हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
CAN
NEP
51/ 4
(14.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રૂપાલા વિવાદ
રૂપાલા વિવાદ News
Congress
વાજપેયીના વખાણ; ગુજરાતમાં પ્રિયંકા ગાંધીએ 'મોદીને અંકલ' કહી જાણો શું ફેંક્યા પડકારો?
Loksabha Election 2024: વલસાડ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલના સમર્થનમાં કોંગ્રેસ મહાસચીવ પ્રિયંકા ગાંધીએ ચૂંટણી સભા સંબોધી હતી. આ સભામાં પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર અને ખાસ કરીને પ્રધાનમંત્રી મોદી પર કંઈક અલગ જ અંદાજથી પ્રહાર કર્યા હતા.
Apr 27,2024, 20:25 PM IST
Congress
ગેનીબેનની સરખામણી મમતા બેનર્જી સાથે...! નૌકાબેનના નિવેદન બાદ ગેનીબેનનો વળતો પ્રહાર
Loksabha Eelection 2024: દાંતા ખાતે ઉપસ્થિત રહેલા ગેનીબેન ઠાકોરને લઘુમતી સમાજે ફુલહારને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. આ સભામાં ગેનીબેને ખાસ કરીને ભણતર ઉપર ભાર મુક્તા ભાજપ સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. શિક્ષણનું મહત્તમ ખાનગી કરણ કરાઈ દેવાના આક્ષેપ કર્યા હતા.
Apr 23,2024, 16:47 PM IST
parshottam rupala
જે 10 ક્ષત્રાણીઓએ આંદોલન કર્યું એમને સાઈડલાઈન કરાયા, પારણા બાદ પદ્મિનીબાના ઘટસ્ફોટ
ક્ષત્રિય સમાજની મહિલાઓ સંકલન સમિતિ પર આક્ષેપો લગાવી રહી છે. હવે પારણા કર્યા બાદ ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબાનું નિવેદન પણ સામે આવી ચૂક્યું છે. પદ્મિનીબાએ સંકલન સમિતિ પર સાઈડલાઈન કરવાના આક્ષેપ લગાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
Apr 17,2024, 15:33 PM IST
Congress
સરકાર ઢીલી પડી! રૂપાલાના દીકરાને ઉતારો પણ 'રૂપાલા' નહીં, 2 દિવસ બાદ ફરી બેઠક
Rupala Controversy: ક્ષત્રિય સમાજની માગણી હાલ પુરતી તો સ્વીકારવામાં આવી નથી. રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું તો ક્ષત્રિય સમાજમાં પોતાનો રોષ યથાવત્ જોવા મળી રહ્યો છે. હવે ક્ષત્રિય સમાજે નવું અલ્ટીમેટમ પણ આપી દીધું છે. તો સરકારે પણ ડેમેજ કંટ્રોલ માટે રણનીતિ ઘડી કાઢી છે.
Apr 16,2024, 17:49 PM IST
important meeting
આખરે પાટિલે ખેલ પાડ્યો! અનેક જૂના જોગીઓની બેઠક મળી, વિરોધને ડામવા ઘડી નાંખી રણનીતિ
Loksabha Election 2024: રૂપાલા સામે ઉઠેલો વિરોધનો વંટોળ એટલો ઉગ્ર બની ગયો છે કે તે ભાજપના રાજપૂત આગેવાનોથી પણ ન સમાયો. ભાજપ સમર્થિત રાજપૂતોના સંમેલન બાદ પણ આ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ત્યાં હવે સરકાર અને પ્રદેશ ભાજપનું સંગઠન એક્શન મોડમાં જોવા મળ્યું. વિરોધનો વંટોલ સમાઈ જાય તે માટે મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ એક્ટિવ મોડમાં જોવા મળ્યા.
Apr 2,2024, 19:34 PM IST
Trending news
Banaskantha News
અંબાજીમાં ભક્તિ શક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ સર્જાયો, ઉમટી પડ્યા ભક્તો
pm narendra modi
ધીરુભાઈ અંબાણીએ પીએમ મોદી માટે કરી હતી એક ભવિષ્યવાણી....જે સાચી પડી
america
અમેરિકાના ગ્રીન કાર્ડની લાલચમાં મળ્યો કેદી નંબર, કબૂતરબાજીમાં આ રીતે ફસાયો યુવક
5 rupees note
ઘરમાં ખૂણેખાંચરે પડેલી 5 રૂપિયાની નોટ તમને બનાવી શકે છે કરોડપતિ, જાણો કઈ રીતે
Prime Minister Narendra Modi
રિન્યૂએબલ ઊર્જા ક્ષેત્રમાં રોલ મોડલ બન્યું ગુજરાત, આ ક્ષેત્રમાં થયું કરોડોનું રોકાણ
guru chandra yuti
આવનારા 6 દિવસમાં આ 3 રાશિવાળા થશે માલામાલ! ગજકેસરી યોગ તમારા માટે બનશે વરદાન
narendra modi
દેશ માટે જીવીશ, ઝઝૂમીશ અને દેશ માટે ખપી જઈશ, અમદાવાદમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી
Surat health department
સુરત મનપા રોગચાળાને કાબૂ કરવામાં નિષ્ફળ, દર્દીઓને હોસ્પિટલમાં નથી મળતી જગ્યા
Gold rate
આનંદો...સોનાના ભડકે બળતા ભાવ પર લાગી લગામ, સોનું સસ્તું થયું, જાણો લેટેસ્ટ રેટ
celebrate
પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ પર મોટું ડિસ્કાઉન્ટ આપશે સુરતના વેપારીઓ, જાણો વિગત