vyapam scam

વ્યાપમં કૌભાંડમાં 31 આરોપી દોષી, 25ના થશે સજાનું એલાન

પહેલા વ્યાપમંનું નામ વ્યાવસાયિક પરીક્ષા મંડળ હતું, જેને હવે 'પ્રોફેશનલ એક્ઝામિનેશન બોર્ડ' કરી દેવામાં આવ્યું છે. જાન્યુઆરી 1970મા વ્યાપમંના સફરની શરૂઆત થઈ હતી. 

Nov 21, 2019, 09:57 PM IST

યૂપીમાં પણ વ્યાપમ જેવું કૌભાંડ, 600 બોગસ ડોક્ટરની ભરતીનો પર્દાફાશ

મધ્ય પ્રદેશમાં 2013માં સામે આવેલા વાણિજ્ય પરીક્ષા બોર્ડ એટલે કે વ્યાપમં કૌભાંડ જેવો જ મામલો હવે યૂપીમાં પણ સામે આવ્યો છે. મધ્ય પ્રદેશમાં તેના દ્વારા મોટી સંખ્યામાં અયોગ્ય લોકોની ભરતી કરવામાં આવી હતી. હવે યૂપીમાં પણ 600થી વધુ અયોગ્ય વિદ્યાર્થીઓએ એમબીબીએસ પરીક્ષા પાસ કરી હોવાનો કેસ સામે આવ્યો છે.

Mar 21, 2018, 11:34 AM IST