हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
તલવારબાજી
તલવારબાજી News
Asian Championships 2023
ભવાની દેવીએ રચ્યો ઈતિહાસ, તલવારબાજીની એશિયન ચેમ્પિયનશિપમાં જીત્યો બ્રોન્ઝ મેડલ
Asian Championships 2023: ભવાની દેવીએ સોમવારે ચીનના વુક્સીમાં એશિયન ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં મહિલા સેબર ઈવેન્ટની સેમિફાઈનલમાં હાર્યા છતાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ સ્પર્ધામાં ભારતનો આ પહેલો મેડલ છે.
Jun 20,2023, 10:34 AM IST
dussehra 2020
દશેરા પર મહિલા શક્તિનું પ્રદર્શન, હાથમાં તલવાર લઈને રાજપૂતી પરંપરા નિભાવી
રાજપૂત સમાજ દ્વારા આજે દશેરા પર તલવાર, ભાલા, કટાર, લાઠી જેવા શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. તમામ શસ્ત્રો પર ગંગાજળ છાંટી શસ્ત્રોને હળદર અને કંકુનું તિલક લગાવીને ફળ અર્પિત કરવામાં આવે છે
Oct 25,2020, 14:36 PM IST
ભરૂચ જિલ્લા પોલીસ વડા
ભરૂચ: જિલ્લા પોલીસ વડાની તલવારબાજીનો વીડિયો વાઈરલ
ભરૂચ જિલ્લા પોલીસ વડાનો તલવારબાજીનો વીડિયો વાયરલ. DSP રાજેન્દ્રસિંહ ચુડાસમાએ બે તલવાર લઈ સંપૂર્ણ સ્ફૂર્તિ સાથે કરી તલવારબાજી.
Feb 19,2020, 11:40 AM IST
Smiriti Irani
Video : ભાજપા નેતા સ્મૃતિ ઈરાનીએ બંને હાથમાં ખુલ્લી તલવાર સાથે કર્યા કરતબ
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smiriti Irani) આજે ભાવનગરના મહેમાન બન્યા હતા. ત્યારે એક કાર્યક્રમમાં સ્ટેજ પર ચઢીને તેઓએ તલવારબાજી (Dance with Sword) કરી હતી. તલવારબાજી કરીને કેન્દ્રીય મંત્રીએ અનોખું શૌર્ય બતાવ્યું હતું. ભાવનગર (Bhavnagar) માં સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થા ખાતે મૂર્તિ પ્રતિસ્થા મહોત્સવ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની મુખ્ય મહેમાન બન્યા હતા. ત્યારે તેઓએ બધાના આશ્ચર્ય વચ્ચે તલવારરાસમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ગુરુકુળની વિદ્યાર્થીનીઓ તલવારબાજી કરી રહી હતી, ત્યારે સ્મૃતિ ઈરાની વિદ્યાર્થીનીઓ સાથે જોડાઈ ગયા હતા. તેઓએ બન્ને હાથમાં ખુલ્લી તલવારો લઈને તલવારબાજી કરી હતી.
Nov 15,2019, 15:29 PM IST
રાજપૂત
જામનગરની રાજપૂત દીકરીઓ અનોખો રેકોર્ડ બનાવવાની તૈયારીમાં
આજના યુગમાં હવે દિવસેને દિવસે મહિલાઓ પણ પુરુષ સમોવડી બની રહી છે અને ખાસ કરીને રાજપૂત મહિલાઓ પણ પુરૂષો સાથે શુરવીરતામાં કંઈ ઓછી ઉતરતી નથી. ત્યારે સુરવિરતાનું પ્રતીક એવી તલવારબાજી કે તે યુદ્ધમાં ખૂબ જ મહત્વની ગણાય છે અને આવી જ તલવારબાજી અને રાસ જામનગરની રાજપૂત મહિલાઓ દ્વારા કરવામાં આવી રહી છે.
Aug 23,2019, 9:40 AM IST
રાજપૂત
ગુજરાતના આ મંદિરમાં નવરાત્રીએ કરાય છે તલવારબાજી
રાજપીપળામાં હરસિદ્ધી માતાના મંદિરની નવરાત્રિ હોય છે ખાસ રાજપૂત યુવાનો તલવારથી બતાવે છે કરતબો
Oct 15,2018, 18:11 PM IST
રાજપૂત
રાજપૂત યુવાનોએ દોઢ કલાક સુધી તલવારબાજી કરીને મહાઆરતીમાં બતાવ્યું શૌર્ય
Oct 15,2018, 18:12 PM IST
Trending news
Shani Gochar
Shani Gochar 2025: શનિની કૃપાથી આ 3 રાશિઓને મળશે કુબેરનો ખજાનો, થશે છપ્પરફાડ ધનલાભ!
Municipal Corporations
નવી 9 મહાનગર પાલિકાની જાહેરાત બાદ રાજ્ય સરકારે મ્યુનિસિપલ કમિશનરની કરી નિમણૂંક
US Firing
નવા વર્ષની ઉજવણીમાં છવાયો માતમ, પાર્ટી કરી રહેલા લોકો પર ટ્રક ચઢાવી કર્યું ફાયરિંગ
Ahmedabad Civil hospital
અમદાવાદ સિવિલ હોસ્પિટલને મળ્યું સ્કિન ડોનેશન, જરૂરીયાતમંદ દર્દીને મળશે મદદ
banaskantha
બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ કહી ખુશી તો કહી ગમનો માહોલ, રાજકારણમાં પણ આવ્યો ગરમાવો
આ છે દુનિયાની સૌથી મોંઘી નેઈલ પોલિશ
આ છે દુનિયાની સૌથી મોંઘી નેઈલ પોલિશ, જેને એકવાર લગાવવા માટે લેવી પડશે લોન!
lifestyle
શિયાળાની ઋતુમાં રહેવા માંગો છો તંદુરસ્ત, તો ખાવાનું શરુ કરી દો આ 10 સૂપર ફૂડ્સ
municipalities
ગુજરાતમાં 9 નપાને મળ્યો મનપાનો દરજ્જો, જાણો ત્યાં રહેતા લોકોને ફાયદો થશે કે નુકસાન
Bael Patra
સવારે ખાલી પેટ ખાઈ લો આ પાન, ફાયદાઓ જાણીને ચોંકી જશો; આ લોકો માટે છે અમૃત!
health
Iron Deficiency: લોહી બનાવવાની મશીન છે આ 5 ફૂડ્સ, હોય છે ભરપૂર આર્યન