हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગેસ લીક
ગેસ લીક News
Haryana
હરિયાણાની મીટ ફેક્ટરીમાં મોટી બેદરકારી, ગેસ લીક થવાથી ઢગલાબંધ કામદારોની હાલત ગંભીર
Nuh Gas Leak: આ અકસ્માત મંડીખેડા ગામથી લગભગ 1 કિલોમીટર દૂર આવેલી એલન ફેક્ટરીમાં થયો હતો. ગેસ લીક થયા બાદ લગભગ બે ડઝન મજૂરોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી.
Nov 15,2023, 9:20 AM IST
આંધ્ર પ્રદેશ
આંધ્ર પ્રદેશ: ચિત્તૂર જિલ્લામાં હટસન ડેરી પ્લાન્ટમાં ગેસ લીક, અનેક મહિલાઓ બેભાન
આંધ્ર પ્રદેશ (Andhra Pradesh) માં ચિત્તૂર જિલ્લામાં એમ બંડાપલ્લી ગામમાં હટસન ડેરી પ્લાન્ટમાં અમોનિયા ગેસ લીક થયો. અમોનિયા ગેસની ચપેટમાં આવીને 20 મહિલાઓ બીમાર થઈ. મહિલાઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
Aug 21,2020, 7:40 AM IST
gas leak
અમદાવાદ: વટવા GIDC કેમિકલ કંપનીમાં ગેસ ગળતર, 2 કારીગરોનાં મોત, એકની સ્થિતી ગંભીર
વટવા GIDC વિસ્તારમાં આવેલી શક્તિ કેમિકલ કંપનીમાં ગેસ ગળતરની ઘટના બની છે. જેમાં બે કારીગરોનાં મોત નિપજ્યાં છે. ગેસ ગળતર સમયે એક કારીગરને બચાવવા જતા અન્ય કારીગરનું પણ મોત નિપજ્યું છે. કારીગરોને વેસલમાં ઉતરનારા અન્ય કારીગરોને પણ ઝેરી ગેસની અસર થઇ છે. બે કારીગરોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક ગંભીર છે. પોલીસ દ્વારા એક વેસલમાં ઉતારનારા સુપર વાઇઝરની ધરપકડ કરવામાં આવી છે.
Jul 18,2020, 21:06 PM IST
નેપાળ
નેપાળઃ ગેસ લીકમાં 8 ભારતીય પ્રવાસીઓના મોત, તપાસ શરૂ
કાઠમાંડુઃ નેપાળના એક રિઝોર્ટમાં શંકાસ્પદ ગેસ લિકને કારણે મંગળવારે આઠ ભારતીય પ્રવાસીઓના મોત થયા છે. મૃતકોમાં ચાર બાળક પણ સામેલ છે.
Jan 21,2020, 18:30 PM IST
Trending news
Patidar Samaj
પાટીદારો માટે કોણે આવું કહ્યું, આપણા સમાજમાં લોકો ટાંટિયા ખેચવામાંથી બહાર નથી આવતા!
Chennai Super Kings
MS Dhoni થી લઈને રવીન્દ્ર જાડેજા, CSK આ 6 ખેલાડીઓને કરી શકે છે રિટેન
Vadodara flood
વડોદરામાં ફરી પૂર, વિશ્વામિત્રી ગાંડીતૂર થઈ, આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરાઈ
England cricket team
તાજેતરમાં કેપ્ટન બનેલા ખેલાડીએ તોડ્યો વિરાટ કોહલીનો 5 વર્ષ જૂનો રેકોર્ડ
bhootonwala mandir
ન મનુષ્ય ન દેવતા પરંતુ ભૂતોએ કર્યું હતું આ મંદિરનું નિર્માણ, જાણો તેનું રહસ્ય
ipo
ગ્રે માર્કેટમાં ડરાવી રહ્યો છે આ IPO,શું લિસ્ટિંગના દિવસે થશે નુકસાન?
Mars
આ ગ્રહ પર જતા નહિ, માણસ લીલા રંગનો થઈ જશે, આંખો જતી રહેશે! વૈજ્ઞાનિકોની ચેતવણી
Gujarat politics
દીકરીના લગ્ન અને પ્રેમ લગ્ન મુદ્દે ગેનીબેનનું મોટું નિવેદન, દીકરીના લગ્ન ગામમા જ થાય
Navsari
પ્રેમનો માનવામાં ન આવે તેવો કરુણ અંત! શારીરિક સંબંધ બાંધ્યા બાદ થયું પ્રેમિકાનું મોત
IPL
IPL 2025: BCCI ના આ નિયમથી ધોનીને થયું કરોડોનું નુકસાન, જાણો કેમ