हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દેશમાં સત્તાવાર ચોમાસું બેસ્યું
દેશમાં સત્તાવાર ચોમાસું બેસ્યું News
gujarat
ગુજરાતમાં 7 દિવસ વરસાદને લઈને મોટી આગાહી, જાણો કઈ તારીખે ક્યા તૂટી પડશે વરસાદ?
Gujarat Weather Update: કેરળમાં 2024 નુ ચોમાસું બેસી ગયું છે. ત્યારે હમે ગમે ત્યારે ગુજરાતમાં પણ ચોમાસું આવશે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના ખેડૂતો માટે મહત્વની આગાહી કરી છે. ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં 10મી જૂનની આસપાસ ચોમાસું શરૂ થશે. સાથે જ તેમણે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ કચ્છમાં આંધી આવી શકે છે.
Jun 6,2024, 18:54 PM IST
gujarat
આ તારીખો છે ઘાતક! અમદાવાદ સહિત આ 4 જિલ્લામાં છે મોટો ખતરો, જાણો અંબાલાલની આગાહી
Ambalal Patel Prediction: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે પવનની ગતિમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે, આ પવનની ગતિનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં સક્રિય થયેલ રેમલ વાવાઝોડું હતું. તેની અસર હવે ગુજરાતમાં વર્તાશે. બાંગ્લાદેશ અને કોલકાતાના દરિયાકાંઠાના વિસ્તારોમાં 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટકરાયું હતું. જેને કારણે આ વિસ્તારોમાં વરસાદ અને તોફાની પવનોએ તબાહી મચાવી છે.
Jun 2,2024, 17:04 PM IST
Rainfall Timming
ગુજરાતમાં તૈયારીઓ શરૂ! આવી રહ્યું છે ભારે પવનો સાથે વંટોળ, ઓટ હોવા છતાં દરિયો તોફાની
Monsoon 2024: આગાહીને પગલે નવસારી જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થયુ છે. ખાસ કરીને 2જી જુન સુધી નવસારીના 52 કિલોમીટરના દરિયા કાંઠામાં ઐતિહાસિક દાંડી અને ઉભરાટના દરિયા કાંઠે સહેલાણીઓ ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.
May 30,2024, 15:52 PM IST
Trending news
JPC
એક દેશ-એક ચૂંટણી માટે JPC ની રચના, રૂપાલા, અનુરાગ ઠાકુર, પ્રિયંકા ગાંધી મળ્યું સ્થાન
surat police
ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો, બનાવટી લિપબામનો પકડાયો જથ્થો, 2 વેપારીની ધરપકડ
Gujarat St
સરકારની ‘ઇ- પાસ સિસ્ટમ’બની લોકપ્રિય, અત્યાર સુધી લાખો છાત્રોએ લીધો લાભ
Carrots
શિયાળામાં ગાજર ખાવાથી આ ખતરનાક બીમારીઓ રહેશે દૂર, ફાયદાઓ જાણીને તમે પણ થઈ જશો હેરાન
Bharuch
ભરૂચ બળાત્કાર કાંડે 'નિર્ભયા'ની યાદ અપાવી, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખ્યો
Cold Wave
આ જિલ્લાઓમાં કોલ્ડવેવ સાથે યલો એલર્ટ, અમદાવાદમાં પણ નીચે જશે તાપમાન, ઠંડીની આગાહી
Jio
આ છે Jioનો ગેમ ચેન્જર પ્લાન, યુઝર્સને 336 દિવસ સુધી આપે છે બધા ફાયદા
Chinese rope
અમદાવાદમાંથી ઝડપાઈ જીવલેણ દોરી, ચાઈનીઝ દોરીની 74 રીલ સાથે બે ઈસમો ઝડપાયા
Mumbai boat tragedy
મુંબઈમાં મોટો અકસ્માત; નેવી બોટ સાથે અથડાવાને કારણે પેસેન્જર બોટ ડૂબી, 13 લોકોના મોત
land allotment policy
ઉદ્યોગોના હિતમાં સરકારનો મોટો નિર્ણય, GIDCને જમીન ફાળવણી કરવાની નીતિમાં કર્યો સુધારો