Tata Punch ની કટ્ટર 'દુશ્મન' આ SUV આપે છે 27km માઇલેજ, કિંમત પણ વધુ નથી
Hyundai Exter: ટાટા પંચને માઇક્રો એસયૂવી સેગમેંટમાં જીવ પુરી દે છે. પંચની સક્સેસને જોતાં બાકી કાર કંપનીઓ પણ આ સેગમેંટ પર ધ્યાન આપી રહી છે. હ્યુન્ડાઇ ઓલરેડી માઇક્રો એસયૂવી સેગમેંટમાં એક્સટરને લોન્ચ કરી ચૂકી છે.
Trending Photos
Hyundai Exter Price & Features: ટાટા પંચે માઇક્રો એસયૂવી સેગમેંટમાં જીવ પુરી દે છે. પંચની સક્સેસને જોતાં બાકી કાર કંપનીઓ પણ આ સેગમેંટ પર ધ્યાન આપી રહી છે. હ્યુન્ડાઇ ઓલરેડી માઇક્રો એસયૂવી સેગમેંટમાં એક્સટરને લોન્ચ કરી ચૂકી છે. એક્સટર સીધી ટાટા પંચને ટક્કર આપે છે, જેની કિંમત 6.13 લાખ રૂપિયાથી 10.20 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી) છે.
શેરબજાર બંધ થયા બાદ રોકાણકારોને મજા મજા કરાવી દીધી, 4500% ડિવિડન્ડની આપી મોટી ભેટ
RBIનો ઝટકો! બેંક ન તો ક્રેડિટ કાર્ડ આપી શકશે ના ઓનલાઈન નવા ગ્રાહકો બનાવી શકશે
પ્રાઇસ
એક્સટર કંપનીની એન્ટ્રી લેવલ એસયૂવી છે. હ્યુન્ડાઇ એક્સટરની પ્રાઇઝ રેંજ 6.13 લાખ રૂપિયાથી શરૂ થઇને 10.28 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) સુધી જાય છે. તેના સીએનજી વેરિએન્ટની કિંમત 8.43 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 9.16 લાખ રૂપિયા સુધી જાય છે. સીએનજીમાં તેના ફક્ત બે વેરિએન્ટ આવે છે.
સસ્તા પ્લાનના ચક્કરમાં ઠગાઈનો ભોગ ના બનતા, વીમો લેતાં પહેલાં આ 7 બાબતો ચકાસી લેજો
મતદાન માટે ફ્રી કેબ અને મળશે ઓટો સર્વિસ : ફક્ત એક ફોન કરી લો, આ કંપનીની જાહેરાત
એન્જીન, ટ્રાંસમિશન અને માઇલેઝ
આ 5-સીટ માઇક્રો એસયૂવી ફક્ત એક જ એન્જીન ઓપ્શન સાથે આવે છે. જોકે તે એન્જીન સાથે બે ફ્યૂલ ઓપ્શન મળી જાય છે. તેમાં 1.2 લીટર નેચરલ એસ્પિરેટેડ પેટ્રોલ એન્જીન મળે છે. આ એન્જીન સાથે સીએનજી કિટ પણ ઓફર કરે છે. તેના બે વેરિએન્ટમાં સીએનજી કિટ મળે છે.
9 લાખની ગાડીમાં 80 લાખવાળી ઇજ્જત, મધ્યમવર્ગની છે રેંજ રોવર, ટપોટપ થઇ રહી છે બુક
2 BHK ફ્લેટમાં Centralized AC માટે કેટલા ખર્ચવા પડશે રૂપિયા? અહીં મળશે દરેક જાણકારી
પેટ્રોલ પર આ એન્જીન 83PS/114Nm અને CNG પર 69PS/95Nm જનરેટ કરે છે. તેમાં 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સ્ટાડર્ડ સાથે આવે છે, જ્યારે માત્ર પેટ્રોલ વેરિઅન્ટ્સમાં 5-સ્પીડ AMT ગિયરબોક્સનો ઓપ્શન પણ છે. તે પેટ્રોલ પર 19.4kmpl અને CNG પર 27.1km/kg સુધીની માઈલેજ આપે છે.
Vastu Tips: જો તમારા ઘરમાં પણ આ વૃક્ષો કે છોડ હોય તો ઉઘાડી ફેંકજો, નહીંતર છિનવી લેશે
ભાષણ આપતાં આપતાં બેભાન થાય કેન્દ્રીય મંત્રી, 'ટ્વીટ કરીને કહ્યું હું સ્વસ્થ્ય છું'
એક્સેટરના ટોપ ફિચર્સ
-- 8-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ
-- 4.2-ઇંચ MID સાથે ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે
--વાયરલેસ ફોન ચાર્જર
--સનરૂફ
-- ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ
--ક્રુઝ નિયંત્રણ
-- ડ્યુઅલ કેમેરા સાથે ડેશ કેમ
-- 6 એરબેગ્સ
--EBD સાથે ABD
--ઇએસસી
-- વીએસએમ
-- હિલ હોલ્ડ આસિસ્ટ
-- પેસેન્જર માટે 3-પોઇન્ટ સીટબેલ્ટ
-- ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS)
-- ડે-નાઇટ IRVM
-- રીઅર વ્યુ કેમેરા
-- રીઅર ડીફોગર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે