हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
51/ 4
(26)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગેસ લીકેજ
ગેસ લીકેજ News
ગેસ લીકેજ
પ્રયાગરાજ: IFFCO પ્લાન્ટમાં મોટી દુર્ઘટના, ગેસ લીકેજથી 2 અધિકારીના મૃત્યુ
પ્રયાગરાજના ફુલપુર ખાતે આવેલા ઈફ્કો IFFCO (Indian Farmers Fertiliser Cooperative Limited) પ્લાન્ટમાં મોડી રાતે મોટી દુર્ઘટના ઘટી. અમોનિયા ગેસ લીકેજના કારણે બે અધિકારીઓ વી પી સિંહ અને અભયનંદનનો આ દુર્ઘટનામાં ભોગ લેવાયો.
Dec 23,2020, 8:42 AM IST
અરવલ્લી
Gas Leakage In Aravalli Water Supply Plant
Gas Leakage In Aravalli Water Supply Plant
Sep 4,2020, 11:00 AM IST
ગેસ લીકેજ
800 કિલો ક્લોરીન ગેસ શામળાજીના પ્લાન્ટમાંથી થયો લીકેજ, બે ગામના લોકોના શ્વાસ રુંધાયા
ગેસના પગલે આસપાસમાં આવેલા દેવનીમોરી તેમજ હિંમતપુર ગામના લોકોને ખાંસી તેમજ શ્વાસ રુંધાવાની સમસ્યા સર્જાઈ હતી
Sep 4,2020, 9:02 AM IST
Andhra Pradesh
વિશાખાપટ્ટનમ: દવા કંપનીમાં ગેસ લીક થતા 2 લોકોના મોત, વિસ્તારમાં અફરાતફરી મચી
આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં ફરી એકવાર ગેસ લીકેજની ઘટના ઘટી છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે. જ્યારે 4 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
Jun 30,2020, 8:05 AM IST
BMC
કોરોના સામે ઝઝૂમી રહેલા મુંબઈમાં મોડી રાતે ગેસ લીકેજની ફરિયાદો
શનિવારે મોડી રાતે મુંબઈના અનેક વિસ્તારોમાંતી ગેસ લીકેજના કારણે ભયનો માહોલ બની ગયો. શહેરના ફાયર વિભાગને મુંબઈમાંના અલગ અલગ ભાગોમાંથી રાતે લગભગ 11 વાગ્યાની આસપાસ ગેસ લીકેજની ફરિયાદો મળવા લાગી. મુંબઈના જે વિસ્તારોમાંથી આ ફરિયાદો આવી તેમાં ચેમ્બુર, ઘાટકોપર, વિક્રોલી અને પવઈ સામેલ છે. ફરિયાદો મળતા જ ફાયરની 13 ગાડીઓ આ જગ્યાઓ પર પહોંચી. જો કે આ સમગ્ર મામલે ફાયર વિભાગ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. ફાયર બ્રિગેડ દ્વારા કહેવાયું કે કોઈ પણ વિસ્તારમાં ક્યાંય ગેસ લીકેજ નથી.
Jun 7,2020, 7:11 AM IST
Vizag gas leak
Vizag ગેસકાંડમાં આંધ્રપ્રદેશની વ્હારે આવ્યું ગુજરાત
વિશાખાપટ્ટનમ ગેસકાંડ બાદ આંધ્ર પ્રદેશના વ્હારેની ગુજરાત આવ્યું છે. મુન્દ્રા અદાણી પોર્ટમાંથી કેમિકલનો જથ્થો આંધ્રપ્રદેશ માટે મોકલાયો છે. એરફોર્સના એએન-32 ટુ એરક્રાફ્ટ દ્વારા ડોર્ફ કેટલ કેમિકલનો જથ્થો આજે મુન્દ્રા હવાઈ પટ્ટીથી વિશાખાપટ્ટનમ મોકલી અપાયો છે. સ્ટાઈરીન (styrene) ઇન હેબીટરથી હવે એલજી પોલિમર કંપનીમાં ગેસ લિકેજ (Vizag Gas Leak) ની સામેની વ્યવસ્થા વધુ મજબૂત બનશે.
May 10,2020, 15:50 PM IST
visakhapatnam gas leak
વિશાખાપટ્ટનમ: કેમિકલ પ્લાન્ટમાંથી ફરીથી ઝેરી ગેસ લીક
વિશાખાપટ્ટનમમાં એકવાર ફરીથી ગેસ લીકેજની ઘટના સામે આવી છે. ગુરુવારે વહેલી સવારે જ્યાંથી ગેસ લીક થયો હતો અને 11 લોકોના ભોગ લેવાયા હતાં ત્યાંથી ફરીથી એ જ જગ્યાએથી ગત મધરાતે ગેસ લીક થવાના અહેવાલ છે. ઘટનાસ્થળે ફાયરકર્મીઓ હાજર છે અને તેમની સાથે એનડીઆરએફના કર્મચારી પણ મોરચો સંભાળી રહ્યાં છે. આ સાથે જ ગેસ લીકને નિષ્ક્રિય કરવા માટે પીટીબીસી કેમિકલ એર ઈન્ડિયાના સ્પેશિયલ કાર્ગો વિમાનથી ગુજરાતથી વિશાખાપટ્ટનમ પહોંચ્યો છે.
May 8,2020, 7:28 AM IST
Vizag gas leak
Vizag Gas Leak: વિશાખાપટ્ટનમે અપાવી દીધી ભોપાલ ત્રાસદીની યાદ, જાણો કોણે શું કહ્યું ?
વિશાખાપટ્ટનમના આર આર વેંકટપુરમ ગામમાં આજે સવારે 2.30 વાગે એક ફાર્મા કંપનીના પ્લાન્ટમાંથી થયેલા ગેસ લીકેજના કારણે એક બાળક સહિત 8 લોકોના જીવ ગયાં. જ્યારે 100થી વધુ લોકોની હાલત ગંભીર છે. 1000થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે. આ ગેસ લીકેજથી 3 કિમી સુધીનો વિસ્તાર પ્રભાવિત થયો છે. સુરક્ષા કારણસર 6 જેટલા ગામડાઓને ખાલી કરાવાયા છે. પ્લાન્ટથી જે ગેસ લીક થયો છે તે સ્ટાઈરીન હોવાનું કહેવાય છે. આ ઘટનાએ ભોપાલ ગેસ ત્રાસદીની યાદ અપાવી દીધી છે.
May 7,2020, 14:24 PM IST
Tragedy
Vizag GasLeak: ખતરનાક સ્ટાઈરીન ગેસ માણસને જોતજોતામાં ભોયભેગો કરી દે છે
વિશાખાપટ્ટનમના આર.આર. વેંકટપુરમ ગામમાં આજે વહેલી સવારે 2.30 કલાકે એક ફાર્મા કંપનીના પ્લાન્ટમાં ગેસ લીક (Vizag Gas Leak) થવાને કારણે એક બાળક સહિત 8 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે કે, 100 લોકોની હાલત હજી ગંભીર બતાવાઈ રહી છે. 1000થી વધુ લોકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. આ ગેસ લીકને કારણે 3 કિલોમીટર સુધીનો વિસ્તાર પ્રભાવિત થયો છે. સાવચેતીના ભાગરૂપે 6 ગામોને ખાલી કરાવાયા છે. આ ઘટના બાદ સમગ્ર શહેરમાં દહેશતનો માહોલ ફેલાઈ ગયો હતો. લોકોને દરવાજા તોડીને ઘરની બહાર કાઢવામાં આવ્યા હતા. તો સાથે જ રસ્તા પર ઠેકઠેકાણે ઢળી પડેલા લોકો જોવા મળ્યા હતા.
May 7,2020, 13:48 PM IST
visakhapatnam gas leakage
વિશાખાપટ્ટનમ: ભોપાલ બાદ દેશમાં સૌથી મોટો ગેસકાંડ!, અત્યાર સુધી 11ના મોત
આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં આજે સવારે 2.30 વાગે એક ફાર્મા કંપનીના પ્લાન્ટમાં થયેલા ગેસ લીકેજના કારણે એક બાળક સહિત 11 લોકોના મોત થયા છે. જ્યારે 100થી વધુ લોકોની હાલત ગંભીર છે. 1000થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે. આ ગેસ લીકેજથી 3 કિમી સુધીનો વિસ્તાર પ્રભાવિત થયો છે. સુરક્ષા કારણસર 6 જેટલા ગામડાઓને ખાલી કરાવાયા છે. પ્લાન્ટથી જે ગેસ લીક થયો છે તે સ્ટાઈરીન હોવાનું કહેવાય છે.
May 7,2020, 15:16 PM IST
Gas leakage
વિશાખાપટ્ટનમ: ફેક્ટરીમાંથી ઝેરી ગેસ લીક, બાળક સહિત 7ના દર્દનાક મોત
આંધ્ર પ્રદેશમાં એલજી પોલિમર્સ ઈન્ડસ્ટ્રીમાં કેમિકલ ગેસ લીકેજ થવાના કારણે 7 લોકોના દર્દનાક મોત થયા છે. મૃતકોમાં એક બાળક પણ સામેલ છે. આ ઘટના વિશાખાપટ્ટનમના આરઆર વેંકટપુરમ ગામની છે. ઘટનાસ્થળે રાહતકાર્ય ચાલુ છે અને બાકીના લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યાં છે.
May 7,2020, 11:33 AM IST
નવસારી
નવસારી: વાંસદામાં પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં ગેસ લીકેજ, 30થી વધુ લોકોને સારવ
નવસારીના વાંસદામાં પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં ગેસ લીકેજના અહેવાલ છે. આ ગેસ લીકેજની અસરથી સ્થાનિકોને ગૂંગણામણ થતી જોવા મળી છે.
Nov 21,2019, 23:14 PM IST
Trending news
Gujarat Water Metro Project
ગુજરાતના આ શહેરમાં બનશે કેરળ જેવી વોટર મેટ્રો, શહેરની રોનક બદલાઈ જશે
Gautam Adani Indicted In US
ગૌતમ અદાણીની અમેરિકામાં થઈ શકે ધરપકડ? દોષિત સાબિત થાય તો કેટલી સજા થઈ શકે
Ahmedabad
અમદાવાદનું નવું આકર્ષણ બનશે લોટસ પાર્ક, આ વિસ્તારમાં દૂબઈ જેવી રોનક થઈ જશે
Ghee
Ghee: શિયાળામાં ત્વચા પર આ રીતે લગાડો ઘી, સ્કિન પર લોશન લગાડવાની જરૂર નહીં પડે
Gautam Adani
ગૌતમ અદાણીવાળા અમેરિકી કેસમાં સૌથી મોટો આરોપ આંધ્રના ટોપ અધિકારી પર, છતાં સન્નાટો
gharelu upay
Gharelu Upay: સવારે ઉઠતાવેંત પી લો આ વસ્તુ, જડમૂળથી મટી જશે શરદી અને ઉધરસ
relationship
એ આર રહેમાન અને સાયરાના ડિવોર્સનું શું છે કારણ? જાણો મોટી ઉંમરે શા માટે તુટે છે લગ્ન
december 2024
2 ડિસેમ્બરે એકસાથે 4 ગ્રહ બદલશે પોતાની ચાલ, સોનાની જેમ ચમકશે આ 5 રાશિઓનું ભાગ્ય
vodafone idea share
65% ઘટી શકે છે આ શેર, ₹2.4 સુધી આવી શકે છે શેરનો ભાવ, એક્સપર્ટે કહ્યું- વેચી દો
coconut oil benefits
Hair Fallની સમસ્યાથી છો પરેશાન? આ તેલથી કરો મસાજ, વાળ ખરતાની સમસ્યા થઈ જશે છૂમંતર