हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
228/ 9
(82)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પાકને નુકશાન
પાકને નુકશાન News
Gujarat daily weather report
ઉત્તર ગુજરાત- સૌરાષ્ટ્રના આ 3-3 જિલ્લામાં મેઘો બોલાવશે ભુક્કા! ત્રણ દિવસ ખુબ જ ભારે
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે. હાલ ગુજરાતના ખેડૂતો પર લટકતી તલવાર દેખાઈ રહી છે. ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર મળી રહ્યા છે કે કોઈ પણ સમયે મુસીબત આવી શકે છે. જેના કારણે ગુજરાતના ખેડૂતો સાવધાન થઈ જજો. આવતી કાલથી એટલે કે 1 માર્ચથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.
Mar 1,2024, 11:50 AM IST
maha cyclone
‘ખેડૂતોને નુકસાન ચૂકવવાની જાહેરાતો તો થાય છે, પણ અમલવારી થતી નથી’
ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી (Paresh Dhanani) એ મુખ્યમંત્રી (Vijay Rupani) ને પત્ર લખી ખેડૂતોને વળતર આપવા માંગ કરી છે. પરેશ ધાનાણીએ પત્રમાં ઉલ્લેખ કર્યો કે અતિવૃષ્ટિના કારણે લગભગ સમગ્ર રાજ્યમાં લીલા દુષ્કાળની સ્થિતિ સર્જાયેલ છે અને શિયાળુ પાક (winter crop) નું વાવેતર પણ થઈ શક્યું નથી. હાલમાં પણ ખેતરોમાં પાણી ભરાઈ જતા બેટમાં ફેરવાઈ ગયેલ છે. આવા સંજોગોમાં સરકારે વીમા કંપનીઓની તરફદારી કરવાના બદલે ખેડૂતોની ચિંતા કરી તેમને થયેલ નુકશાનીનું પૂરેપૂરું વળતર તાત્કાલિક ચૂકવવું જોઈએ. જમીન સુધારણા માટે તાત્કાલિક સહાય આપવી જોઈએ. તેમણે ઉમેર્યુ કે રાજ્યમાં જ્યારે પણ કુદરતી આફત સર્જાય છે, ત્યારે સરકાર દ્વારા જાહેરાત થાય છે કે, આટલા દિવસોમાં સર્વે કરાવી ખેડૂતોને નુકશાનીનું વળતર ચુકવવામાં આવશે. પરંતુ આવી જાહેરાતોની અમલવારી થતી નથી. તેમણે માંગણી કરી કે અસરગ્રસ્ત 168 તાલુકાઓ તેમજ અન્ય તાલુકાઓમાં યુદ્ધના ધોરણે સર્વે માટે ટીમો બનાવી સરવેની કામગીરી સત્વરે પૂર્ણ થાય અને રાજ્યના તમામ અસરગ્રસ્ત ખાતેદારોને તાકીદે તેઓના પાક નિષ્ફળ જવાના કારણે ખાતર, બિયારણ, જંતુનાશક દવા, લાઈટ, પાણી, મજુરીનું પૂરેપૂરું વળતર ચૂકવવું અને જમીન ધોવાણ માટે તુંરત જ સહાય ચૂકવવી જોઈએ.
Nov 8,2019, 15:20 PM IST
રાજકોટ
રાજકોટ: ગોંડલમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ, ખેડૂતોમાં ચિંતાનું મોજુ
રાજકોટના ગોંડલ વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ઠંડા પવનો ફુકાવા લાગ્યા હતા અને અચાનક વરસાદ શરૂ થયો હતો. જ્યારે ગોંડલના ભુણાવા ગામ પાસે તો ફૂકાયેલા પવન સાથે વરસાદ અને કરા પણ પડ્યા હતા.
May 12,2019, 22:20 PM IST
તાપી
તાપી જિલ્લામાં ગાજવીજ સાથે પડ્યો કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી
જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવવાને કારણે તાપી જિલ્લામાં કમોસમી વરસાદ શરૂ થયો હતો. જિલ્લાના વ્યારા, કપુરા,ડોલવણ ,વાલોડ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો. અતિશય પડી રહેલી ગરમીમાંથી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અને લોકોને ગરમીથી રાહત મળી હતી.
Apr 14,2019, 23:49 PM IST
નર્મદા કેનાલ
બનાસકાંઠા: એક જ દિવસમાં 4 જગ્યાએ કેનાલમાં પડ્યા ગાબડા
એક જ દિવસમાં ચાર અલગ-અલગ જગ્યાઓ પર નર્મદાની કેનાલમાં ગાબડાઓ પડતા પાણી ખોટો વ્યય જોવા મળ્યો હતો.
Dec 4,2018, 17:54 PM IST
નર્મદા કેનાલ
સુઈગામની સેવડ ગામે નર્મદાની કેનાલમાં 20 ફુટનું ગાબડું
બનાસકાંઠાની સુઈગામની સેવડ ગામે નર્મદાની માઈનોર કેનાલમાં 20 ફુટનું ગાબડું પડ્યું છે.
Dec 3,2018, 10:56 AM IST
બોટાદ
ખેડૂતોની હાલત કફોડી: બોટાદના ખેડૂતોનો પાણીના અભાવે ત્રીજી વાર પાક નિષ્ફળ
બોટાદના લીંબાળી ગામ અને આજુ બાજુના 30થી35 જેટલા ગામડાઓમાં માત્રને માત્ર વરસાદ ઉપર ખેતી થાય છે.
Sep 23,2018, 12:15 PM IST
Trending news
South Africa
સાઉથ આફ્રિકાએ પાકિસ્તાનને હરાવી WTCની ફાઇનલમાં બનાવી જગ્યા, ભારતની મુશ્કેલીઓ વધી
surat news
સુરતમાં પતિ બન્યો હેવાન, સૂઈ રહેલી પત્નીનું ગળું કાપી હત્યા કરી
Surat SOG
ઈન્ટરનેશનલ કોલને લોકલમાં કન્વર્ટ કરવાનું કૌભાંડ ઝડપાયું, આ રીતે કરતા હતા કાંડ
health
'બડે અચ્છે લગતે હૈ'ના Ram Kapoor ફરી થયા 25ના, 18 મહીનામાં 55 kg વેટ લોસ!
astrology
31 ડિસેમ્બરની રાત્રે કરી લો આ એક નાનકડો ઉપાય, આખું વર્ષ ઘનથી ભરેલી રહેળે તિજોરી
January 2025
4 જાન્યુઆરી 2025 ના રોજ શુક્ર અને બુધ એકસાથે બદલશે ચાલ, આ દિવસથી 5 રાશિઓને થશે લાભ
Whatsapp
WhatsApp પર આવી શકે છે તગડું ફીચર! ફેક ફોટાની સરળતાથી પડશે ખબર, જાણો કેવી રીતે...
Vitamin B12
Vitamin B12: B12 ઓછું હોય તો રોજ પીવો આ દાળનું પાણી, ઝડપથી વધી શકે છે વિટામીન B12
Surat latest hindi news
'મર્દ ATM નથી...', સુરતમાં પત્ની પીડિત પુરુષોનું પ્રદર્શન, પુરુષ આયોગ બનાવવાની માંગ
Relationships Tips
Relationships Tips: વર્ષો જુના સંબંધોને પણ ખરાબ કરી નાખે છે માણસની આ 5 આદતો