हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શનિ ગોચર 2024
શનિ ગોચર 2024 News
shani gochar 2024
Shani Gochar 2024: શનિના રાશિ પરિવર્તનથી 3 રાશિઓનું ભાગ્ય ચમકશે, ચારેતરફથી ધન વરસશે
Shani Gochar 2024: શનિ ગ્રહ હાલ કુંભ રાશિમાં ગોચર કરે છે. કુંભ રાશિમાંથી નીકળી શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે. મીન રાશિમાં શનિના પ્રવેશથી 3 રાશિના લોકોના જીવનમાં સકારાત્મક અસર જોવા મળે તેવી સંભાવના છે. આજે તમને જણાવીએ શનિનું હવે પછીનું રાશિ પરિવર્તન કઈ રાશિના લોકો માટે શુભ સાબિત થવાનું છે અને તેમના જીવનમાં કેવા પોઝિટિવ ફેરફાર આવશે ?
Sep 15,2024, 12:52 PM IST
shani gochar 2024
શનિના રાશિ પરિવર્તનથી આ રાશિઓને થશે મહાલાભ, 3 રાશિઓ સાડાસાતી અને ઢૈયાથી થશે મુક્ત
Shani Gochar: જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ ગ્રહ સૌથી શક્તિશાળી અને પ્રભાવશાળી ગ્રહ છે. શનિ એકમાત્ર ગ્રહ છે જેને સાડાસાતી અને ઢૈયાની શક્તિ પ્રાપ્ત છે. આ સમય દરમિયાન વ્યક્તિને શનિ તેના કર્મ અનુસાર શુભ-અશુભ ફળ આપે છે. હાલની વાત કરીએ તો કુંભ રાશિમાં ગોચર કરતાં શનિના કારણે ત્રણ રાશિઓની સાડાસાતી અને ઢૈયા ચાલી રહી છે.
Sep 11,2024, 15:32 PM IST
Shash Rajyog 2024
208 દિવસ સુધી આ 3 રાશિવાળા પર શનિદેવની કૃપા રહેશે, રાજયોગના કારણે દરેક કાર્ય થશે સફળ
Shash Rajyog 2024: શનિ હાલ કુંભ રાશિમાં ગોચર કરે છે અને વર્ષ 2025 સુધી કુંભ રાશિમાં જ બિરાજમાન રહેશે. સ્વરાશિમાં ગોચર કરતા શનિદેવએ શશ રાજયોગ બનાવ્યો છે જેનો પ્રભાવ દરેક વ્યક્તિના જીવન પર જોવા મળશે. વૈદિક પંચાંગ અનુસાર આ યોગના કારણે 3 રાશિ પર તો શનિદેવ રીતસર મહેરબાન રહેશે.
Sep 4,2024, 15:49 PM IST
shani gochar 2024
શનિ કૃપાથી સોનાની જેમ ચમકશે 3 રાશિવાળાનું ભાગ્ય, બગડતા કામ બનવા લાગશે, થશે ધનલાભ
Shani Gochar 2024: કર્મ અનુસાર ફળ આપનાર શનિદેવ હાલ વક્રી ચાલી રહ્યા છે. વક્રી અવસ્થામાં જ શનિ 18 ઓગસ્ટ અને રવિવારે નક્ષત્ર પરિવર્તન કરશે. શનિ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના પ્રથમ પદમાં પ્રવેશ કરશે. શનિની ચાલમાં થનાર આ ફેરફાર બધી જ રાશિઓને અસર કરશે પરંતુ 3 રાશિના લોકોનું શનિ ભાગ્ય પરિવર્તન કરશે.
Aug 6,2024, 11:00 AM IST
shani gochar 2024
વર્ષ 2024 શનિ ગોચરની દ્રષ્ટિએ ખાસ, 3 વખત શનિ બદલે ચાલ, 3 રાશિ પર રહેશે શનિ કૃપા
Shani Gochar 2024: શનિદેવ વર્ષ 2024 માં ત્રણ વખત પોતાની ચાલ બદલશે જેના કારણે તમામ રાશિઓ પર શુભ અને અશુભ અસર જોવા મળશે. જોકે આ સમયે ત્રણ રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થશે. આ ત્રણ રાશિના લોકો માટે વર્ષ 2024 ભાગ્ય ચમકાવનાર સાબિત થશે. આ ત્રણ રાશિના લોકોને નોકરી વેપારમાં મોટી સફળતા મળી શકે છે. તો ચાલો તમને જણાવીએ વર્ષ 2024 કઈ રાશિઓ માટે લાભકારી છે.
Dec 19,2023, 7:31 AM IST
shani gochar 2024
હવે ચાંદીના પાયે ચાલશે શનિ, 3 રાશિના લોકોને કરાવશે તગડો લાભ, મળશે અપાર ધન-સંપત્તિ
Shani Gochar 2024: આ રાશિના જાતકોને પ્રમોશન મળી શકે છે. વર્ષ 2024માં પગારમાં મોટો વધારો આવશે. જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને ઊંચા પગારની નોકરી મળશે. વેપારમાં પણ નફો થવા લાગશે. આ વર્ષ દરમિયાન વિદેશ યાત્રાનું સપનું પણ પૂરું થઈ શકે છે.
Dec 14,2023, 8:38 AM IST
shani gochar 2024
વર્ષ 2024 માં શનિ આ 5 રાશિના લોકોનો કરશે બેડોપાર, રૂપિયાથી ઠસોઠસ ભરેલી રહેશે તિજોરી
Shani Gochar 2024: શનિ હાલમાં કુંભ રાશિમાં ગોચર કરે છે. વર્ષ 2024માં પણ શનિ કુંભ રાશિમાં જ રહેશે. જો કે 29 જૂનથી 15 નવેમ્બર 2024 સુધી શનિ ગ્રહ વક્રી સ્થિતિમાં રહેશે અને 11 ફેબ્રુઆરી 2024થી 18 માર્ચ 2024 સુધી શનિ અસ્ત થશે. જ્યારે 18 માર્ચ 2024 થી શનિનો ફરીથી ઉદય થશે.
Nov 24,2023, 7:27 AM IST
Trending news
lifestyle
કોકનું જોઈને ઉંઘું ઘાલીને ના ચાલુ કરતા ગ્રીન ટી, ફાયદાની સાથે નુકસાન પણ છે અનેક
nasa
તબાહી આવશે કે પ્રલય? પૃથ્વીની ફરતે બે ચંદ્ર જોઈ વૈજ્ઞાનિકો પણ ચોંક્યા, કંઈક મોટું થશ
World Worst Film Ever
સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો, વિકૃતિથી ભરેલી ખરાબ ફિલ્મ! રિલીઝ પહેલાં જ 150 દેશોમાં બેન!
positive quotes
Positive Quote: શ્રીમદ ભગવત ગીતાના આ 10 ઉપદેશ બદલી દેશે તમારું જીવન, હંમેશા રાખો યાદ
prime minister
ભાજપના આ દિગ્ગજ નેતાને મળી હતી પ્રધાનમંત્રી બનવાની ઓફર, ચૂંટણી બાદ હવે કર્યો ખુલાસો
Cooking Hacks
Cooking Hacks: ઈડલીનું ખીરું ખાટું થઈ જાય તો ફોલો કરો આ ટીપ્સ, ખીરાની ખટાશ દુર થશે
farming
ગુજરાતના ખેડૂતોને સારી તક! આ કાંટાળી વનસ્પતિ ઉગાડો અને ઢગલો રૂપિયા કમાવો...
gujarat violence
ખેડા કેસમાં 100 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ, ભડકાઉ પોસ્ટ મામલે થયો હતો હુમલો
Arvind Kejariwal
Breaking News: કેજરીવાલની મોટી જાહેરાત, બે દિવસ પછી આપશે CM પદેથી રાજીનામું
Ambalal Patel
અંબાલાલ પટેલે શિયાળા માટે જે આગાહી કરી તે ચોંકાવનારી છે, દરિયો એટલો ઠંડો બનશે કે...