हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
water management
Water management News
gujarat
ગુજરાતે ફરી એકવાર સમગ્ર દેશમાં બાજી મારી! આ ક્ષેત્રે દિલ્હીમાં એનાયત થયો એવાર્ડ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્તિથિમાં નવી દિલ્હી ખાતે આયોજિત‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર’ સમારંભમાં ગુજરાતને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે એવાર્ડ એનાયત. જળ વ્યવસ્થાપનમાં ઉત્તમ રાજ્ય કેટેગરીમાં ગુજરાત દેશમાં ત્રીજા સ્થાને. ‘જળ જીવન મિશન’ અંતર્ગત રાજ્યના ૯૦ ટકા ગ્રામીણ ઘરોમાં રૂ. ૩,૫૦૦ કરોડના ખર્ચે નળ જોડાણ ; વર્ષ ૨૦૨૫ સુધીમાં ૧૦૦ ટકા ઘરોમાં નળ જોડાણનું લક્ષ્યાંક.
Oct 22,2024, 17:19 PM IST
President of India
Pics : ગુજરાતના ચાર ગુમનામ ચહેરાઓને મળ્યા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (Ramnath Kovind) નવા વર્ષ પર દેશભરના 60 જેટલા પોતાના ક્ષેત્ર ના જાણકાર લોકોને રાષ્ટ્રપતિ ભવનમાં આમંત્રિત કરી તેમની પોતાના ક્ષેત્રની કામગીરીને દેશના વિકાસમાં કેવી રીતે સહભાગી બનાવી શકાય છે તેની ચર્ચા કરી. જેમાં ગુજરાતથી પણ 4 લોકોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા.
Jan 4,2020, 9:41 AM IST
lions
Photos : સિંહોની તરસ છુપાવતુ વનવિભાગનું અનોખુ ‘વોટર મેનેજમેન્ટ’
ગરમીને કારણે ગીરનો સાવજ પણ હેરાન પરેશાન થઈ ગયો છે. એશિયાટિક સિંહો માટે અમરેલી જિલ્લાની સૌથી મોટી રાજુલાની રેન્જમાં વનવિભાગ દ્વારા કાળઝાળ ગરમી અને 43 ડિગ્રી તાપમાન વચ્ચે ટેન્કર મારફત સિંહ તેમજ અન્ય પ્રાણીઓને પીવા માટે પાણીની કુંડી ભરવામાં આવે છે. વધુ ગરમી અને તાપમાનના કારણે વધુ 6 પાણીના પોઇન્ટ ઉભા કરી વન્યપ્રાણીઓ માટે પાણીનું આયોજન વનવિભાગ દ્વારા આયોજન કરાયું છે.
Apr 28,2019, 15:49 PM IST
વિજય રૂપાણી
આજથી મુખ્યમંત્રી વિજય રૂપાણી ૬ દિવસના ઇઝરાયલ પ્રવાસે
વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદની તેમની પ્રથમ વિદેશ મુલાકાત છે. ઇઝરાયલ પ્રવાસ દરમિયાન કૃષિ અને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ઇઝરાયલની અદ્યતન ટેક્નોલોજી અને અનુભવો વિષયક જ્ઞાન-માહિતીનો વિનિયોગ કેન્દ્રસ્થાને રહેવાનો છે.
Jun 26,2018, 16:16 PM IST
Trending news
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ