हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જી 24 કલાક
જી 24 કલાક 0 News
Padmini Kolhapure
શ્રદ્ધા કપૂરની માસીના ન્યૂડ સીનને જોવા માટે બ્લેકમાં વેચાઈ હતી ટિકીટ
બોલિવુડ એક્ટ્રેસ પદ્મીની કોલ્હાપુરે (Padmini Kolhapure) એ લાંબા સમયના બ્રેક બાદ બોલિવુડમાં વાપસી કરી છે. પદ્મીની કોલ્હાપુરેએ લગભગ છ વર્ષ પહેલા શાહીદ કપૂરની ફિલ્મ ‘ફટા પોસ્ટર નિકલા હીરો’ ફિલ્મમાં કામ કર્યું હતું. હાલમાં જ તે સંજય દત્ત, અર્જુન કપૂર (Arjun Kapoor) અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ ‘પાનીપત’માં નજર આવી હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બહુ લાંબો સમય ટકી ન શકી.
Mar 15,2020, 17:36 PM IST
Madhya Pradesh
આ છે એ મહારાણી, જેને જોઈને પહેલી નજરમાં જ દિલ આપી બેસ્યા હતા જ્યોતિરાદિત્ય સિંધિયા
મધ્ય પ્રદેશ (Madhya Pradesh) માં કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને રાજનીતિમાં ઉથલપાથલ મચાવીને આજે ભાજપમાં જોડાનાર જ્યોતિરાદિત્ય સિંધિયા રાજ પરિવારમાંથી આવે છે. હાલના સમયમાં Jyotiraditya Scindia દેશમાં સૌથી વધુ ચર્ચિત હસ્તી બની ચૂક્યા છે. એક તરફ તેમની ચર્ચા છે. કહેવાય છે કે, જ્યોતિરાદિત્યના અને નિર્ણયો અને રાજનીતિક પગલા પાછળ તેમની પત્ની પ્રિયદર્શિનીનો પણ મોટો રોલ હોય છે. પ્રિયદર્શિની રાજે સિંધિયા (priyadarshini raje scindia) પણ સતત ચર્ચામાં રહે છે અને તેઓ ગ્વાલિયરના મહારાણી છે.
Mar 11,2020, 17:15 PM IST
મધ્ય પ્રદેશ
બ્રેકિંગ : આજે જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાશે
મધ્યપ્રદેશના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જ્યોતિરાદિત્ય સિંધિયા આજે 12:30 કલાકે ભાજપમાં જોડાશે. જોકે, તેઓ કેટલા ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાશે તે હજી સામે આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે તેમણે કોંગ્રેસમાઁથી રાજીનામુ આપ્યું હતું. આ સાથે જ 22 ધારાસભ્યો પણ તેમની સાથે હોવાનું સામે આવ્યું છે.
Mar 11,2020, 12:20 PM IST
મધ્ય પ્રદેશ
મધ્ય પ્રદેશમાં રાજકીય ભૂકંપ પર CM રૂપાણીએ આપ્યું નિવેદન
મધ્ય પ્રદેશમાં રાજકીય ભૂકંપ પર CM રૂપાણીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. સીએમ રૂપાણીએ કહ્યું કે, દરેક રાજ્યોમાં કોંગ્રેસમાં અસંતોષ છે. જ્યોતિરાદિત્યએ વ્યાજબી નિર્ણય કર્યો છે. કોંગ્રેસ શાસિત તમામ રાજ્યોમાં અસંતોષ ચાલી રહ્યો છે.
Mar 11,2020, 12:10 PM IST
liquor party Video viral
દારૂબંધીના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આમનેસામને....
ગઈકાલે કચ્છના મુન્દ્રામાં પ્રસંગમાં દારૂ પીને છાટકા કરતા યુવકોનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો સામે આવ્યા બાદ રાજકારણ ગરમાયું હતું. દારૂબંધી બાદ કોંગ્રેસ અને ભાજપે શું કહ્યું જાણીએ...
Mar 1,2020, 15:35 PM IST
liquor party Video viral
દારૂબંધીના લીરેલીરા ઉડવા મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે....
રાજ્યબંધીમાં દારૂબંધીના લીરેલીરો ઉડવા મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે. અમિત ચાવડાએ કહ્યું કે, હપ્તા લેવાના કારણે રાજ્યમાં દારૂની આવક બંધ નથી થઈ રહી. સરકાર માત્ર મોટી મોટી વાતો જ કરે છે. પણ કોઈ પગલાં નથી લેતી. ઉલ્લેખનીય છે કે, અમિત ચાવડાનું નિવેદન ગઈકાલે કચ્છના મુન્દ્રામાંથી દારૂની પાર્ટીના વાયરલ થયેલા વીડિયો બાદ આવ્યો છે.
Mar 1,2020, 15:20 PM IST
liquor party Video viral
દારૂ પર પ્રતિબંધ છે, તો દારૂને પ્રોત્સાહન આપતા ગીતો પર કેમ નહિ?
કચ્છના મુન્દ્રામાં રમાયેલા દારૂરાસનો વીડિયો વાયરલ થયો છે. દારૂ પર પ્રતિબંધ તો પછી દારૂને પ્રોત્સાહન આપતાં ગીતો પર રોક કેમ નહિ? કચ્છના મુન્દ્રામાં હિંદી ફિલ્મ તિંરગાના ગીતને ગુજરાતી ડીજેના તાલે ગવાયું તો રાકેશ બારોટનું એક ગીત દારૂ પીધો પણ ખૂબ ગવાઈ રહ્યું છે. લગ્ન પ્રસંગમાં દારૂ પીધો ગીત દાંડિયા રાસ હોય ત્યાં અને વરઘોડામાં ખૂબ ગવાય છે. દારૂબંધી માટે લાખ પ્રયાસો થાય છે, પરંતુ દારૂ પરનાં ડીજે ગીતો તેને પ્રોત્સાહન આપી રહ્યાં છે. અને એમાંય લગ્નમાં દારૂનાં ગીતો પર નાચવાનો ઘાતક ટ્રેન્ડ જે શરૂ થયો છે તે ખૂબ જ ચોંકાવનારો છે.
Mar 1,2020, 12:20 PM IST
Zee Media
રાસરાત્રિ : સંસ્કારી નગરી વડોદરાનાં VNF ગ્રાઉન્ડના ગરબા LIVE...
રાસરાત્રિ : સંસ્કારી નગરી વડોદરાનાં VNF ગ્રાઉન્ડના ગરબા LIVE જુઓ.
Oct 4,2019, 0:10 AM IST
Zee Media
રાસરાત્રિ : મિલન ફાર્મ ખાતે આયોજીત Zee 24 kalak ના ગરબા લાઇવ...
રાસરાત્રિ : મિલન ફાર્મ ખાતે આયોજીત Zee 24 kalak ના ગરબા લાઇવ...
Oct 4,2019, 0:10 AM IST
Zee Media
કોણ જીતશે ? અમરાઇવાડી પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ બંન્નેએ કમર કસી...
કોણ જીતશે ? અમરાઇવાડી પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ બંન્નેએ કમર કસી છે. ભાજપે પોતાની તમામ સંગઠનાત્મક શક્તિ કામે લગાવી દીધી છે.
Oct 4,2019, 0:05 AM IST
Zee Media
રાસરાત્રિ : માણો કિંજલ દવેના ગરબા LIVE...
રાસરાત્રિ : માણો કિંજલ દવેના ગરબા LIVE...
Oct 3,2019, 23:55 PM IST
Zee Media
રાસરાત્રિ : માણો ગુજરાતની કોયલ ગીતા રબારી સાથે ગરબા LIVE...
રાસરાત્રિ : ગુજરાતની કોયલ ગીતા રબારી સાથે ગરબા LIVE માણો. મુંબઇનાં ડોંબીવલી ખાતેથી ગીતા રબારીના ગરબા લાઇવ માણો માત્ર અને માણ zee 24 kalak પર.
Oct 3,2019, 23:05 PM IST
Zee Media
X ray : માત્ર ઉપર છલ્લા સમાચારો નહી પરંતુ સમાચારોનું સચોટ વિશ્લેષણ...
X ray : માત્ર ઉપર છલ્લા સમાચારો નહી પરંતુ સમાચારોનું સચોટ વિશ્લેષણ. એવા સમાચારો જે ન માત્ર તમારે જાણવા જરૂરી છે પરંતુ તમારે યોગ્ય રીતે સમજવા પણ તેટલા જ જરૂરી છે.
Oct 3,2019, 22:25 PM IST
Zee Media
Viral khabar : સોશિયલ મીડિયા પર વાઇરલ થતા સમાચારોનું સત્ય..
Viral khabar : સોશિયલ મીડિયા પર વાઇરલ થતા સમાચારોનું સત્ય જાણીને તેનું તથ્ય ચકાસતો એક અનોખો શો.
Oct 3,2019, 22:25 PM IST
Zee Media
Big News : સામાન્ય માણસને અસર કરતા 10 મહત્વનાં સમાચાર...
Big News : સામાન્ય માણસને અસર કરતા 10 મહત્વનાં સમાચાર કે જે તમારે જાણવા જરૂરી છે.
Oct 3,2019, 22:25 PM IST
Zee Media
ન્યૂઝ રૂમ LIVE : સાંજ સુધીનાં તમામ મહત્વનાં સમાચાર...
ન્યૂઝ રૂમ LIVE : સાંજ સુધીનાં તમામ મહત્વનાં સમાચાર માત્ર એક ક્લિક પર મેળવો.
Oct 3,2019, 21:35 PM IST
Zee Media
100 ગામ 100 ખબર : ગુજરાતનાં મહત્વનાં ગામડાઓનાં સમાચાર...
100 ગામ 100 ખબર : ગુજરાતનાં મહત્વનાં ગામડાઓનાં સમાચાર. શહેરોનાં નાના ન્યૂઝ પણ બ્રેકિંગ થતા હોય છે ત્યારે ગુજરાતનાં હાર્દ સમા ગામડાઓનાં મહત્વનાં સમાચાર મેળવો.
Oct 3,2019, 21:35 PM IST
Zee Media
સમાચાર ગુજરાત : સૌરાષ્ટ્રના અનેક જીલ્લાઓમાં હજી મેઘપ્રકોપ યથાવત્ત...
સમાચાર ગુજરાત : સૌરાષ્ટ્રના અનેક જીલ્લાઓમાં હજી મેઘપ્રકોપ યથાવત્ત જોવા મળ્યો છે. અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
Oct 3,2019, 21:30 PM IST
Zee Media
ગામડું જાગે છે : સાણંદનું પોળ ગામ જે શહેરને પણ મારે છે ટક્કર...
ગામડું જાગે છે : સાણંદનું પોળ ગામ જે શહેરને પણ મારે છે ટક્કર મારે છે. અહીંની રહેણીકરણી શહેરને પણ ટક્કર મારે તેવી છે.
Oct 3,2019, 21:20 PM IST
Zee Media
100 ગામ 100 ખબર : ગુજરાતનાં તમામ મહત્વના ગામડાઓનાં સમાચાર...
100 ગામ 100 ખબર : ગુજરાતનાં તમામ મહત્વના ગામડાઓનાં સમાચાર માત્ર એક ક્લિક પર મેળવો...
Oct 3,2019, 21:20 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો