ખારીકટ કેનાલ ફરી બની ઉકરડો

AMCની છતી થઈ ઘોરબેદરકારી. એક તરફ જ્યાં ખારીકટ કેનાલને સાફ કરવામાં આવી હતી. ત્યા ફરીથી તંત્રની બેદરકારી સામે આવી છે. કેનાલમાં ફેલાયેલી ગંદકીને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.

Trending news