हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગજકેસરી રાજયોગ
ગજકેસરી રાજયોગ News
Gajkesari Rajyoga
ગજકેસરી રાજયોગ ખોલશે આ 3 રાશિના લોકોનું ભાગ્ય, પ્રગતિ અને ધનનો થશે વરસાદ!
Gajkesari Rajyoga 2023 in Mesh: જ્યારે પણ ગુરુ અને ચંદ્રનો સંયોગ થાય છે, ત્યારે ગજકેસરી રાજયોગ રચાય છે. ગજકેસરી રાજયોગને જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ યોગ ખૂબ જ જલ્દી બનવાનો છે.
Jul 24,2023, 10:12 AM IST
gajkesari yog
Gajkesari Rajyog: આજે સર્જાયો ગજકેસરી રાજયોગ, મિથુન સહિત આ રાશિઓને થશે અચાનક ધન લાભ
Gajkesari Yog: જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ 10 જુલાઈ 2023 અને સોમવારનો દિવસ ખૂબ જ ખાસ છે. 10 જુલાઈ અને સોમવારે ખૂબ જ શુભ સંયોગ સર્જાયો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર 10 જુલાઈ 2023 ના રોજ ગુરુ અને ચંદ્ર એક સાથે મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે. જેના કારણે ગજ કેસરી રાજયોગ સર્જાયો છે. ગજ કેસરી રાજયોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગજકેસરી રાજયોગના કારણે કેટલીક રાશિના લોકોના જીવન ઉપર સકારાત્મક પ્રભાવ જોવા મળશે. તો ચાલો તમને જણાવીએ કે કઈ રાશિ એવી છે જેને ગજકેસરી રાજયોગથી ફાયદો થવાનો છે.
Jul 10,2023, 8:32 AM IST
Budh Gochar 2023
Budh Gochar 2023: બુધના ગોચરથી સર્જાયો ગજકેસરી રાજયોગ, આ 6 રાશિના લોકોને થશે લાભ
Budh Gochar 2023: જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહને ગ્રહોના રાજકુમાર કહેવામાં આવે છે. બુધ ગ્રહ બુદ્ધિ તર્ક વાણી અને મિત્રનો કારક હોય છે. સૂર્ય અને શુક્ર બુધ ગ્રહના મિત્ર હોય છે જ્યારે ચંદ્ર અને મંગળ બુધના શત્રુ ગ્રહ છે. 7 જૂન 2023 ના રોજ બુધ ગ્રહનું વૃષભ રાશિમાં ગોચર થયું છે. જેના કારણે ગજ કેસરી રાજયોગનું નિર્માણ થયું છે. આ યોગ 6 રાશિના જાતકો માટે ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થશે.
Jun 8,2023, 7:59 AM IST
બુધ ગોચર
બુધ ગોચરથી બનશે ગજકેસરી રાજયોગ, માલામાલ બનશે આ 6 રાશિના લોકો, જીવનમાં મળશે લાભ
Mercury Transit In Taurus: 7 જૂને બુધ વૃષભ રાશિમાં ગોચર કરવાના છે. તો મકર રાશિમાં ગુરૂ અને ચંદ્રમાની યુતિ બની રહી છે, જેનાથી ગજકેસરી રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. ગ્રહોના પરિવર્તન અને શુભ યોગનો પ્રભાવ વૃષભ રાશિ, કર્ક રાશિ, કન્યા રાશિ, તુલા રાશિ, મકર રાશિ અને મીન રાશિ પર પડશે. આ રાશિને ભાગ્યનો સાથ મળતા શુભ પરિણામ મળશે.
Jun 6,2023, 14:58 PM IST
Trending news
rahul gandhi
અચાનક ગુજરાતના આંટાફેરા કેમ ચાલું થયા? યુપી-ગુજરાત માટે શું છે ગેમ પ્લાન...ખાસ જાણો
surat
સુરતમાં યુવતીને ભાડા બાબતે મકાન માલિકે ચપ્પુ બતાવી માર મારી, ઘટનાનો વીડિયો વાયરલ
Gold rate
ગોળ ગોળ ફેરવી રહ્યું છે સોનું! ઉતાર ચડાવ વચ્ચે આજે શું છે 10 ગ્રામ સોનાનો રેટ
mumbai
મુંબઈ લાચાર! રસ્તાઓ બન્યા નદી, માયાનગરીની ભયંકર હાલત જુઓ આ 10 વીડિયોમાં
surya gochar 2024
16 જુલાઈથી 30 દિવસ સુધી સૂર્યની જેમ ચમકશે આ 5 રાશિનું ભાગ્ય, દરેક કામ થશે સફળ
T20 World Cup 2024
BCCI એ જાહેર કર્યું છે 125 કરોડ રૂપિયાનું ઈનામ, કોને કેટલા રૂપિયા મળશે? ખાસ જાણો
Agriculture
ગુજરાત સરકાર આ ટ્રેનિંગ માટે સામેથી આપે છે રૂપિયા, બિઝનેસ કરીને લાખો કમાવી શકાય છે
Diabetes
સવારે આ 5 માંથી કોઈ 1 હેલ્ધી ડ્રિંક પીને કરો દિવસની શરુઆત, બ્લડ શુગર થશે કંટ્રોલ
Saif Ali Khan
Amrita Singh: એક વ્યક્તિના કહેવાથી અમૃતા સિંહએ પતિ સૈફ અલીને ખવડાવી હતી ઊંઘની ગોળીઓ
Best Selling Car
એવું તે શું છે આ કારમાં? લોકો ખરીદવા માટે રીતસરની પડાપડી કરી રહ્યા છે...જાણો ખાસિયતો