हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બેચરાજી
બેચરાજી News
બેચરાજી
બેચરાજી તાલુકાના ખાભેલ અને અંબાલા ગામના 100 ખેડૂતોએ કર્યો હોબાળો
બેચરાજી તાલુકાના ખાભેલ અને અંબાલા ગામના 100 ખેડૂતોએ હોબાળો કર્યો છે. તેમની 2000 વીઘા જેટલી જમીનમાં પાક સુકાતા આ સ્થિતિ ઉભી થઈ છે. આ ખેડૂતો ઘઉં, એરંડા, જીરું, વરિયાળી તેમજ પશુઓ માટે વાવેતર કરે છે.
Feb 15,2020, 15:35 PM IST
Becharaji
બેચરાજીમાં યુરીયા ખાતરની તંગીથી ખેડૂતો પરેશાન
મહેસાણાના બહુચરાજીમાં છેલ્લા એક મહિનાથી યુરિયા ખાતર ન મળતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વાવેતર સાથે ખાતરની માગ વધી હોવાને કારણે યુરિયાની તંગી સર્જાઈ છે...ત્યારે પાક પર માઠી અસરની ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે. યુરિયા ખાતર માટે એગ્રો સેન્ટર તેમજ સહકારી મંડળીઓના ચક્કર કાપી ખેડૂતોની હાલત દયનીય બની છે.
Jan 2,2020, 16:40 PM IST
મહેસાણા
મહેસાણાના બહુચરાજી ONGC પ્લાન્ટમાં લાગી આગ
મહેસાણાના બહુચરાજી પાસે Ongcના GGS 1 પ્લાન્ટ બહાર આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્લાન્ટની બહાર લીકેજ ઓઇલની લાઈનમાં આગ લાગી હતી. લાઈન લીકેજ થતા બહાર નીકળેલ ઓઇલમાં આગ લાગતા ongcની ફાયર ટિમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આગ પર કાબુ મેળવવાના પ્રયાસ ચાલુ છે.
Dec 7,2019, 13:28 PM IST
gujarat
લિથિયમ–આર્યન બેટરીના ઉત્પાદનમાં ગુજરાત ગ્લોબલ મેન્યૂફેકચરીંગ હબ બનશે
આ સાહસના પ્રોજેકટનો શિલાન્યાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે ની ઉપસ્થિતમાં હાંસલપૂર ખાતે ૨૦૧૭માં કરવામાં આવેલો હતો. આજે થયેલા MoU અનુસાર AEPPL બીજા તબક્કાના વિતરણમાં ૩૭૧પ કરોડ રૂપિયાનું રોકાણ કરશે અને ર૦રપ સુધીમાં પ્રતિવર્ષ ૩૦ મિલીયન સેલનું ઉત્પાદન ગુજરાતમાં કરશે.
Oct 15,2019, 9:15 AM IST
વિદ્યાર્થીઓની ગેરહાજરી
સ્કૂલમાં વિદ્યાર્થીઓની ગેરહાજરી દૂર કરવા શાળાએ કઈ તરકીબનો કર્યો ઉપયોગ? જુઓ 'ગામડું જાગે છે'
બેચરાજી તાલુકાના શંખલપુર ગામની અનુપમ પ્રાથમિક શાળાએ વિદ્યાર્થીઓની સ્કૂલમાં ગેરહાજરી દૂર કરવા એક સુંદર નવતર પ્રયોગ હાથ ધર્યો છે. શાળાના શિક્ષકો ગેર હાજર બાળક ની નોંધ લઈ બાળક ના ઘેર ઢોલ સાથે પહોંચી જાય છે અને ગેરહાજર બાળક ના ઘર બહાર ઢોલ વગાડી બાળક નો અને તેના વાલી નો સંપર્ક કરે છે. શાળા ના આ નવતર પ્રયોગ થી ગત વર્ષે 80 ટકા બાળકો શાળા એ આવતા થયા છે.
Sep 5,2019, 20:35 PM IST
Trending news
surat police
ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો, બનાવટી લિપબામનો પકડાયો જથ્થો, 2 વેપારીની ધરપકડ
Gujarat St
સરકારની ‘ઇ- પાસ સિસ્ટમ’બની લોકપ્રિય, અત્યાર સુધી લાખો છાત્રોએ લીધો લાભ
Carrots
શિયાળામાં ગાજર ખાવાથી આ ખતરનાક બીમારીઓ રહેશે દૂર, ફાયદાઓ જાણીને તમે પણ થઈ જશો હેરાન
Bharuch
ભરૂચ બળાત્કાર કાંડે 'નિર્ભયા'ની યાદ અપાવી, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખ્યો
Cold Wave
આ જિલ્લાઓમાં કોલ્ડવેવ સાથે યલો એલર્ટ, અમદાવાદમાં પણ નીચે જશે તાપમાન, ઠંડીની આગાહી
Jio
આ છે Jioનો ગેમ ચેન્જર પ્લાન, યુઝર્સને 336 દિવસ સુધી આપે છે બધા ફાયદા
Chinese rope
અમદાવાદમાંથી ઝડપાઈ જીવલેણ દોરી, ચાઈનીઝ દોરીની 74 રીલ સાથે બે ઈસમો ઝડપાયા
Mumbai boat tragedy
મુંબઈમાં મોટો અકસ્માત; નેવી બોટ સાથે અથડાવાને કારણે પેસેન્જર બોટ ડૂબી, 13 લોકોના મોત
land allotment policy
ઉદ્યોગોના હિતમાં સરકારનો મોટો નિર્ણય, GIDCને જમીન ફાળવણી કરવાની નીતિમાં કર્યો સુધારો
health
બ્લડ સર્ક્યુલેશન થશે ઝડપી, શિયાળામાં ઠંડા-ઠંડા પાણીથી નહાવાથી મળે છે ગજબના ફાયદા