हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ક્રાઇમ માસ્ટર ગોગો
ક્રાઇમ માસ્ટર ગોગો News
mathematics teacher
13 હજારથી વધારે વિદ્યાર્થીઓને ભણાવનારા ગણિતના નિષ્ણાંત શિક્ષકે આત્મહત્યા કરતા ચકચાર
વાસણાના રાજયશ બિલ્ડીંગ પરથી ઝંપલાવી મેથ્સના જાણીતા શિક્ષકે જીવન ટુંકાવ્યુ. શિક્ષક પાર્થ ટાંક છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં હોવાનું અને સાઈકિયાટ્રીસ્ટ ડૉકટરની ટ્રીટમેન્ટ લેતા હોવાનુ સામે આવ્યુ છે. શહેરના ધરણીધર વિસ્તારમાં રહેતા પાર્થ ટાંક નામે ટ્યુશન ક્લાસીસ ચલાવી વિદ્યાર્થીઓને ગણિતના ક્લાસ ચલાવતા શિક્ષકે 14માં માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું છે. શિક્ષક પાર્થ ટાંક સવારે જીમમાં જવા માટે ઘરેતી નિકળ્યા હતા. વિશાલા પાસે આવેલી હાઇરાઇઝ બિલ્ડિંગ પરથી પડતું મૂક્યું જેમાં તેમનું ઘટના સ્થળે મોત નિપજયું મોત નિપજયું છે.બનાવની જાણ થતા વાસણા પોલીસે તપાસ હાથ ધરી મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.
Dec 21,2020, 17:28 PM IST
Dramatic turn
પોપ્યુલર બિલ્ડર કેસમાં નાટ્યાંત્મક વળાંક, પુત્રવધુના માસીના ઘરેથી મળ્યાં અઢી કરોડ
શહેરના પ્રખ્યાત પોપ્યુલર બિલ્ડર અને તેમના પરિવાર વિરુધ્ધ નોંધાયેલી ફરિયાદ મામલે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. તેવામાં આજે બિલ્ડર પિતા પુત્રના જામીન માટે રૂપિયા 2.50 કરોડ આપવામાં આવ્યા હતા. જે પોલીસે કબ્જે કર્યા છે. જોકે હવે પોલીસ તપાસમા શું નવુ સામે આવે છે તે જોવુ મહત્વનુ છે. પોપ્યુલર બિલ્ડરના માલિક રમણ પટેલ, પતિ મોનાંગ પટેલ, સાસુ મયુરિકા પટેલ સહિત પોતાના પિતા મુકેશ પટેલ વિરુધ્ધ પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી.
Aug 27,2020, 23:15 PM IST
Rajkot Police Commissioner
રાજકોટ પોલીસ કમિશ્નરની ગાડીને નડ્યો અકસ્માત, બાઇક ચાલકનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત
રાજકોટ પોલીસ કમિશ્નરની કારને અકસ્માત નડ્યો છે. સાણંદ-બાળવા રોડ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે અકસ્માતની ઘટના બની હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. પોલીસ કમિશ્નર રાજકોટ જઇ રહ્યા હતા તે દરમિયાન ગાડીને અકસ્માત નડ્યો હતો. બાઇક ચાલક કારમાં ઘુસી ગયો હોવાનું હાલ પ્રાથમિક તબક્કે સામે આવી રહ્યું છે.
Aug 27,2020, 22:44 PM IST
Trending news
EPFO
PFના 7 કરોડ ખાતાધારકો માટે ખુશખબર! હવે મળશે ફિક્સ વ્યાજ, શેર-બજારની નહીં થાય કોઈ અસર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા દુ:ખદ સમાચાર! ટીમ ઈન્ડિયાના ખેલાડીઓમાં છવાઈ શોકની કાલિમા
Petrol Diesel Price Today
રાહત કે ઝટકો! આજે જાહેર થયા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, શું તેલ કંપનીઓએ આપી રાહત?
Local Body Election 2025
Gujarat Local Election Result : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોની સત્તા આવશે, મતગણતરી શરૂ
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ
Bhavnagar Municipal Corporation
ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો, સ્વચ્છતા માટે બનાવેલી યોજનાઓ પાણીમાં
agri news
સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો આ તારીખથી કરાવી શકશે નોંધણી
Rs 50 note
તમારા ખિસ્સામાં રહેલી આ 50 રૂપિયાની નોટ બદલી શકે છે તમારી કિસ્મત! હોવી જોઈએ આ ખાસિયત
surat
કોસંબા સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારને મળ્યો ન્યાય, આરોપીને આજીવન કેદ
women safety
વિકૃત લોકોનો કાળો ધંધો, માત્ર 999 રૂપિયામાં વેચતા હતા મહિલાઓના સંવેદનશીલ CCTV ફૂટેજ