very much

Surat: ભાઇ મને ખુબ પ્રેમ આપે છે કહીને સર્વે કરવા ગયેલી શિક્ષિકાએ આત્મહત્યા કરી

શહેરનાં મોટા  વરાછા વિસ્તારમાં કોરોના સર્વે માટે ગયેલી શિક્ષીકાએ 14માં માળેથી મોતની છલાંગ લગાવતા ચકચાર મચી ગઇ છે. આ મુદ્દે પોલીસને શિક્ષિકાએ મરતા પહેલા લખેલી સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. સુસાઇડ નોટમાં શિક્ષિકા ડિપ્રેશનમાં હોવાનાં કારણે આપઘાત કર્યાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસે આગળની તપાસ ચાલુ કરી છે. 

Apr 21, 2021, 09:56 PM IST