અમદાવાદમાં મતગણતરી માટે ચુસ્ત બંધોબસ્ત

મતગણતરીના ગણતરીના કલાકો બાકી છે, તેવામાં ચુસ્ત બંધોબસ્ત વચ્ચે અમદાવાદની એલ.ડી.એન્જીનીયરીંગ કોલેજમાં મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

Trending news