हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
KEN
RWA
22/ 0
(2.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સોના-ચાંદીના ભાવ
સોના ચાંદીના ભાવ News
સોના-ચાંદીના ભાવ
સતત ત્રીજા દિવસે સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો, એક ક્લિકમાં જાણો નવી કિંમત
Gold Silver Price: સોના અને ચાંદીના ભાવ સતત રેકોર્ડ લેવલથી નીચે આવી રહ્યાં છે. સોની બજાર તરફથી જારી નવા રેટથી સોનું ઘટી 60,000ના સ્તર પર અને ચાંદી 70,000 રૂપિયાના લેવલ પર આવી ગઈ છે.
May 25,2023, 15:44 PM IST
સોના-ચાંદીના ભાવ
Gold Silver Price Today: આજે સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત
Gold Silver Price Today 24 May 2023: આજે એટલે કે ગુરૂવારના દિવસે વાયદા બજારમાં સોના અને ચાંદી, બંનેના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આવો જાણીએ દેશના મુખ્ય શહેરોમાં ગોલ્ડ-સિલ્વરના રેટ્સ.
May 24,2023, 15:41 PM IST
Gold price today
સપ્તાહના પ્રથમ દિવસે સોના-ચાંદીના ભાવમાં વધારો, એક ક્લિકમાં જાણો નવી કિંમત
સોના અને ચાંદીના ભાવમાં આજે તેજી જોવા મળી છે. ઈન્ડિયન બુલિયન એન્જ જ્વેલર્સ એસોસિએશન પ્રમાણે શુક્રવારની તુલનામાં આજે સોમવાર સવારે એટલે કે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સોનું અને ચાંદી મોંઘા થયા છે.
May 22,2023, 15:36 PM IST
સોના-ચાંદીના ભાવ
Gold Rate Today: સોનાના હાજર ભાવમાં વધારો, ચાંદીમાં પણ તેજી, જાણો આજની કિંમત
ઘરેલૂ સોની બજારમાં સોમવારે સોનું અને ચાંદી બંન્નેની કિંમતોમાં વધારો જોવા મળ્યો છે. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોનાના ભાવમાં સોમવારે 240 રૂપિયાની તેજી આવી છે.
Oct 12,2020, 18:26 PM IST
સોના-ચાંદીના ભાવ
ચાંદીના ભાવમાં જબરદસ્ત ઘટાડો, સોનું પણ થયું સસ્તું, જાણો કેટલો છે ભાવ
છેલ્લા કેટલાક દિવસોથી સોના(Gold) અને ચાંદી (Silver) ના ભાવમાં જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાક સમયથી ચાંદીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. બુધવારે કોમોડિટી બજારમાં સોનાની સરખામણીમાં ચાંદીના ભાવમાં ચારગણો ઘટાડો નોંધાયો. સોનું પણ 683 રૂપિયા સસ્તું થયું છે. જ્યારે ચાંદીના ભાવમાં 2,800 રૂપિયા ઘટાડો થયો.
Sep 24,2020, 8:56 AM IST
સોના-ચાંદીના ભાવ
Gold Rate Today: ઘટી ગયા સોના-ચાંદીના ભાવ, જાણો આજની કિંમત
એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટી) તપન પટેલે જણાવ્યુ કે, રૂપિયામાં મજબૂતીને કારણે દિલ્હીમાં 24 કેરેટ સોનાના હાજર ભાવમાં બુધવારે 137 રૂપિયાનો ઘટાડો થયો છે.
Sep 16,2020, 17:12 PM IST
Gold rate
સોના-ચાંદીના ભાવમાં ફરીથી ભડકો, જાણો શું છે 10 ગ્રામ Gold નો રેટ
અનલોક 1.0 (Unlock 1) વચ્ચે દેશમાં મોટાભાગના મોલ્સ અને રેસ્ટોરા ખોલવામાં આવી રહ્યાં છે. લોકડાઉનમાં આ રીતની છૂટછાટ હવે અન્ય દેશોમાં પણ જોવા મળી રહી છે. આ બધા વચ્ચે બજારોમાં પણ આશાનું કિરણ રેલાયું છે. આંતરરાષ્ટ્રીય બજારના મજબૂત સંકેતોના પગલે દેશની રાજધાનીના હાજિર સરાફા બજારમાં સોમવારે સોનાનો ભાવ (Gold Rate) 348 રૂપિયાના ઉછાળા સાથે 46,959 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો. એચડીએફસી સિક્યુરિટીઝે આ જાણકારી આપી.
Jun 9,2020, 8:10 AM IST
Trending news
Hathras Stampade
હાથરસ: માટીમાં એવું તે શું હતું કે જેના કારણે ભાગદોડ મચી? અનેક લોકોના જીવ ગયા
gujarat news
ભાજપના કાર્યકરની રાહુલ ગાંધી સામે ફરિયાદ! પથ્થરમારા કેસમાં કોંગ્રસના 5 નેતાની ધરપકડ
T20 World Cup 2024
ટી20 વર્લ્ડ કપ 2024: બુમરાહે તો ગજબ કરી નાખ્યો...બનાવી દીધો અનોખો વર્લ્ડ રેકોર્ડ
Kakuda Trailer
સોનાક્ષી સિંહાની હોરર કોમેડી ફિલ્મ કકુડાનું ટ્રેલર મચાવી રહ્યું છે ધુમ, તમે જોયું ?
education department
Government Job: ગુજરાત સરકાર 10 હજાર કાયમી શિક્ષકોની ભરતી કરશે! જાણો કોને મળશે મોકો
Zaheer Iqbal
Sonakshi Sinha: સોનાક્ષી સિંહા સતત શેર કરી રહી છે હનીમૂનના ફોટો અને વીડિયો, જુઓ
stock market
બજાર ઓલટાઈમ હાઈ પર ખુલ્યા, સેન્સેક્સ 80,000 પાર, કમાણી માટે એક્સપર્ટ્સનું સૂચન જાણો
Bhringraj
રાત્રે પલાળી સવારે માથામાં લગાડો આ વસ્તુ, 20 મિનિટમાં મૂળમાંથી સફેદ થઈ જશે એકેએક વાળ
business sector
બજેટ પહેલાં ફરી થયો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો? જાણો શું છે લેટેસ્ટ ભાવ
lucky rashi
વર્ષ 2025ની આ હશે સૌથી ભાગ્યશાળી રાશિઓ, જે ઈચ્છા કરશો તે મળશે, ચારેકોરથી સફળતા મળશે