અમદાવાદની ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટર. સ્કૂલની દાદાગીરી,જુઓ વિગત

અમદાવાદની ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલની દાદાગીરી સામે આવી ફી ન ભરનાર વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરીને આ વિદ્યાર્થીઓને એક રૂમમાં પૂરી દેવાયા હતા, ત્યારે હવે વાલીઓ મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે ગાંધીનગર પહોંચ્યાં હતા

Trending news