અતુલ ત્યાગીએ ઈંગ્લિશ લિટરેચર સાથે સમગ્ર દેશમાં 145મો રેન્ક હાંસલ કર્યો છે. જ્યારે ટૉપ-500માં ગુજરાતના 4 ઉમેદવારો ઝળક્યા છે.
Ishita Kishore's Strategy: ઈશિતાએ કહ્યું, "હું પણ ફેસબુક ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતી હતી. પરંતુ જ્યારે મને લાગ્યું કે હવે તેની અસર થઈ રહી છે અને અભ્યાસ ઓછો થઈ રહ્યો છે, ત્યારે હું તેનાથી દૂર જતી રહી. આજના સમયમાં સાચી માહિતી પસંદ કરવી ખૂબ જરૂરી છે."
UPSC final Result 2022:અમદાવાદના સ્પીપાના સિવિલ સર્વિસીઝ એક્ઝામ 2022માં 16 ઉમેદવારો સફળ થયા છે. અમદાવાદ સ્પીપાનો ઉમેદવાર અતુલ ત્યાગીએ 145મો રેન્ક મેળવ્યો છે. સપ્ટેમ્બર 2022માં UPSC દ્વારા સિવિલ સર્વિસીઝની પરીક્ષા લેવાઈ હતી
UPSC final Result 2022:UPSC પ્રિલિમ પરીક્ષા 5 જૂન 2022 ના રોજ લેવામાં આવી હતી. જ્યારે, તેનું પરિણામ જૂનમાં બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં સફળ ઉમેદવારો માટે મુખ્ય પરીક્ષા 16 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર 2022 દરમિયાન લેવામાં આવી હતી.
સંઘ લોક સેવા આયોગ (UPSC)એ સિવિલ સર્વિસ પરીક્ષા-2019નું પરિણામ મંગળવારે સવારે બહાર પાડી દીધુ. પ્રદીપ સિંહ પરીક્ષામાં ઓલ ઈન્ડિયા ટોપર બન્યા છે. જ્યારે મહિલાઓમાં પ્રતિભા વર્માએ ટોપ કર્યું છે. તેઓ પરીક્ષામાં ઓલ ઈન્ડિયા રેન્કમાં ત્રીજા સ્થાને છે.