हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એશિયા કપ 2023
એશિયા કપ 2023 News
IND vs Pak
Video: જાડેજાનો બોલ પાકિસ્તાની બેટ્સમેનના મોંમાં વાગતા લોહીલુહાણ, ખેલાડીઓ ભેગા થયા
IND vs PAK: કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2023ની સુપર-4 મેચમાં એક મોટો અકસ્માત થયો હતો. વાસ્તવમાં રવિન્દ્ર જાડેજાનો એક બોલ પાકિસ્તાની બેટ્સમેન આગા સલમાનના ચહેરા પર વાગ્યો હતો. બોલ વાગતાની સાથે જ આગા સલમાનના ચહેરા પરથી લોહી વહેવા લાગ્યું.
Sep 11,2023, 23:28 PM IST
asia cup 2023
Asia Cup 2023: 31 ઓગસ્ટથી થશે એશિયા કપનો પ્રારંભ, જોવા મળશે ભારત-પાકિસ્તાનની ટક્કર
Asia Cup 2023 Date: એશિયન ક્રિકેટ કાઉન્સિલે એશિયા કપ 2023 ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી દીધી છે. 31 ઓગસ્ટથી એશિયા કપનો પ્રારંભ થશે.
Jun 15,2023, 16:34 PM IST
asia cup 2023
Asia Cup 2023 પહેલા ટીમ ઈંડિયા માટે ખુશખબર, ટુંક સમયમાં આ ખેલાડી ટીમમાં કરશે વાપસી
Asia Cup 2023: એશિયા કપ 2023 શરૂ થાય તે પહેલા ટીમ ઇન્ડિયા માટે એક ખુશખબરી સામે આવી છે. ટીમ ઇન્ડિયામાં એક ધુરંધર ખેલાડી ટૂંક સમયમાં જ વાપસી કરી શકે છે. જેના કારણે એશિયા કપ 2023 માં ટીમ ઇન્ડિયા વધારે મજબૂત થઈ જશે.
Jun 14,2023, 8:10 AM IST
asia cup 2023
Asia Cup 2023: પાકિસ્તાનમાં રમાશે એશિયા કપ 2023, ટીમ ઈંડિયાના મેચને લઈ આ છે અપડેટ
Asia Cup 2023: ગત વર્ષે બીસીસીઆઈના સચિવ જય શાહે સ્પષ્ટ કર્યું હતું કે ટીમ ઇન્ડિયા કોઈ પણ હાલતમાં પાકિસ્તાન જશે નહીં. બીસીસીઆઈના આ નિર્ણય પછી એશિયા કપ 2023 માટે હાઇબ્રીડ મોડલ બનાવવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ હાઇબ્રીડ મોડલ અંગે 13 જૂને કાઉન્સિલ તરફથી સત્તાવાર જાહેરાત થઈ શકે છે.
Jun 11,2023, 7:28 AM IST
asia cup 2023
ફેન્સ હવે Free માં જોઈ શકશે Asia Cup અને World Cup,જાણો ક્યાં થશે લાઈવ સ્ટ્રીમિંગ
World Cup 2023: ડિઝની પ્લસ હોટસ્ટારે ક્રિકેટ ફેન્સને આગામી એશિયા કપ અને ભારતમાં યોજાનાર વર્લ્ડ કપ વિશે સારા સમાચાર આપ્યા છે. કંપનીએ જાહેરાત કરી છે કે મોબાઈલ યુઝર્સ આ ટુર્નામેન્ટને ફ્રીમાં લાઈવ જોઈ શકશે.
Jun 10,2023, 10:59 AM IST
asia cup 2023
એશિયા કપ 2023 પહેલા ટીમની મોટી જાહેરાત, આ દિગ્ગજ ખેલાડીને અચાનક બનાવાયો હેડ કોચ
Asia Cup 2023: એશિયા કપ 2023 પહેલા એક ટીમે મોટી જાહેરાત કરી છે. આ ટીમે એક અનુભવી ખેલાડીને તેના નવા હેડ કોચ તરીકે નિયુક્ત કર્યા છે.
May 14,2023, 8:38 AM IST
asia cup 2023
BCCI ની સામે ઝુકવા મજબૂર થયું પાકિસ્તાન, એશિયા કપનું આયોજન બહાર કરાવવા તૈયાર
Indian Cricket Team: એશિયા કપ આ વર્ષે સપ્ટેમ્બરમાં પાકિસ્તાનમાં રમાવાનો છે પરંતુ બીસીસીઆઈ સચિવ અને એસીસી પ્રમુખ જય શાહે પાછલા વર્ષે ઓક્ટોબરમાં કહ્યું હતું કે ભારતીય ટીમ પાકિસ્તાન જશે નહીં. આ વચ્ચે એશિયા કપની યજમાનીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.
Feb 16,2023, 23:46 PM IST
Trending news
Carrots
શિયાળામાં ગાજર ખાવાથી આ ખતરનાક બીમારીઓ રહેશે દૂર, ફાયદાઓ જાણીને તમે પણ થઈ જશો હેરાન
Bharuch
ભરૂચ બળાત્કાર કાંડે 'નિર્ભયા'ની યાદ અપાવી, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખ્યો
Cold Wave
આ જિલ્લાઓમાં કોલ્ડવેવ સાથે યલો એલર્ટ, અમદાવાદમાં પણ નીચે જશે તાપમાન, ઠંડીની આગાહી
Jio
આ છે Jioનો ગેમ ચેન્જર પ્લાન, યુઝર્સને 336 દિવસ સુધી આપે છે બધા ફાયદા
Chinese rope
અમદાવાદમાંથી ઝડપાઈ જીવલેણ દોરી, ચાઈનીઝ દોરીની 74 રીલ સાથે બે ઈસમો ઝડપાયા
Mumbai boat tragedy
મુંબઈમાં મોટો અકસ્માત; નેવી બોટ સાથે અથડાવાને કારણે પેસેન્જર બોટ ડૂબી, 13 લોકોના મોત
land allotment policy
ઉદ્યોગોના હિતમાં સરકારનો મોટો નિર્ણય, GIDCને જમીન ફાળવણી કરવાની નીતિમાં કર્યો સુધારો
health
બ્લડ સર્ક્યુલેશન થશે ઝડપી, શિયાળામાં ઠંડા-ઠંડા પાણીથી નહાવાથી મળે છે ગજબના ફાયદા
Amit Shah
કોંગ્રેસે તથ્યોને તોડી મરોડીને રજૂ કર્યાં,આંબેડકર પર આપેલા નિવેદન પર બોલ્યા અમિત શાહ
Year Ender 2024
Year Ender 2024: આ વર્ષે IPLમાં તુટ્યા અનેક રેકોર્ડ, KKR એ 10 વર્ષ પછી જીતી ટ્રોફી