રસ્તો ક્રોસ કરતો જોવા મળ્યો વાઘ, રસ્તા પરથી પસાર થતા લોકોના શ્વાસ થંભી ગયા....

મધ્યપ્રદેશના સિવની જિલ્લામાં અચાનક વાઘને જોઈને પસાર થતા લોકોના શ્વાસ થંભી ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે સિવની જિલ્લાના પેંચ ટાઈગર રિઝર્વ પાસે ખવાસા પાસે વાઘને રસ્તો ક્રોસ કરતા જોવામાં આવ્યો છે.

Trending news