हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
132/ 3
(40)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Zinc
Zinc News
health
ઝિંકની ઉણપથી શરીરમાં થાય છે ઉથલ-પાથલ, બચવા માટે ખાઓ આ 5 વસ્તુઓ
Zinc Rich Foods: ઝિંક એ એક મહત્વપૂર્ણ ખનિજ છે જે આપણા શરીરમાં ઘણા જરૂરી કાર્યોમાં મદદ કરે છે, જેમ કે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવી, ઘાને સાજા કરવી અને ડીએનએની રચનામાં મદદ કરવી. શરીરમાં ઝિંકની ઉણપથી નબળાઈ, રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો અને ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તેથી, આપણા આહારમાં ઝિંકથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો જરૂરી છે. આવો જાણીએ ડાયેટિશિયન આયુષી યાદવ પાસેથી એવી 5 વસ્તુઓ વિશે જે ઝિંકથી ભરપૂર હોય છે.
Sep 21,2024, 15:06 PM IST
Health Care
શરીરમાં ઝિંકની ઉણપને કારણે દેખાય છે આ લક્ષણો, અવગણવામાં આવે તો થઈ શકે છે બીમારીઓ
નવી દિલ્લીઃ આપણા શરીરમાં જરૂરી પોષક તત્વોનું હોવું ખૂબ જ જરૂરી છે, તેમાં ઝિંક પણ સામેલ છે. ઘણા લોકો શરીરમાં ઝિંકની ઉણપથી પીડાય છે. આ પોષક તત્વોની ઉણપને કારણે શરીર પર અનેક પ્રકારના લક્ષણો દેખાવા લાગે છે. પોષક તત્વોની અછતને કારણે ઘણી બીમારીઓ થાય છે. ચાલો તમને જણાવીએ કે જો શરીરમાં ઝિંકની ઉણપ હોય તો કયા લક્ષણો દેખાય છે અને કયા ખોરાક ખાવાથી તેને ઠીક કરી શકાય છે.
Feb 8,2024, 8:55 AM IST
Amarphal health benefits
ચીનના આ ફળની ભારતમાં બોલબાલા! ફાયદા જાણીને ખરીદવા દોડશો, કહેવાય છે અમરફળ
Amarphal health benefits: અમરફળના ફાયદા જોતાં તેને સુપરફૂડની યાદીમાં સામેલ કરવામાં આવી શકે છે. અમરફળમાં ઉપલબ્ધ વિટામિન A આંખોની રોશની વધારવામાં મદદ કરે છે. તેની સાથે ઘટતી જતી ઇમ્યૂનિટી વિરૂદ્ધ પણ અસર દેખાય છે.
Mar 13,2023, 16:46 PM IST
Trending news
cybercrime
90 વર્ષના વરિષ્ઠ નાગરિક બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, ગુમાવ્યા 1.15 કરોડ રૂપિયા
Life Extension Pills
આવી રહી છે અમર થવાની દવા! પરંતુ દરેકને તે મળશે નહીં, તો પછી કોણ આપવાનું છે ખુશખબર?
sabarkatha
વૈભવી જીવન જીવતો હતો BZ કંપનીનો માલિક ભૂપેન્દ્ર ઝાલા, 6 હજાર કરોડનું કરી નાખ્યું
grah gochar
Guru Gochar 2025: 10 એપ્રિલ સુધી આ 5 રાશિઓની મોજ, ગુરુની કૃપાથી થશે અપાર ધન લાભ
cold forecast
ગુજરાતમાં બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર, તાપમાનમાં થશે ઘટાડો, હવામાન વિભાગની આગાહી
English Medium School
નવસારીની એક શાળામાં વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરાવવાનો વીડિયો વાયરલ, શરૂ થયો વિવાદ
Champions Trophy 2025
ભારત જ નહીં..અન્ય ટીમોએ પાકિસ્તાનથી ફેરવ્યું મોં!હવે ક્યાં યોજાશે ચેમ્પિયન્સ ટ્રોફી?
International Book Fair
પુસ્તક પ્રેમીઓ માટે ખુશીના સમાચાર, અમદાવાદમાં 30 નવેમ્બરથી શરૂ થશે પુસ્તક મેળો
Aishwarya rai
'બચ્ચન' સરનેમ હટાવીને ઐશ્વર્યાએ આપ્યો મોટો સંકેત! જાણો શું છે સમગ્ર મામલો
Prashant Vazirani
ખ્યાતિ કાંડમાં સંડોવાયેલા ડો. પ્રશાંત વઝીરાણીનું લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ