हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
155/ 5
(43)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ચંદ્રની કક્ષા
ચંદ્રની કક્ષા News
ચંદ્રયાન-2
Chandrayaan-2એ મેળવી વધુ એક મોટી સિદ્ધિ, હજુ 7 વર્ષ કરશે કામગીરી
ચંદ્રયાન-2(Chandrayaan-2)એ ચંદ્રની કક્ષામાં પરિક્રમા કરતા એક વર્ષ પૂરું કરી લીધુ છે. આ અવસરે અંતરિક્ષ એજન્સી ઈસરો (ISRO)એ મિશન સંબંધિત પ્રાથમિક ડેટા જાહેર કર્યો છે અને કહ્યું કે ભલે વિક્રમ લેન્ડર સોફ્ટ લેન્ડિંગમાં નિષ્ફળ ગયું પરંતુ ઓર્બિટરે ચંદ્રમાની ચારે બાજુ 4400 પરિક્રમા પૂરી કરી છે અને તમામ આઠ ઓનબોર્ડ ઉપકરણ સારું પ્રદર્શન કરી રહ્યાં છે. ઓર્બિટરમાં ઉચ્ચ ટેક્નોલોજીવાળા કેમેરા લાગેલા છે. જેથી કરીને ચંદ્રની બહારના વાતાવરણ અને તેની સપાટી અંગે જાણકારી ભેગી કરી શકાય.
Aug 21,2020, 13:50 PM IST
Chandrayaan 2
ચંદ્રની ખુબ જ નજીક પહોંચ્યું Chandrayaan-2,અંતિમ કક્ષામાં સફળતાપુર્વક દાખલ
ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન (ISRO) નું Chandrayaan-2 ચંદ્રની વધારે નજીક પહોંચી ચુક્યું છે. Chandrayaan-2 હવે ચંદ્રના અંતિમ એટલે કે પાંચમી કક્ષામાં પહોંચી ચુક્યું છે. રવિવારે એટલે કે આજે 1 સપ્ટેમ્બર 2019ના દિવસે ભારતીય સમયાનુસાર સાંજે 06.21 વાગ્યે Chandrayaan-2 સફળતાપુર્વક ચંદ્રની પાચમી કક્ષામાં દાખલ થયું. એડવાન્સ ઓનબોર્ડ પ્રપોલશન સિસ્ટમનો ઉપયોગ કરીને Chandrayaan-2 પાંચમી કક્ષામાં સફળતાપુર્વક દાખલ થયું.
Sep 1,2019, 23:23 PM IST
Trending news
gujarat
Video સુરતના સ્ટ્રીટ વેન્ડરે વેચ્યો 13000 રૂપિયાનો એક ટોસ્ટ; આખરે શુ છે તેની ખાસિયત?
astrology
ચંદ્ર ગોચર પહેલા આ 3 રાશિના જાતકો પર થશે પૈસાનો વરસાદ, બગડેલા કામ થશે સફળ!
ipo news
7 જાન્યુઆરીએ ઓપન થશે IPO,પ્રાઇસ બેન્ડ ₹290, ગ્રે માર્કેટમાં ₹180 પ્રીમિયમ પર ભાવ
OYO Welcome Couples
હવે બેબી- સોનાને OYO હોટલમાં જરા સંભાળીને લઇ જજો! OYOએ પોતાની પોલિસીમાં કર્યો ફેરફાર
health
Cancer Symptoms: ફેફસાના કેન્સરના હાથમાં દેખાય છે આ 2 લક્ષણો, જાણો બચવા માટેના ઉપાય
gautam gambhir
'તેને બુમરાહ સાથે વાત કરવાનો હક્ક નથી', સીરિઝમાં શરમજનક હાર બાદ આ ખેલાડી પર ભડક્યો..
Porbandar Coastguard crash
પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર મોટી દુર્ઘટના; એર એન્કલેવ પર હેલિકોપ્ટર ક્રેશ, 3ના મોત
Bed Time Mistakes
Bed Time Mistakes: સંબંધ બનાવતી વખતે મોટાભાગની મહિલાઓ કરે છે આ 5 ભુલ, તુરંત બદલો આદત
HMPV virus China
અચાનક ચીનમાં સ્કૂલો બંધ! વુહાનમાં સ્થિતિ કથળી, સંક્રમણ કેસોમા 529 ટકાનો તોતિંગ વધારો
surat
છેડતીના આ CCTCV ફુટેજ જોઈને તમે ઘ્રુજી જશો, શેરીમાં રમતી માસુમ બાળકીઓને યુવકે કર્યાં