हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
10/ 1
(3.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
VOTER ID CARD
Voter id card News
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, તો આ દસ્તાવેજોનું શું કરવું જોઈએ? ઘણા લોકો આ વિશે જાણતા નથી. અહીં જાણો જેથી કરીને કોઈ વ્યક્તિના મૃત્યુ પછી કોઈ તેના દસ્તાવેજોનો લાભ ન લઈ શકે.
Nov 22,2024, 20:05 PM IST
voter id
Voter ID Card: મતદાર ID કાર્ડ વિના પણ આપી શકો છો તમારો મત...બસ જોઈશે આ ડોક્યુમેન્ટ
Voter ID Card News: આમ તો તમે સરળતાથી વોટર આઈડી કાર્ડ બનાવી શકો છો, પરંતુ જો તમારી પાસે વોટર આઈડી કાર્ડ ન હોય તો પણ તમે તમારો મત આપી શકો છો.
Mar 17,2024, 20:01 PM IST
Lok Sabha Election 2024
ચૂંટણીની તારીખો જાહેર: ઇલેક્શન કાર્ડમાં ઓનલાઇન અપડેટ કરો નવું એડ્રેસ, આ રહી રીત
How to Update Address in Voer ID Card: આગામી 19 એપ્રિલે લોકસભાની ચૂંટણી યોજાવવાની છે. આ ચૂંટણીમાં મતદાન કરવા માટે વોટર આઇડી કાર્ડ સૌથી જરૂરી હોય છે. એવામાં જો તમારે વોટર આઇડી કાર્ડમાં એડ્રેસ ખોટું છે તો તમારે મતદાન કરવામાં મુશ્કેલી થઇ શકે છે. જો તમે તમારા વોટર આઇડી કાર્ડમાં એડ્રેસ અપડેટ કરાવવા માંગો છો તો ઓનલાઇન અરજી કરી શકો છો. જો તમારી અરજી સાચી જણાશે, મતદાર આઈડી કાર્ડમાં સરનામું અપડેટ કરવામાં આવશે. ચાલો તમને તેની સંપૂર્ણ પ્રક્રિયા જણાવીએ.
Mar 16,2024, 16:38 PM IST
VOTER ID CARD
Voter ID Card માં ખરાબ થઇ ગયો છે ફોટો? હવે ઘરેબેઠા કરી શકો છો અપડેટ
Voter ID Card Update: મોટા ભાગના લોકોને તેની પ્રક્રિયાની ખબર નથી હોતી, તેથી તેઓ સરકારી કચેરીઓના ચક્કર લગાવવા લાગે છે, આવું ન કરવું પડે એ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ઘરે બેસીને વોટર આઈડી કાર્ડમાં ફોટો કેવી રીતે અપડેટ કરી શકાય છે.
Jan 7,2024, 10:13 AM IST
aadhhar card
ના કરે નારાયણ ઘરમાં સ્વજનનું મોત થાય તો AADHAR- PANનું શું કરવું, જાણી લેજો નિયમો
Aadhar Card and PAN Card Rule: બેન્ક એકાઉન્ટ, ડિમેટ એકાઉન્ટ અને આવકવેરાના રિટર્ન માટે પાનકાર્ડ સૌથી જરૂરી દસ્તાવેજ છે. અન્ય ઓળખના પુરાવાની સાથે પાનકાર્ડ પણ અનિવાર્ય છે.આ કાર્ડ ત્યા સુધી સાચવીને રાખવું પડે છે જ્યા સુધી તે સંપૂર્ણ બંધ નથી થઈ જતું.
Nov 25,2023, 18:45 PM IST
VOTER ID CARD
શું વોટર આઈડીને આધાર કાર્ડ સાથે લિંક કરવાની પ્રક્રિયા પણ શરૂ થશે, સરકારે આપી માહિતી
પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની પ્રક્રિયા વચ્ચે સરકારે ચૂંટણી કાર્ડ લિંક કરાવવા મુદ્દે મોટી માહિતી આપી છે.
Apr 6,2023, 19:36 PM IST
Aadhaar card
Voter Id કાર્ડને Aadhaar કાર્ડ સાથે ઘરે બેઠા કરો લિંક, જાણો સમગ્ર પ્રક્રિયા
સરકારે ચૂંટણી સંબંધિત કાયદામાં સંશોધન કર્યું છે. હવે દેશના દરેક નાગરિકે પોતાના ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું પડશે. તમે પણ આ સરળ પ્રક્રિયાને ફોલો કરીને લિંક કરી શકો છો.
Dec 22,2021, 18:42 PM IST
ગૌતમ ગંભીર
ગૌતમ ગંભીર પર બે વોટર આઈડી કાર્ડ રાખવાનો આપના ઉમેદવારનો ગંભીર આરોપ
આમ આદમી પાર્ટીના નેતા આતિશી માર્લેનાએ ગૌતમ ગંભીર સામે અપરાધિક ફરિયા દાખલ કરકી છે, જેની સામે કોર્ટે આરોપ માટેનો આધાર માગ્યો છે
May 1,2019, 17:05 PM IST
વોટર આઇડી
Voter ID માં છે ખોટી જાણકારી, ઘરબેઠા ચપડીમાં કરો અપડેટ કરો નામ
નેશનલ વોટર્સ સર્વિસની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. ફોર્મ-8 ને ખોલવું પડશે અને જરૂરી જાણકારી આપવી પડશે. હવે તમને વોટર આઇડીમાં ફેરફારનો ઓપ્શન આપવામાં આવશે
Mar 20,2019, 11:46 AM IST
ચૂંટણી ઓળખપત્ર
હવે ઘરે બેઠા બનાવી શકો છો કલર Voter ID Card, ચૂંટણી પંચે શરૂ કરી આ સેવા
ઘરે બેસીને કોમ્પ્યુટરની મદદથી નવું આઇડી કાર્ડ બનાવવા માટે અરજી આપી શકાય છે. આ માટે તમારે ચૂંટણી પંચની વેબ સાઇટની વિજિટ લેવાની રહેશે.
Nov 21,2018, 10:51 AM IST
Trending news
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી