हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભાજપ કોંગ્રેસ
ભાજપ કોંગ્રેસ News
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
પાલનપુરની જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે પેટા ચૂંટણીની મતગણતરી હાથ ધરાશે. ત્યારે મત ગણતરીની તંત્ર દ્વારા ચાલતી તૈયારીઓને આખરી ઓપ અપાયો છે.
Nov 22,2024, 20:26 PM IST
લોકસભા ચૂંટણી 2019
વંથલીમાં પ્રચાર કરવા ગયેલા રેશમા પટેલ પર હુમલો
એક તરફ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને લાફો મારવાનો બનાવ બન્યો છે, તો બીજી તરફ એનસીપી લીડર રેશમા પટેલ પર પણ હુમલો કરાયો છે. જુનાગઢના વંથલીમાં ચૂંટણી પ્રચાર માટે ગયેલા રેશમા પટેલ પર એક યુવકે હુમલો કર્યો હતો. જેના બાદ રેશમા પટેલે પોલીસ ફરિયાદ કરી હતી.
Apr 19,2019, 15:39 PM IST
અમરેલી
અમરેલી બેઠક: ભાજપના દિગ્ગજ નેતાઓનો ગઢ છતા કોંગ્રેસનું પલડું ભારે
લોકસભાની ચૂંટણીમાં હવે ગણતરી દિવસો બાકી રહ્યા છે. ત્યારે અમરેલી બેઠક ભાજપ પર ભાજપે જીત મેળવવી આવશ્યક બની ગઇ છે. કારણ કે, આ બેઠક પર કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી છે.જે ગ્રાઉન્ડ લેવલ પર અને ખેડૂતો વચ્ચે સારુ પ્રભુત્વ ધરાવે છે. જ્યારે ભાજપ પાસે પુરુસોતમ રૂપાલા, દિલીપ સંઘાણી જેવા મોટા ગજાના નેતા છે પરંતુ છતાં પણ ભાજપની સ્થિતિ હાલ નબળી છે.
Apr 17,2019, 22:35 PM IST
લોકસભા ચૂંટણી 2019
રેશમા પટેલ એકમાત્ર એવા ઉમેદવાર, લોકસભા અને વિધાનસભા બંને ચૂંટણી સાથે લડશે
લોકસભા અને વિધાનસભાની. બે બેઠક પરથી ચૂંટણી લડવાના નિર્ણય વિશે ZEE ન્યૂઝે રેશમા પટેલ સાથે વાત કરી હતી.
Apr 9,2019, 15:47 PM IST
લોકસભા ચૂંટણી 2019
એક ઉમેદવાર એકથી વધુ કેટલી સીટ પર ચૂંટણી લડી શકે? માથુ ખંજવાળતા સવાલનો આ છે
લોકસભા ચૂંટણીનું રણશીંગુ જોરશોરથી ફૂંકાયું છે. ત્યારે દમદાર જીત મેળવવા માટે અનેક મોટા નેતાઓ એકને બદલે બે લોકસભા સીટ પરથી મેદાનમાં ઉતરી રહ્યાં છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની પારિવારિક સીટ અમેઠી ઉપરાંત કેરળના વાયનાડથી પણ ચૂંટણી લડવાના છે.
Apr 5,2019, 11:08 AM IST
લોકસભા ચૂંટણી 2019
BJPની 6 મહિલાઓ V/s કોંગ્રેસની એકમાત્ર મહિલા ઉમેદવાર, કોણ દમદાર?
26 બેઠકમાંથી 6 બેઠક પર ભાજપે મહિલા ઉમેદવારને ટિકીટ આપી છે. તો બીજી તરફ, કોંગ્રેસે માત્ર અમદાવાદ પૂર્વની બેઠક પર જ મહિલા ઉમેદવારને ઉભા રાખ્યા છે.
Apr 5,2019, 10:18 AM IST
Trending news
Adani Wilmar News
275ના ભાવે શેર વેચી રહી છે અદાણીની આ કંપની, આવતીકાલથી ખરીદવાનો મોકો
Pushpa 2
કઈ રીતે બનાવવામાં આવી અલ્લુ અર્જુનની 'પુષ્પા 2'? જાણવા ઈચ્છો છો તો જુઓ આ 2 Video
Diabetes
માત્ર વધુ પડતી મીઠાઈ ખાવાથી જ નથી થતું ડાયાબિટીસ, આ કારણોથી પણ થઈ શકે છે સુગર
Kajal Maheriya Vs Sagar Patel
મા ઉમિયા પર અભદ્ર ટિપ્પણીનો વિવાદ વકર્યો, લોકગાયક કાજલ મેહરિયાએ કર્યો મોટો દાવો
Photo Ban
ભારતમાં આ જગ્યાઓ પર ફોટા પાડવા પર છે પ્રતિબંધ, જો પકડાયા તો સીધા જઈ શકો છો જેલ ભેગા
crocodile city
ગુજરાતની આ નદીમાં 300 થી વધુ મગર છે, મગરોની નગરીમાં થઈ રહ્યું છે મોટું આયોજન
Business
અડધાથી પણ ઓછુ પેમેન્ટ કરવા પર મળશે કન્ફર્મ ટિકિટ, ઝીરો કેન્સલેશન, જાણો કંપનીનો પ્લાન
Lawrence Powell Jobs
શું છે કલ્પવાસ? મહાકુંભમાં સાધ્વી બની રહેશે સ્વર્ગસ્થ સ્ટીવ જોબ્સના પત્ની
Agriculture
ગુજરાતના આ જિલ્લાના ગાજર ગામેગામ પ્રખ્યાત છે, ખેડૂતો કમાય છે લાખો રૂપિયા
Bhavnagar
ગાય-ભેંસની જેમ આ ભાઈએ સિંહને ભગાડ્યો, રેલવે ગાર્ડની બહાદુરી જુઓ વીડિયોમાં