हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સોમનાથ ટ્રસ્ટ
સોમનાથ ટ્રસ્ટ News
breaking news
સોમનાથ મહાદેવને 2500 કિલો કેસર કેરીનો મનોરથ ધરાયો! આ રીતે 9700 બાળકોને થઈ તૃપ્તિ
આ વર્ષે પણ સોમનાથ મહાદેવના મનોરથમાં ઉપયોગમાં લેવાયેલ 2500 કિલો કેસર કેરી વેરાવળ તાલુકાની તમામ આંગણવાડીઓમાં પહોંચાડવામાં આવી હતી. જ્યારે આંગણવાડીઓમાં નાના ભૂલકાઓ ઉત્સાહ સાથે મીઠી મધુરી કેસર કેરીની ચીર પોતાના મુખમાં મૂકી પર હાસ્ય સાથે કેરીનો આસ્વાદ માણી રહ્યા હતા.
Jun 20,2024, 18:07 PM IST
gujarat
સોમનાથની વીડિયો રિલ્સને મળે છે 1 કરોડથી વધુ લોકોની વિક્રમજનક રીચ
કૌશલ જોશી/સોમનાથ: દ્વાદશ જ્યોતિર્લિંગોમાં પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શને પ્રતિ વર્ષ કરોડો યાત્રીઓ દર્શને આવે છે. ત્યારે સોમનાથ તીર્થમાં આવતા ભાવિકો માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી વિશ્વ સ્તરીય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. પરંતુ ભક્તોને ઘરે બેઠા પ્રતિદિન સોમનાથ મહાદેવના દર્શનનો લાભ મળી શકે તેના માટે વર્ષ 2015 થી સોશિયલ મીડિયા દ્વારા ઇ-દર્શન કરી શકે તેના માટે વિશેષ વ્યવસ્થા શરૂ કરાઇ છે.
Aug 21,2022, 16:33 PM IST
gujarat
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાંથી હવે કોઈ ભક્ત ભૂખ્યું નહિ જાય, મિષ્ટાન પીરસાશે
ભોજનાલય ભલે જ નિ:શુલ્ક હોય પરંતુ સન્માનની સાથે અને સુવિધા સભર બેઠક વ્યવસ્થામાં ભક્તોને ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે. આ ભોજનમાં બે પ્રકારના શાક દાળ ભાત રોટલી અને વિશેષ દિવસોમાં મિષ્ટાનની વ્યવસ્થા રખાય છે.
Jun 30,2022, 9:09 AM IST
Somnath temple
સોમનાથ મંદિરની આસપાસ છુપાયેલો છે ખજાનો, ખોદકામ કરાય તો ઈતિહાસનું બીજુ પાનુ ખૂલી શકે
Dec 30,2020, 7:52 AM IST
corona virus
કોરોના માટે ગુજરાતભરમાંથી દાનની સરવાણી વહી, સોમનાથ ટ્રસ્ટે આપ્યા 1 કરોડ
કોરોના (Corona virus) ની સામે લડત માટે ગુજરાત સરકારે લોકો પાસેથી સાથ અને સહકાર માંગ્યો હતો. કોરોના સામે લડતમાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે લોકો આગળ આવે તેવી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અપીલ કરી હતી. અને મુખ્યમંત્રી રાહત નિધી ફંડમાં દાન કરવા અપીલ કરી હતી. આવામાં રાજ્યભરની જનતા મદદ કરવા આગળ આવી છે. તો અનેક સંસ્થાઓ દાન કરી રહી છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ (Somnath trust) તરફથી 1 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરાઈ છે.
Mar 27,2020, 15:12 PM IST
Somnath temple
સોમનાથ મંદિરથી કોઈ યાત્રાળુ ભૂખ્યો પાછો નહિ જાય, ટ્રસ્ટ દ્વારા નવી સુવિધા ઉમેરાઈ
સોમનાથ મંદિર (Somnath Temple) વિશ્વભરમાં આઈકોન પ્લેસ બન્યા બાદ હવે અનેક વિકાસ કામો સોમનાથ ટ્રસ્ટ (Somnath trust) અને ભારત સરકારના સહયોગથી થઈ રહ્યા છે. ત્યારે સોમનાથ દાદાના દર્શને આવતા યાત્રિકોને વિનામૂલ્યે ભોજન પ્રસાદી મળી રહે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભોજનાલય શરૂ કરવામાં આવશે. ત્યારે હવે સોમનાથ મહાદેવના દ્વારે આવતો કોઈ પણ યાત્રિક ભૂખ્યો પાછો નહિ જઈ શકે.
Mar 2,2020, 15:01 PM IST
કેશુભાઈ પટેલ
સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે કેશુભાઈ પટેલની પુનઃવરણી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રસ્ટની બેઠકમાં કેશુબાપાના નામનું સુચન કર્યું હતું
Aug 23,2018, 23:12 PM IST
Trending news
Pushpa 2
કઈ રીતે બનાવવામાં આવી અલ્લુ અર્જુનની 'પુષ્પા 2'? જાણવા ઈચ્છો છો તો જુઓ આ 2 Video
Diabetes
માત્ર વધુ પડતી મીઠાઈ ખાવાથી જ નથી થતું ડાયાબિટીસ, આ કારણોથી પણ થઈ શકે છે સુગર
Kajal Maheriya Vs Sagar Patel
મા ઉમિયા પર અભદ્ર ટિપ્પણીનો વિવાદ વકર્યો, લોકગાયક કાજલ મેહરિયાએ કર્યો મોટો દાવો
Photo Ban
ભારતમાં આ જગ્યાઓ પર ફોટા પાડવા પર છે પ્રતિબંધ, જો પકડાયા તો સીધા જઈ શકો છો જેલ ભેગા
crocodile city
ગુજરાતની આ નદીમાં 300 થી વધુ મગર છે, મગરોની નગરીમાં થઈ રહ્યું છે મોટું આયોજન
Business
અડધાથી પણ ઓછુ પેમેન્ટ કરવા પર મળશે કન્ફર્મ ટિકિટ, ઝીરો કેન્સલેશન, જાણો કંપનીનો પ્લાન
Lawrence Powell Jobs
શું છે કલ્પવાસ? મહાકુંભમાં સાધ્વી બની રહેશે સ્વર્ગસ્થ સ્ટીવ જોબ્સના પત્ની
Agriculture
ગુજરાતના આ જિલ્લાના ગાજર ગામેગામ પ્રખ્યાત છે, ખેડૂતો કમાય છે લાખો રૂપિયા
Bhavnagar
ગાય-ભેંસની જેમ આ ભાઈએ સિંહને ભગાડ્યો, રેલવે ગાર્ડની બહાદુરી જુઓ વીડિયોમાં
astrology
ભોલેનાથના આ 5 મૂળ મંત્ર જીવનમાં ભરી દેશે સકારાત્મકતા, ખુશિઓનું થશે આગમન