हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મશરૂમની ખેતી
મશરૂમની ખેતી News
gujarat
હવે ઘરમા જ થશે ખેતી! અલગ ખેતર લેવાની જરૂર નથી, મળે છે તાલીમ અને સરકાર આપે છે સબસિડી
સૌથી મોટી વાત એ છે કે મશરૂમની ખેતી પાર્ટ ટાઈમ કામ છે, જેમાં મહિલાઓ, યુવાનો અને નિવૃત લોકો જોડાઈને સારી એવી કમાણી કરે છે. જમ્મુ કાશ્મીરનું વહીવટી તંત્ર આ માટે લોકોને મદદ કરે છે.
Dec 16,2023, 21:50 PM IST
india
'કૉલેજ બંધ થયા પછી બધું ખતમ', શિક્ષકે શરૂ કરી મશરૂમની ખેતી, મહિને કમાય છે દોઢ લાખ!
માઇક્રોબાયોલોજીમાં એમએસસી પૂર્ણ કર્યા પછી નિધિ કટારે એ જીવાજી યુનિવર્સિટી સાથે સંલગ્ન ગ્વાલિયરની એક ખાનગી કોલેજમાં ભણાવવાનું શરૂ કર્યું. સંસ્થા નવી હતી. 24 વર્ષની નિધિ એ લોકોમાં સામેલ હતી જેમને વિજ્ઞાન પ્રયોગશાળાઓ નવેસરથી સ્થાપવાની જવાબદારી સોંપવામાં આવી હતી. 2007 થી 2015 સુધી તેમણે દિલ અને આત્માથી કામ કર્યું હતું.
Sep 10,2023, 21:23 PM IST
business idea
વરસાદની મોસમમાં પૈસાનો થશે વરસાદ! તમે આ વ્યવસાયથી કરી શકો છો તગડી કમાણી
Mushroom Business: મશરૂમની ખેતીના વ્યવસાયમાં મશરૂમ ઉત્પાદન માટે પર્યાવરણને ધ્યાનમાં લેવું ખુબ જ જરૂરી છે. વિવિધ જાતોને વિવિધ પ્રકારના પર્યાવરણની જરૂર હોય છે. ઓઇસ્ટર મશરૂમમાં કેટલીક મૂળભૂત પર્યાવરણીય જરૂરિયાતો હોય છે જેમ કે 15 થી 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન.
Jul 6,2023, 13:33 PM IST
Mushroom Cultivation
ખેતી કરી તો કરોડપતિ બની જશો, દુનિયાના સૌથી મોંધા મશરૂમની એડવાન્સમાં થાય છે બુકિંગ
Agriculture News: ગુચ્છી મશરૂમ - આ જંગલી મશરૂમ માત્ર હિમાલયના પર્વતોને અડીને આવેલા વિસ્તારોમાં જ જોવા મળે છે. મુખ્યત્વે ચીન, નેપાળ, ભારત અને પાકિસ્તાનને અડીને આવેલી હિમાલયની ખીણોમાં મશરૂમ જાતે જ ઉગે છે. તેને સ્પોન્જ મશરૂમ પણ કહેવામાં આવે છે, જેમાં ઘણા ઔષધીય ગુણો છે.
Jun 16,2023, 20:54 PM IST
Mushroom Cultivation
Most Expensive Mushroom: આ છે દુનિયાના સૌથી મોંઘા મશરૂમ, આ જાતો છે અત્યંત દુર્લભ
Expensive Mushroom: આ મશરૂમની ખેતી કરવી એ નફાકારક સોદો સાબિત થશે. મશરૂમની કેટલીક જાતો અત્યંત દુર્લભ છે. આ સ્વાસ્થ્ય માટે સંજીવની સમાન છે, પરંતુ તમારે તેને ખરીદવા માટે લાખો રૂપિયા ખર્ચવા પડી શકે છે.
Apr 19,2023, 12:49 PM IST
Trending news
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ