हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
UAE
NED
43/ 0
(11.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભર શિયાળે રસ રોટલીનો પ્રસાદ
ભર શિયાળે રસ રોટલીનો પ્રસાદ News
બહુચરાજી મંદિર
ભરશિયાળામાં અહીં રસ રોટલીનું થશે જમણ, 338 વર્ષ પૂર્વે થયેલા પરચાને આજે પણ રખાય છે...
તમને જાણીને નવાઈ લાગશે પણ એક પરંપરા આજે પણ નિભાવાય છે અને ભર શિયાળામાં રસ રોટલીનું જમણ થાય છે. કદાચ આ નવી બાબત નથી પણ 338 વર્ષથી આ પરંપરા નિભાવાય છે. આજે પણ મા બહુચરનો પરચો લોકો આજે પણ માને છે. 338 વર્ષ પૂર્વે ભક્ત કવિ વલ્લભ ભટ્ટની લાજ રાખવા માતાજીએ ભરશિયાળે રસ-રોટલીનું જમણ ગ્રામજનોને પરચો આપતા પ્રસાદ રૂપે આપ્યો હતો. ગુરુવારે સવારની આરતી બાદ લાડુથી માતાજીનો ગોખ ધરાશે, ત્યારબાદ સવારે 10 વાગ્યે મુખ્ય મંદિર, વરખડીયાળા મંદિરે અને વલ્લભભટ્ટની ગાદીએ અન્નકૂટ ધરાવાશે. જેમાં ૩૫૧ કિલોની વિવિધ પ્રકારની મીઠાઈઓ 1000 કિલોના સૂકા મેવા અને ચવાણું તેમજ 2100 લીટર કેરીના રસ સાથેનો અન્નકુટ ધરાવાશે.
Dec 13,2023, 20:43 PM IST
Trending news
Gujarat politics
બટેંગે તો કટેંગે, પણ મારો સમાજ મારી સાથે... વાવની ચૂંટણીમાં કોણે આપ્યું આવું નિવેદન
Junagadh
જુનાગઢવાસીઓએ પાકિસ્તાનને સંભળાવી દીધું, જુનાગઢ પોતાનું હોવાના સપના જોવાનું છોડી દે
Weight loss
Weight Loss: આ 4 વસ્તુઓ રોજ ખાવાનું શરૂ કરો, બહાર લટકતું પેટ ઝડપથી અંદર જશે
pakistan
Pakistan: ક્વેટા રેલવે સ્ટેશન પર આત્મઘાતી હુમલો, 22 લોકોએ જીવ ગુમાવ્યા, અનેક ઘાયલ
Air Pollution
ગુજરાતના આ શહેરમાં પાકિસ્તાન કરતા પણ વધુ પ્રદૂષણ, આંતરડા કાળા પડી જાય તેવી હવા છે
Ahmedabad
અમદાવાદી આ વાત જાણી લેજો! આ રોડ આજથી કાયમ માટે બંધ કરાયો, જાણો કયા વિસ્તારમાં છે
US Presidential Election 2024
કામ કરી ગયું અમેરિકાનું દબાણ! કતારનું હમાસના નેતાઓને દેશ છોડવાનું અલ્ટીમેટમ
Athiya Shetty
Athiya Shetty: આ અભિનેત્રી પણ છે પ્રેગનેન્ટ, સોશિયલ મીડિયા પર ગુડ ન્યુઝ કરી શેર
heart attack
હે ભગવાન! ચાલુ મેચમાં પટની સમાજના અગ્રણીને આવ્યો હાર્ટ એટેક, ઢળી પડતા જ આવ્યું મોત
Whatsapp
વોટ્સએપમાં ગ્રુપ બનવવા ફી ભરીને લાઈસન્સ લેવું પડશે, સરકારનો નવો નિયમ