हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ન્યાય
ન્યાય News
justice
ન્યાય ક્યારે મળશે? ગુજરાતની અદાલતોમાં 16 લાખ 90 હજાર કેસ પેન્ડિંગ
Gujarat Highcourt : ગુજરાતની હાઈકોર્ટમાં 1,70,963 કેસ પડતર... જ્યારે રાજ્યની જિલ્લા અને નીચલી અદાલતોમાં પડતર કેસની કુલ સંખ્યા 16,90,643... કાયદા અને ન્યાય રાજ્યમંત્રીનો રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર
Dec 20,2024, 16:11 PM IST
justice
‘ગૃહરાજ્ય મંત્રી મને આપેલુ વચન ક્યારે પાળશો?’ દીકરી માટે ન્યાય ઝંખતી માતાની દર્દભરી
છ મહિના પહેલા નવસારીની દીકરી સાથે વડોદરામાં સામુહિક દુષ્કર્મ થયું હતું. ત્યારબાદ વલસાડ રેલવે યાર્ડમાં ટ્રેનના ડબ્બામાંથી તેની શંકાસ્પદ આત્મહત્યા થયેલી લાશ મળી હતી. આ કેસમાં પોલીસ હજુ સુધી આરોપીઓને ઝડપી શકી નથી
May 6,2022, 8:52 AM IST
ramnath kovind
'ન્યાયિક પ્રક્રિયા મોંઘી, ગરીબ માણસનું સુપ્રીમ-HC સુધી પહોંચવું મુશ્કેલ'
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ramnath Kovind) આજે કહ્યું કે ન્યાયિક પ્રક્રિયા ખુબ મોંઘી થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, "ગરીબ માણસ માટે સુપ્રીમ કોર્ટ (Supreme Court) કે હાઈકોર્ટ સુધી પહોંચવું ખુબ મુશ્કેલ બની ગયું છે. આવી સ્થિતિમાં આપણે દેશના લોકોને સસ્તો અને તત્કાળ ન્યાય પ્રદાન કરવા માટે સામૂહિક પ્રયત્નો કરવા પડશે."
Dec 7,2019, 22:26 PM IST
સુરત
સુરત આગકાંડ ઘટનાને મહિનો થશે પૂર્ણ , જુઓ ઘટનાસ્થળના ચોંકાવનારા દ્રશ્યો
સુરત: તક્ષશિલા આર્કેડ આગકાંડની ઘટના, આગની ઘટનાને 24 તારીખે મહિનો પૂર્ણ થશે. ઘટના સ્થળના એક્સલુસિવ દ્રશ્યો ઝી 24 કલાક પર. ગ્રાઉન્ડ ઝીરો પરથી ઝી 24 કલાકનું રિપોર્ટિંગ.
Jun 23,2019, 15:05 PM IST
સુરત
સુરત આગકાંડ ઘટનાને મહિનો થશે પૂર્ણ , જુઓ ત્રીજા અને ચોથા માળના ચોંકાવનારા દ્રશ્યો
સુરત: તક્ષશિલા આર્કેડ આગકાંડની ઘટના, આગની ઘટનાને 24 તારીખે મહિનો પૂર્ણ થશે. ઘટના સ્થળના એક્સલુસિવ દ્રશ્યો ઝી 24 કલાક પર. ગ્રાઉન્ડ ઝીરો પરથી ઝી 24 કલાકનું રિપોર્ટિંગ.
Jun 23,2019, 13:25 PM IST
સુરત
સુરત આગકાંડ: જુઓ મૃતકોના પરિવારે વકીલોને શું કરી અપીલ
સુરત: તક્ષશિલા આગકાંડ મામલો, મૃતકના પરિવારજનો કોર્ટ જશે. પરિવારજનો કોર્ટમાં વકીલોને આરોપી તરફેણ કેસ નહીં લડવા કરશે અપીલ,ન્યાય માટે બેનર સાથે પહોંચ્યા કોર્ટ.
Jun 7,2019, 14:20 PM IST
અમદાવાદ
ન્યાય મેળવા માટે નહિ પરંતુ આ કાર્ય માટે આરોપી જતો હતો કોર્ટમાં, થઇ અટકાયત
સામાન્ય રીતે લોકો કોર્ટમાં પોતાની મુદત અથવા સરકારી કામથી જતા હોય છે. પરંતુ કારંજ પોલીસે એક એવા શખ્સની ધરપકડ કરી છે, જે માત્ર ચોરી કરવા કોર્ટમાં જતો હતો. અને તેણે નવનિર્મિત કોર્ટમાંથી આશરે ૧૩ હજારની કિંમતના નળની ચોરી કરી હતી. કારંજ પોલીસે આ ચોરની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
May 21,2019, 18:55 PM IST
પીએસઆઇ દેવેન્દ્રસિંહ રાઠોડ
PSI દેવેન્દ્રસિંહ રાઠોડ આપઘાત કેસ, સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો રિપોર્ટ આવ્યો
અમદાવાદના PSI દેવેન્દ્રસિંહ રાઠોડના આપઘાત કેસમાં વધુ એક ખુલાસો સામે આવ્યો છે, કેસમાં PSI દેવેન્દ્રસિંહ રાઠોડ સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો રિપોર્ટ નીલ આવ્યો છે,પોલીસે તપાસ માટે PSIના કપડાં, હથિયાર સહિતનો મુદ્દમાલ FSLમાં મોકલાવ્યાં હતા.
May 15,2019, 20:25 PM IST
પીએસઆઇ દેવેન્દ્રસિંહ રાઠોડ
મૃતક PSIની પત્નીની વ્યથા, પોલીસ પર રહ્યો નથી વિશ્વાસ
સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરનાર પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડની પત્ની અને પરિવારજનોએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમાં મૃતકની પત્ની ડિમ્પલ રાઠોડે જણાવ્યુ હતું કે, મારા પતિએ આત્મહત્યા કરી તે મામલે કોઇ કાર્યવાહી થઇ નથી.
May 14,2019, 15:39 PM IST
વિજય માલ્યા
સંપત્તિ જપ્ત થતા જ 'ભાગેડુ' માલ્યા કરગરવા લાગ્યો, કહ્યું-મારી સાથે અન્યાય
સરકારી બેંકોના લગભગ 9 હજાર કરોડ રૂપિયા હડપી જવાના આરોપી લિકર કિંગ વિજય માલ્યા હવે કરગરવા લાગ્યો છે. શુક્રવારે તેણે સતત અનેક ટ્વિટ કરીને કહ્યું કે તેની સાથે અન્યાય થઈ રહ્યો છે.
Feb 1,2019, 12:57 PM IST
માતા-પુત્ર
ભાનુશાળી પરિવારની દર્દભરી દાસ્તાન, પુત્રએ છપાવ્યું 16 પાનાનું અખબાર
ભાનુશાળી પરિવારની આ દર્દભરી દાસ્તાનમાં માતાને પોતાની સાથે રાખી ન્યાય મેળવવા ઝૂમતો યુવાન જિલ્લા પોલીસ વડાની બાંધી વડાપ્રધાન સુધી તમામ દરવાજા ખટખટાવી થાકી ગયો
Jan 14,2019, 13:44 PM IST
હાશિમપુરા નરસંહાર
હાશિમપુરા કાંડ: 31 વર્ષ જૂના કેસમાં 16 PAC જવાનોને આજીવનકેદ, પીડિતના પિતા
વર્ષ 1987 હાશિમપુરા નરસંહાર કાંડમાં દિલ્હી હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના ચુકાદાને પલટી નાખતા તમામ 16 દોષિત પીએસી (Provincial Armed Constabulary) જવાનોને આજીવનકેદની સજા સંભળાવી છે.
Oct 31,2018, 16:05 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો