ગાંધીનગરમાં 24 કલાક પાણી મળે તેના માટે કવાયત તેજ
સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી કરાશે. 2 વર્ષમાં તમામ કામગીરી પુર્ણ કરવાનો લક્ષ્યાંક. અંદાજે 239 કરોડના ખર્ચે સમગ્ર પ્રોજેક્ટ તૈયાર થવાનો અંદાજ. કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા ચાલુ કરાઈ. આગામી એપ્રિલ સુધીમાં કામગીરી ચાલુ કરવામાં આવશે.