નમસ્તે ટ્રમ્પ : અમદાવાદ કોર્પોરેશનની શાળાના વિદ્યાર્થીઓ કરશે ટ્રમ્પનું સ્વાગત

ટ્રમ્પના આગમન સમયે અમદાવાદની કોર્પોરેશન સ્કૂલોના વિદ્યાર્થીઓ પરફોર્મન્સ આપવાના છે. દેશભક્તિ, સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવામાં આવશે.

Trending news