हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
CAN
OMA
54/ 4
(13)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
લુમ્સ કારખાના
લુમ્સ કારખાના News
breaking news
લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે, બ્લેકના વ્હાઈટ કરાવવામાં કારખાનેદાર 5 કરોડમાં ઠગ
સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા હરીશ વાકાવાડા લુમ્સ ના કારખાના ચલવે છે હરીશભાઈ પાસે રોકડમાં ઘરે પાંચ કરોડ પડ્યા હતા. છેલ્લા કેટલાય સમયે થી આ બ્લેક મનીને વાઈટ કરવા માટે તેઓ મહેનત કરી રહ્યા હતા.
Sep 20,2024, 20:13 PM IST
સુરત
સુરત: કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતાં નાસભાગ, 1નું મોત
સુરતમાં કંપનીઓ અને બિલ્ડીંગોમાં આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે. આવામાં સુરતના પાંડેસરા વિસ્તારમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. મારૂતી ડાઈંગ મીલની બાજુમાં આવેલી કેમીકલ ફેક્ટરીમાં આગ લાગી હતી. આ આગે જોતજોતામાં ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગને પગલે પાંડસેરા, સચીન, મજૂરી ગેટ, પલાસાણાની ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડે તેને બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો. આગને પગલે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારણ કે, આગ લાગ્યા બાદ ઝેરી ગેસ વછૂટ્યો હતો, જેને કારણે સ્થાનિક લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી.
Feb 27,2020, 17:35 PM IST
સુરત
સુરતની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, એક કમદારાનું મોત
સુરતમાં કંપનીઓ અને બિલ્ડીંગોમાં આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે. આવામાં સુરતના પાંડેસરા વિસ્તારમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. મારૂતી ડાઈંગ મીલની બાજુમાં આવેલી કેમીકલ ફેક્ટરીમાં આગ લાગી હતી. આ આગે જોતજોતામાં ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગને પગલે પાંડસેરા, સચીન, મજૂરી ગેટ, પલાસાણાની ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડે તેને બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો. આગને પગલે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારણ કે, આગ લાગ્યા બાદ ઝેરી ગેસ વછૂટ્યો હતો, જેને કારણે સ્થાનિક લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી.
Feb 27,2020, 16:45 PM IST
સુરત
સુરત: લુમ્સના કારખાનામાં આગ, કાપડનો જથ્થો બળીને ખાખ
સુરત શહેરના સોસ્યો સર્કલ વિસ્તારમાં આવેલા લુમ્સના કારખાનામાં આગ ભભૂકી છે શોર્ટ સર્કિટથી આ કારખાનામાં અચાનક આગ લાગી હોવાનો પ્રાથમિક અહેવાલ છે. લુમ્સના કારખાનામાં કામ કરી રહેલા લોકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા છે. કારખાનામાં રાખવામાં આવેલો કાપડનો જથ્થો બળીને ખાખ થઇ ગયો છે. આગ લાગવાની ઘટનાને પગલે ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને સતત પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
Feb 26,2020, 11:15 AM IST
Trending news
pm modi
નવમી વખત અમેરિકાના પ્રવાસે જશે PM મોદી, મનમોહન સિંહ-નહેરુએ કેટલીવાર કર્યો પ્રવાસ
IND vs BAN
ટીમ ઈન્ડિયાએ આખરે બાંગ્લાદેશને કેમ ન આપ્યું ફોલોઓન? જાણવા જેવું છે કારણ!
Indian Army
સેનાના અધિકારીની મંગેતરનું અંડરગાર્મેન્ટ ઉતાર્યું, ઈન્સ્પેક્ટર થઈ ગયો નગ્ન...
jammu kashmir
J&K: બડગામમાં BSF જવાનોને લઈને જતી બસ ખાઈમાં ખાબકી, 3 જવાન શહીદ અનેક ઘાયલ
gujarat
IPSનું લફરું! પત્ની ગુજરાતમાં કલેક્ટર છતાં વકીલ સાથે આંખો મિલાવી, કુંવારો કહીને....
breaking news
લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે, બ્લેકના વ્હાઈટ કરાવવામાં કારખાનેદાર 5 કરોડમાં ઠગ
breaking news
હવે સગીર સંતાનને વાહન આપ્યુ તો માતા-પિતા દંડાશે! વાહન જપ્ત થશે, આવતા અઠવાડિયે ડ્રાઈવ
Property News
અમેરિકા, કેનેડા નહીં ભારતીયો આ દેશમાં ઘર ખરીદવા કરે છે પડાપડી, મળે છે Golden Visa
Ahmedabad News
વાહનચાલકો માટે સૌથી માઠા સમાચાર; આજ રાતથી આ નેશનલ હાઇ-વેના ટોલ ટેક્સમાં વધારો!
gujarat
નશાના સોદાગરો પાસેથી ફરી ઝડપાયો ગાંજો! આ રીતે આણંદમાં થયો કાળી કરતૂતોનો પર્દાફાશ