Walk Benefits: અત્યારની ભાગદોડ અને તણાવવાળી જિંદગીમાં સ્વસ્થ રહેવા માટે ચાલવું એ ખુબ જરૂરી છે. પરંતુ સવાલ એ છે કે શરીરને સ્વસ્થ રાખવા માટે વ્યક્તિએ દિવસમાં કેટલા કલાક ચાલવું જોઈએ? આ માહિતી તમારે ખાસ જાણવી જોઈએ.
Walk Timing: જો તમે ફીટ રહેવા માટે રોજ વોક કરો છો તેમ છતા તમને કંઈ ફાયદો નથી જણાતો તો શક્ય છે કે તમે ખોટા સમયે વોક કરવા નીકળી પડો છો. વોક કરવાથી લાભ થાય છે પરંતુ તેના માટે પણ યોગ્ય સમય હોય છે.
Morning Walk: દરરોજ માત્ર દસ મિનિટ ચાલવાથી પણ સેહતને ઘણા લાભ થઈ શકે છે અને હૃદયરોગ, સ્ટ્રોક અને કેન્સર સહિત અનેક રોગોનું જોખમ ઘટાડી શકાય છે.
Morning Walk and Evening Walk Benefits: દરરોજ ચાલવું એ એક સરળ પ્રવૃત્તિ છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી ઘણી બીમારીઓ દૂર થઈ શકે છે. હૃદય રોગનું જોખમ ઘટાડી શકાય છે. પરંતુ ચાલો જાણીએ કયું વધુ ફાયદાકારક છે, સાંજે ચાલવું કે સવારે ચાલવું.
Walk After Meal: યુવાનોમાં હાર્ટ એટેકથી મોત થયાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. તેવામાં જરૂરી છે કે હાર્ટની હેલ્થ ઉપર નાની ઉંમરથી જ ધ્યાન આપવામાં આવે. જો હાર્ટની હેલ્ધી રાખવું હોય તો જરૂરી છે કે શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વ્યવસ્થિત રીતે થતું હોય. આ કામ જમ્યા પછી વોક કરવાથી સરળતાથી થાય છે. જમ્યા પછી વોક કરી લેવાથી બેડ કોલેસ્ટ્રોલ વધતું અટકે છે અને હાર્ટની હેલ્થ સારી રહે છે.