અમદાવાદ મતદાન જાગૃતિ દિવાલ પર બનાવાયા ચિત્ર, જુઓ

લોકસભાની ચૂંટણીમાં વધુથી વધુ લોકોમાં મતદાન કરે તેમાટે શહેરના કલેક્ટરના માર્ગદર્શન હેઠળ એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં થલતેજ વિસ્તારમાં દુરદર્શન ટાવરની દિવાલ પર મતદાન જાગૃતિનો સંદેશ આપતા ચિત્રો બનાવવામાં આવ્યા

Trending news