हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ડાયરેક્ટર
ડાયરેક્ટર News
Rasha Thadani Movie
'ડાયરેક્ટરે મારામાં કંઈક તો ખાસ જોયું હશે એટલે જ મને ફિલ્મ આપી' પહેલાં રિજેક્ટ થયેલી
Rasha Thadani Movie: જ્યારથી 90ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી રવિના ટંડનની પુત્રી રાશા થડાની ફિલ્મી દુનિયામાં પ્રવેશી રહી છે, ત્યારથી જ બધાની નજર સ્ટાર કિડ પર ટકેલી છે. તેના ડેબ્યુના સમાચાર વચ્ચે, રાશા થડાનીએ એક ઈન્ટરવ્યુ આપ્યો હતો, જ્યાં સ્ટાર કિડે કહ્યું હતું કે તેનું પહેલું ઓડિશન ખરાબ થયું હતું અને તે રિજેક્ટ પણ થઈ ગઈ હતી... પરંતુ તેમ છતાં તેને ફિલ્મ મળી. આવો, આગળની સ્લાઈડ્સ દ્વારા જાણીએ કે કેવી રીતે ઓડિશનમાં રિજેક્ટ થયા પછી પણ રાશા થડાનીને ફિલ્મ મળી.
Apr 8,2024, 14:01 PM IST
entertainment news updates
હીરોઈનનાં કપડાં ફાડી, શરીર પર એક પણ કપડું ના રાખતા: રિયલ બનાવવો છે રેપ સીન!
જાણી લો એ કિસ્સો દલીપ તાહિલ સાથેની ફિલ્મમાં એક દિગ્દર્શકે હિરોઈનનાં કપડા ફાડવાની ડિમાન્ડ કરી હતી. વાર્તા રેપ સીનની છે. દિગ્દર્શકે દલિપ તાહિલને કહ્યું હતું કે તે યુવતીને કહેશે નહીં. બસ તમે હિરોઈનના કપડાં જ ફાડી નાખો.
Feb 3,2024, 14:09 PM IST
અનુરાગ કશ્યપ
અનુરાગ કશ્યપ વર્સોવા પોલીસમથકે પહોંચ્યા, મુંબઇ પોલીસ પૂછી શકે આ પ્રશ્નો
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મુંબઇ પોલીસે અનુરાગ કશ્યપના પ્રશ્નોની એક યાદી બનાવી છે. તેમાં મુખ્ય પ્રશ્નો એ છે જે મુંબઇ પોલીસ અનુરાગને આજે પૂછી શકે છે:
Oct 1,2020, 12:27 PM IST
ગુજરાતી ફિલ્મ
ગુજરાતી ફિલ્મ હેલ્લારો વિવાદમાં, ડાયરેક્ટર સહિત 7 વિરૂદ્ધ ફરિયાદ
ગુજરાતી ફિલ્મ હેલ્લારોના ડાયરેકટર સહિત 7 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવાઇ છે. કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ છે. ફિલ્મમાં જાતિવાચક શબ્દોનો ઉપયોગ બદલ દર્શકે ફરિયાદ નોંધાવી છે. ફિલ્મના દિગ્દર્શક સહિત કુલ 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.
Nov 12,2019, 10:27 AM IST
સુરત
સુરત: બેંકો સાથે છેતરપિંડી કરનારાઓ પર CBIની લાલ આંખ, 48 સ્થળે દરોડા
બેંકો સાથે છેતરપિંડી કરનારાઓ સામે સીબીઆઈએ ગઈકાલથી મેગા કાર્યવાહી શરુ કરી છે, ગઈકાલે સીબીઆઈએ દેશના 12 રાજ્યો અને સંઘ પ્રદેશોના 48 સ્થળો પર દોરોડા પાડ્યા હતા. સીબીઆઈએ સુરત સહિત 48 સ્થળો પર તપાસ કરી હતી. સીબીઆઈએ બેંક સાથેનાં છેતરપિંડીના 14 કેસ નોંધ્યા છે. મહત્વનું છે કે બેંકો સાથે કરવામાં આવી 5739 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. સુરતમાં પણ સીબીઆઈએ દરોડા પાડ્યા હતાં.
Jul 3,2019, 21:33 PM IST
અમદાવાદ
અમદાવાદ: IANT ઈન્સ્ટીટ્યુટના માર્કેટિંગ મેનેજરની બ્લેકમેલિંગ કેસમાં ધરપકડ
IANT ઈન્સ્ટીટ્યુટની મહિલા કર્મચારીએ નોંધાવેલી ફરિયાદમાં માર્કેટિંગ મેનેજર બાદ ડાયરેક્ટરની પણ સંડોવણી સામે આવતા પોલીસે ડાયરેક્ટરની પણ શોધખોળ હાથ ધરી છે. માર્કેટિંગ મેનેજરની મહિલા પોલીસે ધરપકડ કર્યા બાદ ઈન્સ્ટીટ્યુટના ડાયરેક્ટરની શોધખોળ હાથ ધરી છે. મહિલા પોલીસે બ્લેક મેઈલીગ અને ધમકી આપવાનો અગાઉ ગુનો નોંધ્યો હતો.
May 17,2019, 20:20 PM IST
બધાઇ હો
‘બધાઇ હો’માં નીના ગુપ્તા નહીં, આ એક્ટ્રેસ હતી ડાયરેક્ટરની પ્રથમ પસંદગી
આ ફિલ્મના હિરો અટેલ કે નીના ગુપ્તાના પુત્રના રોલ અદા કરનાર આયુષ્માન ખુરાનાએ ફિલ્મની કાસ્ટિંગ દરમિયાન મજાકમાં કહ્યું હતું કે તેઓ પિતા અને પુત્ર બન્નેની ભૂમિકા ભજવી શકે છે
Oct 26,2018, 9:55 AM IST
અનુરાગ કશ્યપ
બોલીવુડના આ ડાયરેક્ટર 21 વર્ષ નાની છોકરીને કરી રહ્યાં છે ડેટ!
બોલીવુડના ફેમસ ડાયરેક્ટ, પ્રોડ્યૂસર, રાઇટર અને એક્ટર અનુરાગ કશ્યપની નવી ફિલ્મ ‘મનમર્જિયાં’ સપ્ટેમ્બર મહિનાની 21 તારીખે રિલીઝ થવાની છે.
Sep 10,2018, 9:24 AM IST
અનુરાગ કશ્યપ
બોલીવુડના આ ડાયરેક્ટરનો આજે છે બર્થ-ડે, આવો છે તેમની લાઇફનો ટર્નિંગ પોઇન્ટ
ફિલ્મ ડાયરક્ટર અને પ્રોડ્યૂસર અનુરાગ કશ્યપ 10 સપ્ટેમ્બરે તેમનો 46મો જન્મ દિવસની ઉજવણી કરી રહ્યાં છે. અનુરાગને બાળપણથી જ સાયન્સ વધુ પસંદ હતું. તે વૈજ્ઞાનિક (સાઇંટિસ્ટ) બનાવા માંગતા હતા.
Sep 10,2018, 8:39 AM IST
Trending news
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત