हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ચોખાનું પાણી
ચોખાનું પાણી News
rice face serum
આજે જ તૈયાર કરો ચોખામાંથી જાદુઈ ફેસ સીરમ, ગ્લોઈંગ સ્કિનની ચિંતા હંમેશા માટે થશે દૂર
Rice Face Serum: રાઈસ ફેસ સીરમ એક કુદરતી અને અસરકારક રીત છે. જેનાથી તમારી ત્વચા સુંદર અને ચમકદાર બનાવી શકાય છે. આ સીરમ માત્ર ત્વચાને હાઇડ્રેટ કરતું નથી, પરંતુ તે ત્વચાની બનાવટને પણ સુધારે છે.
Nov 24,2024, 21:31 PM IST
Urine Infection
Urine Infection: યૂરિન ઈંફેકશન મટી જશે દવા વિના, ચોખાના પાણીનો આ રીતે કરો ઉપયોગ
Urine Infection: યૂરીન ઇન્ફેક્શનની સમસ્યા થઈ હોય તો કેટલાક ઘરેલુ ઉપાયની મદદથી તેને મટાડી શકાય છે. આજે તમને યુરિન ઇન્ફેક્શનને મટાડે તેવો અસરદાર ઘરેલુ ઈલાજ જણાવીએ. ઘરમાં રહેલા ચોખા યુરિન ઇન્ફેક્શનની સમસ્યાથી તમને મુક્ત કરી શકે છે. તેના માટે બસ ચોખાનું પાણી તૈયાર કરવાનું છે.
Sep 22,2024, 8:01 AM IST
RICE WATER
ભીષણ ગરમીમાં શરીરને ઠંડક આપે છે ચોખાનું પાણી, જાણો કઈ રીતે બનાવવું અને તેના લાભ વિશે
Rice Water:હીટવેવની સ્થિતિમાં શરીરને સૌથી વધારે ફાયદો ચોખાનું પાણી કરી શકે છે. આ વસ્તુના ઉપયોગ વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. તો ચાલો તમને પણ ગરમીના આ સુપરફૂડ વિશે જણાવીએ.
May 24,2024, 13:33 PM IST
RICE WATER
ચોખાનુ પાણી ફેંકવાનું બંધ કરી લગાડો ચહેરા પર, પાર્લરના ખર્ચા વિના ચહેરા પર વધશે ગ્લો
Rice Water for Skin: જાપાનમાં 100 વર્ષથી પણ વધારે સમયથી ગ્લોઇંગ ત્વચા માટે ચોખાના પાણીનો ઉપયોગ બ્યુટી પ્રોડક્ટ તરીકે કરવામાં આવે છે. અને આપણે ત્યાં જાણકારીના અભાવના કારણે ચોખાના પાણીને ફેંકી દેવામાં આવે છે.
Apr 3,2024, 9:06 AM IST
RICE WATER
શિયાળામાં આલિયા જેવી ગુલાબી ત્વચા રાખવા માટે ઘરના રસોડાની આ વસ્તુનો કરો ઉપયોગ
Skin Care: શિયાળામાં સુંદર અને ગ્લોઈંગ સ્કીન મેળવવી એટલી મુશ્કેલ નથી જેટલી આપણને લાગે છે. શિયાળાની ઋતુમાં જ્યારે ત્વચા ડ્રાય થવા લાગે છે અને ચહેરા પરની ચમક ગાયબ થવા લાગે છે ત્યારે તમે આ ઘરગથ્થુ ઉપાય કરી શકો છો.
Nov 13,2023, 9:06 AM IST
RICE WATER
આલિયા ભટ્ટ જેવી ગ્લોઈંગ સ્કીન મેળવવી હોય તો ચોખાના પાણીનો આ રીતે કરો ઉપયોગ
Rice Water: ચોખાના પાણીથી સ્કીન અને હેરને સુધારવાનું કામ કરી શકાય છે. તેમાં રહેલા પોષકતત્વો ત્વચા અને વાળને રીપેર કરે છે. ચોખાના પાણીમાં એમિનો એસિડ, એન્ટી ઓક્સિડેન્ટ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. તે વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી કરવામાં મદદ કરે છે. ચોખાનું પાણી ત્વચાને કરચલી મુક્ત કરી ટાઈટ કરે છે.
Oct 22,2023, 8:32 AM IST
RICE WATER
Rice Water: ચોખાના પાણીથી ઝડપથી લાંબા થશે વાળ, જાણો કેવી રીત કરવો ઉપયોગ
Rice Water For Hair: વાળની સંભાળ રાખવા માટે લોકો હજારો રૂપિયાનો ખર્ચ કરે છે. મોટાભાગની યુવતીઓને લાંબા, સિલ્કી અને કાળા વાળ ખૂબ જ ગમે છે. તેના માટે યુવતીઓ અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ પણ વાપરે છે. પરંતુ ઘણી વખત આ પ્રોડક્ટ વાપર્યા પછી પણ જોઈએ તેવું રીઝલ્ટ મળતું નથી.
Sep 27,2023, 12:22 PM IST
RICE WATER
Rice Water: ચોખાના પાણીથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે જાણી તેને ફેંકવાનું તમે કરશો બંધ
Rice Water Benefits: ચોખામાં પ્રોટીન, ફાઇબર એન્ટીઑકિસડન્ટ, ડાયેટરી ફાઇબર, ઝિંક, પોટેશિયમ જેવા પોષકતત્વો પુષ્કળ પ્રમાણમાં હોય છે. જ્યારે પાણીમાં ચોખા બને છે ત્યારે ચોખાના ગુણ પાણીમાં પણ આવે છે. તેવામાં જો તમે ચોખાના પાણીનું સેવન કરો છો તો તેનાથી તમને આટલા ફાયદા થશે.
Jul 30,2023, 14:11 PM IST
Trending news
social media
માતા-પિતાની મંજૂરી જરૂરી.. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન,જાણો
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ