हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
SL
94/ 1
(15)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Zhiying Zeng
Zhiying zeng News
Zhiying Zeng
જુસ્સો હોય તો કશું જ અશક્ય નથી! 58 વર્ષની ઉંમરે બે બાળકોની માતાએ ઓલિમ્પિકમાં ડેબ્યૂ
Zhiying Zeng Olympic Debut : કહેવાય છે કે જો દૃઢ નિશ્ચય અને જુસ્સો હોય તો એવું કશું જ નથી જે પ્રાપ્ત ન કરી શકાય. આવું જ કંઈક પેરિસ ઓલિમ્પિકમાં આવેલા 58 વર્ષના ટેબલ ટેનિસ ખેલાડી ઝિયાઈંગ ઝેંગનું જોવા મળ્યું. ઝિયાઇંગ ઝેંગે આ ઉંમરે ઓલિમ્પિકમાં પર્દાપણ કર્યું. જો કે તેનું મેડલ જીતવાનું સપનું અધૂરું રહ્યું. ઝિયાઇંગ ઝેંગના બે પુત્રો અને તેના પતિ પણ તેની ઓલિમ્પિક ડેબ્યૂ મેચ જોવા માટે સ્ટેન્ડમાં હાજર હતા. તમને જણાવી દઈએ કે ઝિયાઈંગ ઝેંગનો જન્મ 1966માં થયો હતો અને તેની માતા ટેબલ ટેનિસ કોચ હતી. જલદી તેણીએ રેકેટ પકડવાનું શીખી લીધું, તે 11 વર્ષની ઉંમરે બેઇજિંગની સ્પોર્ટ્સ સ્કૂલમાં જુનિયર એલિટ ટીમમાં જોડાઈ અને 12 વર્ષની ઉંમરે પ્રોફેશનલ બની ગઈ હતી.
Jul 28,2024, 21:44 PM IST
Trending news
elections
નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક : નેતાઓને સોંપાઈ મોટી જવાબદારી
Arindam Sil
અભિનેત્રીનો ગંભીર આરોપ, 'મને ખોળામાં બેસાડી અને ચુંબન કરી લીધુ', ફરિયાદ કરી તો..
gujarat government
સડસટાડ દોડશે સૌરાષ્ટ્રના આ શહેરનો વિકાસ, સરકારે નાગરિકોને આપી મોટી ભેટ
Surat Stone Pelting
SURAT LIVE : કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, મુસ્લિમો પથ્થરબાજોને સમજાવે, હર્ષ સંધવીની ચોખ્ખી સલાહ
Flood Zone
ગુજરાતમાં છાશવારે જોવા મળશે પૂરની સ્થિતિ? બદલાતી પેટર્નથી વૈજ્ઞાનિકો પણ ચિંતામાં
Electricity
ગુજરાતમાં રેકોર્ડબ્રેક વીજળી ઉત્પાદન થયું, અન્ય રાજ્યોને ક્યાંય પાછળ છોડી દીધા
Mars
મંગળ ગ્રહ પર મળી આવ્યો હસતો ચહેરો, યુરોપિયન સ્પેસ એજન્સીને કંઈક અજુગતુ જોવા મળ્યું
health
Weight Loss: 10 ઉપાયો જે તમારા વજનને ઘટાડશે કુદરતી રીતે
Gold rate
સોનાના ભાવમાં ધરખમ ઘટાડો, ભાવ જાણીને તરત લેવા દોડશો...ચાંદી પણ જબરદસ્ત ગગડી
canada
કેનેડાના એક નિર્ણયથી પાર લાગી જશે ગુજરાતી વિદ્યાર્થીઓની નૈયા! બેઠાંબેઠાં છાપશે પૈસા