આ દેશમાં થઇ હતી દુનિયાની સૌથી મોટી રેલ દુર્ઘટના, 1700 લોકોએ ગુમાવ્યો હતો જીવ

હાલમાં જ પશ્ચિમ બંગાળના જલપાઇગુડી નજીક કંચનજંગા એક્સપ્રેસને માલગાડીએ ટક્કર મારી હતી. આ ઘટનામાં 8 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા છે. પરંતુ આજે તમને દુનિયાની સૌથી મોટી રેલ દુર્ઘટના વિશે જણાવીશું. જેમાં 1700 લોકોના મોત થયા છે. એ વિનાશક કાળ આજે પણ લોકોના મનમાંથી ભૂસાતો નથી.

Trending news