કાંકરિયા રાઈડ તૂટવા આરોપીઓના 18મી જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર

અમદાવાદ કાંકરિયા રાઈડ તૂટવાને લઈને મણીનગર પોલીસે આરોપીઓને અમદાવાદ મેટ્રો કોર્ટમાં કર્યા રજૂ મણીનગર પોલીસે કરેલી રિમાન્ડની માગણીને લઈ 18મી જુલાઈ સુધીના રિમાન્ડ કર્યા મંજૂર

Trending news