हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રવી પાક
રવી પાક News
onion
આને કરમની કઠણાઈ કહેવું કે શું.... આશા માંડીને ખેડૂતોએ માંડ વાવેતર કર્યું તો હાથમાં આવી રોગગ્રસ્ત ડુંગળી
અમરેલી જિલ્લાના ખેડૂતોએ પણ આ વર્ષે અતિવૃષ્ટિ અને માવઠાનો સામનો કર્યો. કપાસ અને મગફળીનો પાક તો નષ્ટ થયો પણ હવે રવી પાક પણ નષ્ટ થવાની તૈયારીમાં છે. અમરેલીમાં ઋતુ ચક્ર ખોરવાતા ખેડૂતોએ એક પાકથી હાથ ધોયો ત્યાં રવી પાકમાં કવર કરવાની આશાએ ડુંગળીનું વાવેતર કર્યું. બજારમાં ડુંગળીના ભાવ આસમાને છે ત્યારે ખેડૂતોને સારા ભાવ મળી રહે અને ચોમાસુ પાકના નુકસાનની સરભર થાય તેવી રાહ પણ જોઈ પણ કરમની કઠણાઈ કહો કે અન્ય કઈ ડુંગળીના પાકમાં પણ બાફીયા નામનો રોગ થયો. ખેતરોમાં દૂર દૂર સુધી ઉગેલી લાખો રૂપિયાની ડુંગળી જમીનમાંથી બહાર કાઢતા જ રોગગ્રસ્ત હાથમાં આવી. ખેડૂતોને તો રાતાએ પાણીએ રડવા સિવાય જાણે કોઈ રસ્તો જ નથી બચ્યો.
Feb 2,2020, 14:05 PM IST
Onion price
સાતમા આસમાને પહોંચેલી ડુંગળીનું વાવેતર ગુજરાતમાં વધ્યું, રવિ પાકમાં ડુંગળી
રાજ્યમાં ડુંગળીના ભાવ 150 રૂપિયાથી વધી ગયા છે. છેલ્લા કેટલાક સમયથી ડુંગળીના ભાવ (Onion price) વધે તો સીધા જ સાતમા આસમાને પહોંચી જાય છે. ત્યારે આ વખતે ગુજરાતના ખેડૂતોએ ડુંગળીના વાવેતરમાં ધરખમ વધારો કર્યો છે. રાજ્યમાં 6000 હેકટરથી વધુમાં ગત વર્ષ કરતાં ડુંગળીનું વાવેતર (Winter crops) થયું છે. જોકે રવિ પાકમાં આ વખતે ગુજરાતમાં 113 ટકા જેટલો વધારો થયો છે. ઘઉં, ચણા, જુવાર મકાઈ સહિતના પાકોમાં વાવેતર વિસ્તાર વધ્યો છે.
Jan 2,2020, 13:50 PM IST
રવી પાક
મોદી સરકારની ખેડૂતોને દિવાળી ભેટઃ રવી પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો
કેબિનેટના નિર્ણય પછી ઘઉંના ટેકાનો ભાવ રૂ.1,840થી વધીને રૂ.1,925 પ્રતિ ક્વિન્ટલ થઈ ગયો છે. આ સાથે જ બાજરીનો ટેકાનો ભાવ રૂ.1,440થી વધીને રૂ.1525 પ્રતિ ક્વિન્ટલ, મસુરનો ભાવ રૂ.4,400થી વધીને રૂ.4,800 અને સરસવનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ.4,200થી વધીને રૂ.4,425 થઈ ગયો છે.
Oct 23,2019, 19:33 PM IST
Trending news
Upcoming IPO
પૈસા રાખો તૈયાર, આગામી સપ્તાહે ખુલશે 5 નવા IPO,આઠનું થશે લિસ્ટિંગ, ચેક કરો લિસ્ટ
Shreyas Iyer
શ્રેયસ અય્યર બન્યો પંજાબ કિંગ્સનો નવો કેપ્ટન, સલમાન ખાનના બિગ બોસ શોમાં કરાઈ જાહેરાત
oyo share
માધુરી દીક્ષિત, ગૌરી ખાન... આ સેલિબ્રિટીઓએ ખરીદ્યા ઓયોના શેર, જાણો કેટલામાં ખરીદ્યા?
police constable
પોલીસ કોન્સ્ટેબલ જ બની ગયો બુટલેગર, કરતો હતો દારૂનો ધંધો, આ રીતે ફૂટ્યો ભાંડો
Kumbh Mela 2025
આવતીકાલથી મહાકુંભનો પ્રારંભ, જાણો શાહી સ્નાનની તારીખો અને શુભ મુહૂર્ત!
war
ઇતિહાસનું સૌથી નાનું યુદ્ધ, જે માત્ર 45 મિનિટમાં જ સમાપ્ત થઈ ગયું!
IPL 2025
ક્રિકેટ ફેન્સ માટે મોટા સમાચાર, IPL 2025ની તારીખ જાહેર; આ દિવસથી શરૂ થશે ટૂર્નામેન્ટ
Junagadh
કેશોદમાં તાંત્રિક વિધિ કરવાના નામ પર મહિલાને માર મારી આચર્યું દુષ્કર્મ
Cable Car
કેબલ કાર પરથી 40 ફૂટ નીચે પડી નાની છોકરી, ના થયો વાળ પણ વાંકો,ચોંકાવનારો VIDEO વાયરલ
Income Tax Officer
નકલી આવકવેરા અધિકારી બની વેપારીને ત્યાં પાડ્યા દરોડા, લાખો રૂપિયાનો કર્યો તોડ